JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(0.001 M NaOH\) ના દ્રlવણનું \(pH\) મૂલ્ય.......... છે
- A \(7\)
- B \(14\)
- C \(3\)
- D \(11\)
Answer & Solution
Correct Answer
(D) \(11\)
Step-by-step Solution
Detailed explanation
\(0.001 M NaOH\) \(\left[ OH ^{-}\right]=10^{-3}\) \(pOH =3\) \(pH =11\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક કાર્બનિક સંયોજન (X) નું પ્રમાણાત્મક પૃથક્કરણ નીચે મુજબની % સંરચના દર્શાવે છે.
C : \(14.5 \%\)
Cl : 64.46%
H: 1.8 %
(સંયોજન \((\mathrm{X})\) નું પ્રમાણસૂત્ર દળ __________ \(\times 10^{-1}\) છે.)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Cl}: 35.5\))JEE Mains 2025 Medium - નીચેનામાંથી એસિડિક જળવિભાજન દરમિયાન થતા સાચા રૂપાંતરણને ઓળખો :
(A) સ્ટાર્ચ ગેલેક્ટોઝ આપે છે.
(B) શેરડીની ખાંડ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સમાન માત્રામાં આપે છે.
(C) દૂધની ખાંડ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ આપે છે.
(D) એમાયલોપેક્ટીન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે છે.
(E) એમાયલોઝ ફક્ત ગ્લુકોઝ આપે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \(I\) : p-બ્લોક તત્ત્વોથી વિપરીત, સંક્રાંતિ તત્ત્વોમાં સમૂહમાં નીચે જતાં ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાઓ વધુ સ્થિર હોય છે. વિધાન \(II\) : કોપર નિર્બળ એસિડમાંથી હાઇડ્રોજન મુક્ત કરી શકતું નથી. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- અનનિલનિયમનો પરમાણ્વીય ક્રમાંક ...........છે.JEE Mains 2020 Easy
- \(27°C\) પર, એક સમરૂપ (સમાંગી) આદર્શ વાયુઓની પ્રક્રિયા \(AB _{2( g )}= A _{( g )}+2 B _{( g )}\) ને \(25\) લિટર ફ્લાસ્ક્માં કરવામાં આવે છે. \(AB _{2}\) નો શરૂઆતનો જથ્થો \(1\) મોલ હતો અને સંતુલને દબાણ \(1.9\, atm\) હતું. તો \(K _{ p }\) નું મૂલ્ય \(x \times 10^{-2}\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ) \(\left[ R =0.08206\, dm ^{3} atm\, K ^{-1} \,mol ^{-1}\right]\)JEE Mains 2021 Medium
- ક્લોરોબેન્ઝીન, એનિલીન અને બેન્ઝોઈક એસિડ પ્રત્યેક 1 g નું મિશ્રણ 50 mL ઇથાઇલ એસિટેટમાં ઓગાળવામાં આવે છે અને વિભાજનકારી ગળણીમાં મૂકવામાં આવે છે. આ જ ગળણીમાં 5 M NaOH (30 mL) ઉમેરવામાં આવ્યું. ગળણીને જોરશોરથી હલાવીને પછી એક બાજુ રાખવામાં આવી. ગળણીમાં ઇથાઇલ એસિટેટ સ્તરમાં શું સમાયેલ છે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(z\) એવી સંકર સંખ્યા છે કે જેથી \(|z+2|=1\) અને \(\operatorname{Im}\left(\frac{z+1}{z+2}\right)=\frac{1}{5}\). તો \(|\operatorname{Rc}(\overline{z+2})|\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2024 Medium
- નીચેના પૈકી જે રેખીય ભૂમિતિ દર્શાવે છે તે અણુઓ/આયનોની સંખ્યા ________ છે. \(\mathrm{SO}_2, \mathrm{BeCl}_2, \mathrm{CO}_2, \mathrm{~N}_3^{-}, \mathrm{NO}_2, \mathrm{~F}_2 \mathrm{O}, \mathrm{XeF}_2, \mathrm{NO}_2^{+}, \mathrm{I}_3^{-}, \mathrm{O}_3\)JEE Mains 2025 Easy
- \( A\) અને \(B\) એમ બે કાર્નેટ એન્જિન શ્રેણીમાં કાર્યરત છે. પ્રથમ \(A\), એ \(T_1(= 600\ K)\) પર ઊષ્મા પ્રાપ્ત કરે છે અને તાપમાન \(T_2\), સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. બીજું એન્જિન \(B\) એ પ્રથમ એન્જિન દ્વારા છોડેલ ઊષ્મા પ્રાપ્ત કરે છે અને \(T_3(= 400\,K )\) પર ઊષ્મા સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. આ બન્ને એન્જિનના કાર્ય આઉટપુટ સરખા હોય ત્યારે તાપમાન \(T_2\) ..... \(K\) હશે .JEE Mains 2019 Medium
- રેખાખંડ \(AB, CD, BC, DA\) નાં આંતરિક (interior) માં અનુક્રમે \(5, 7, 6, 9\) બિંદુઓ આવેલા હોય તેવો લંબચોરસ \(ABCD\) ગણતરીમાં લો. ધારો કે ભિન્ન બાજુઓ પરનાં આ બિંદુઓ જેના શિરોબિંદુઓ હોય તેવા ત્રિકોણોની સંખ્યા \(\alpha\) તથા ભિન્ન બાજુઓ પરનાં આ બિંદુઓ જેના શિરોબિંદુઓ હોય તેવા ચતુષ્કોણોની સંખ્યા \(\beta\) છે. તો \((\beta-\alpha)= ..... .\)JEE Mains 2021 Medium
- વિદ્યુતચુંબકીય વિકિરણના દરેક ફોટોનની ઉર્જા \(11\, keV\) હોય તો તે વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટના ક્યાં વિભાગ સાથે જોડાયેલ હશે?JEE Mains 2013 Medium
- વિદ્યુતચુંબકીય તરંગનું વિયુતક્ષેત્ર \({E}=\left(50\, {NC}^{-1}\right) \sin \omega({t}-{x} / {c})\) મુજબ આપવામાં આવે છે. \({V}\) કદ ધરાવતા નળાકારમાં રહેલી ઉર્જા \(5.5 \times 10^{-12} \, {J}\) છે. તો \({V}\) નું મૂલ્ય \(......{cm}^{3}\) હશે. \(\left(\right.\) given \(\left.\in_{0}=8.8 \times 10^{-12} \,{C}^{2} {N}^{-1} {m}^{-2}\right)\)JEE Mains 2021 Hard