JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
બોરોનની સરખામણીએ બેરીલિયમ ............. ધરાવે છે .
- A ઓછો કેન્દ્રિય વીજભાર અને ઓછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી
- B વધુ કેન્દ્રિય વીજભાર અને વધુ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી
- C વધુ કેન્દ્રિય વીજભાર અને ઓછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી
- D ઓછો કેન્દ્રિય વીજભાર અને વધુ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી
Answer & Solution
Correct Answer
(D) ઓછો કેન્દ્રિય વીજભાર અને વધુ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી
Step-by-step Solution
Detailed explanation
Since boron has higher nuclear charge because it has greater atomic number and lower \(1^{st}\) \(I.E.\) then beryllium due to fully filled \(s-\) orbital.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (\(A\)) તરીકે લેબલ કરવામાં આવ્યું છે અને બીજાને કારણ (\(R\)) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન (\(A\)): પ્રબળ મોનોબેઝિક એસિડનું પ્રબળ મોનોએસિડિક બેઈઝ સાથે તટસ્થીકરણની એન્થાલ્પી હંમેશા \(-57 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) હોય છે. કારણ (\(R\)): તટસ્થીકરણની એન્થાલ્પી એ મુક્ત થતી ઉષ્માનો જથ્થો છે જ્યારે એસિડ દ્વારા પૂરા પાડવામાં આવેલા એક મોલ \(\mathrm{H}^{+}\) આયનો બેઈઝ દ્વારા પૂરા પાડવામાં આવેલા એક મોલ \({ }^{-} \mathrm{OH}\) આયનો સાથે જોડાઈને એક મોલ પાણી બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium - \(4d\) કક્ષકમાં ત્રિજ્યાકીય અને કોણીય નોડની સંખ્યા અનુક્રમે\(\dots\dots\)JEE Mains 2022 Easy
- નીચેની પ્રક્રિયાઓનો વિચાર કરો. આ પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે કાર્બોક્સિલિક ઍસિડ આપશે?
(A) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { mild condition }]{\text { (i) } \mathrm{H}^{+} / \mathrm{H}_2 \mathrm{O}}\)
(B) \(\mathrm{R}-\mathrm{MgX} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{CO}_2}\)
(C) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{SnCl}_2 / \mathrm{HCl}}\)
(D) \(\mathrm{R} \cdot \mathrm{CH}_2 \cdot \mathrm{OH} \xrightarrow{\mathrm{PCC}}\)
(E)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ પાસે જગ્યા સિવાયની તમામ સ્થિતિમાં સમાન વિન્યાસ છેJEE Mains 2019 Hard
- એક રાસાયણિક પ્રક્રિયા \(A+B \rightleftharpoons C+D\) માટે, \(\left(\Delta_{ r } H ^{\Theta}=80\, kJ\, mol ^{-1}\right)\) એન્ટ્રોપીમાં થતો ફેરફાર \(\Delta_{ r } S ^{\Theta}\) એ તાપમાન \(T (K\) માં) પર આધારિત છે જે \(\Delta_{ r } S^{\Theta}=2 T \left( J K ^{-1} mol ^{-1}\right)\) તરીકે છે. કયા ન્યૂન્નતમ તાપમાને તે સ્વયંભૂ (આપ મેળે) થશે તે ............ \(K\) માં છે. (પૂર્ણાક)JEE Mains 2021 Easy
- Co. \(5 \mathrm{NH}_3. \mathrm{Cl}. \mathrm{SO}_4\) આણ્વીય સંઘટન ધરાવતો એક અષ્ટફલકીય સંકીર્ણ બે સમઘટકો A અને B ધરાવે છે. A નું દ્રાવણ \(\mathrm{AgNO}_3\) દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે અને B નું દ્રાવણ \(\mathrm{BaCl}_2\) દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. આ સંકીર્ણ દ્વારા દર્શાવવામાં આવતી સમઘટકતાનો પ્રકાર કયો છે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- પરવલય \(y^{2}=6 x\) ને એક સ્પર્શક દોરેલ છે, જે રેખા \(2 x+y=1\) ને લંબ છે. નીચેના માંથી ક્યું બિંદુ તેની પર આવેલું નથી ?JEE Mains 2021 Medium
- વિધાન \(A\) : જો \(A, B, C, D\) એ અર્ધ વર્તુળ કેન્દ્ર \(O\) પર ચાર બિંદુઓ એવા છે કે જેથી \(|\overrightarrow{{AB}}|=|\overrightarrow{{BC}}|=|\overrightarrow{{CD}}|\) હોય, તો \(\overrightarrow{{AB}}+\overrightarrow{{AC}}+\overrightarrow{{AD}}=4 \overrightarrow{{AO}}+\overrightarrow{{OB}}+\overrightarrow{{OC}}\) કારણ \(R\) : સદીશ સરવાળાનો બહુકોણનો નિયમ \(\overrightarrow{A B}+\overrightarrow{B C}+\overrightarrow{C D}+\overrightarrow{A D}=2 \overrightarrow{A O}\) આપે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી વધારે યોગ્ય જવાબ પસંદ કરો.
JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન (\(I\)) : એમિનોબેન્ઝિન અને એનિલિન એકસરખા (સમાન) કાર્બનિક સંયોજનો છે. વિધાન (\(II\)) : એમિનો બેન્ઝિન અને એનિલિન જુદા જુદા (ભિન્ન) કાર્બનિક સંયોજનો છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં \(A\) અને \(B\) બિંદુઓ સાથે વીજકોષો જોડેલા છે. વીજ કોષ \(1\) નું \(emf \;12\,V\) અને આંતરિક અવરોધ \(3\,\Omega\) છે. વીજકોષ \(2\) નું \(emf\,6\,V\) અને આંતરિક અવરોધ \(6\,\Omega\) છે. \(A\) અને \(B\) સાથે \(4\,\Omega\) નો બાહ્ય અવરોધ જોડેલો છે. તો \(R\) માંથી વહેતો વીજ પ્રવાહ \(.........A\) છે.
JEE Mains 2023 Medium - \(1,2-\) ડાયમિથાઇલ સાયકલોપ્રોપેન માટે શક્ય સમઘટકની સંખ્યા છે:JEE Mains 2021 Easy
- નીચે આપેલા સંયોજન(નો) પૈકી ક્યો(યા) સોડીયમ બાયકાર્બોનેટના દ્રાવણ સાથે કાર્બન ડાયોક્સાઈડ મુક્ત કરે છે ? \({image}\)
JEE Mains 2021 Medium