JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેનામાંથી સફેદ રંગના ક્ષારોની સંખ્યા _______ છે.
(A) \(SrSO _4\)
(B) \(Mg \left( NH _4\right) PO _4\)
(C) \(BaCrO _4\)
(D) \(Mn ( OH )_2\)
(E) \(PbSO _4\)
(F) \(PbCrO _4\)
(G) \(AgBr\)
(H) \(PbI _2\)
(I) \(CaC _2 O _4\)
(J) \(\left[ Fe ( OH )_2\left( CH _3 COO \right)\right]\)
- A 5
- B 10
- C 15
- D 20
Answer & Solution
Correct Answer
(A) 5
Step-by-step Solution
Detailed explanation
(A) \(SrSO _4\) - સફેદ (B) \(Mg \left( NH _4\right) PO _4\) - સફેદ (C) \(BaCrO _4\) - પીળો (D) \(Mn ( OH )_2\) - સફેદ (E) \(PbSO _4\) - સફેદ (F) \(PbCrO _4\) - પીળો (G) \(A g B r\) - આછો પીળો (H) \(PbI _2\) - પીળો (I) \(CaC _2 O _4\) - સફેદ (J)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(25^{\circ} \mathrm{C}\) પર, \(\mathrm{pH}=3\) ધરાવતા દ્રાવણુમાં હાઈડ્રોજન ઈલેક્ટ્રોડને ડુબાડવામાં આવેલ છે. ઈલેક્ટ્રોડનો પોટેન્શિયલ______________ \(\times 10^{-2} \mathrm{~V}\) થશે. .\(\left(\frac{2.303 \mathrm{RT}}{\mathrm{F}}=0.059 \mathrm{~V}\right)\)JEE Mains 2024 Hard
- નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા \(1.4\, g\) કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને \(60\, mL\) \(\frac{M}{10}\) સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે \(\frac{M}{10}\) સોડિયમ હાઇડ્રોક્સાઇડના \(20\, mL\) ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....\(\%\) હશે ?JEE Mains 2014 Hard
- 0.01 મોલ કાર્બનિક સંયોજન \((X)\) જેમાં \(10 \%\) હાઈડ્રોજન છે, તેનું સંપૂર્ણ દહન કરતાં \(0.9 \mathrm{~g} \mathrm{H}_2 \mathrm{O}\) ઉત્પન્ન થાય છે. \((X)\) નો મોલર દળ _____ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.JEE Mains 2025 Medium
- નીચે આપેલ પ્રક્રમોમાંથી કયામાં બંધક્રમાંક વધે છે અને અનુચુંબકીય પ્રકૃતિમાંથી પ્રતિચુંબકીયમાં ફેરફાર થાય છે ?JEE Mains 2023 Medium
- જ્યારે ' \(\mathrm{x}\) ' \(\times 10^{-2} \mathrm{~mL}\) મિથેનોલ (મોલર દળ \(=32 \mathrm{~g}\); ઘનતા \(=0.792 \mathrm{~g} / \mathrm{cm}^3\) ) ને \(100 \mathrm{~mL}\) પાણી (ઘનતા \(=1 \mathrm{~g} / \mathrm{cm}^3\) ) માં ઉમેરવામાં આવે છે, ત્યારે નીચેની આકૃતિ પ્રાપ્ત થાય છે. (છબી) \(x=\) _______ (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: પાણીનો મોલલ ઠારબિંદુ અવનમન અચળાંક \(273.15 \mathrm{~K}^2\) તાપમાને \(1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) છે]
JEE Mains 2024 Medium - નીચેના પૈકી ખોટી સરખામણી જણાવો.JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- \(\sum \limits_{ r =0}^{22}{ }^{22} C _{ r }{ }^{23} C _{ r }\) નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Hard
- \({PCl}_{5}(g) \rightarrow {PCl}_{3}({~g})+{Cl}_{2}({~g})\) ઉપરોક્ત પ્રથમ ક્રમની પ્રક્રિયામાં \(300\, {~K}\) પર \(120\) મિનિટમાં \({PCl}_{5}\)ની સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા \(50\, mol\,{L}^{-1}\) થી \(10\, {~mol} \,{~L}^{-1}\) થી ઘટે છે. \(300\, {~K}\) પર પ્રક્રિયા માટે દર અચળાંક \({X}\) \(\times 10^{-2} \,{~min}^{-1}\) છે. \(x\) ની કિંમત \(......\) છે. \([\) આપેલ છે: \(\log 5=0.6989]\)JEE Mains 2021 Hard
- સમતલ \(2 x-y+z=4\) એ બિંદુઆ \(A (a,-2,4)\) અને \(B (2, b,-3)\) ને જોડતા રેખાખંડને \(C\) આગળ \(2:1\) ગુણોત્તરમાં છેદે છે અને બિંદુ તે ઉગમબિંદુથી અંતર \(\sqrt{5}\) છે. જો \(a b < 0\) અને \((a-b, b, 2 b-a)\) હોય, તો \(CP ^2=.............\)JEE Mains 2023 Hard
- સમીકરણ \(\cos ^2 2 x-2 \sin ^4 x-2 \cos ^2 x=\lambda\) ને વાસ્તવિક ઉકેલ \(x\) હોય તેવી \(\lambda\) ની તમામ કિંમતોનો ગણ \(...........\) છે.JEE Mains 2023 Hard
- જો \(\left(1+x+2 x^{2}\right)^{20}=a_{0}+a_{1} x+a_{2} x^{2}+\ldots+a_{40} x^{40}\) હોય તો \(a _{1}+ a _{3}+ a _{5}+\ldots+ a _{37}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(x=2 t, y=\frac{t^{2}}{3}\) કોઈક શાંકવ છે ધારો કે \(S\) એ શાંકવની નાભિ છે અને \(B\) એ શાંક્ના અક્ષ પરનું બિંદુ છે કે જેથી \(SA \perp BA\), જ્યાં \(A\) એ શાંકવ પરનું કોઈક બિંદુ છે. જો \(\Delta SAB\) ના મધ્યકેન્દ્રનો \(y\)-યામ \(k\) હોય,તો \(\lim _{ t \rightarrow 1} k\) બરાબર ......... છે.JEE Mains 2022 Hard