JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(513 \mathrm{~K}\) પર ગરમ કરતાં \(\mathrm{KMnO}_4\) નું વિધટન થઈને \(\mathrm{O}_2\) ની સાથે _______ બનાવે છે.
- A \(\mathrm{MnO}_2 \& \mathrm{~K}_2 \mathrm{O}_2\)
- B \(\mathrm{K}_2 \mathrm{MnO}_4 \& \mathrm{Mn}\)
- C \(\mathrm{Mn}+\mathrm{KO}_2\)
- D \(\mathrm{K}_2 \mathrm{MnO}_2+\mathrm{MnO}_2\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{K}_2 \mathrm{MnO}_2+\mathrm{MnO}_2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{KMnO}_4 \xrightarrow{\Delta} \mathrm{K}_2 \mathrm{MnO}_4+\mathrm{MnO}_2+\mathrm{O}_2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બોરોનની સરખામણીએ બેરીલિયમ ............. ધરાવે છે .JEE Mains 2019 Hard
- સૂચિ\(- I\) સાથે સૂચિ\(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) વિટામિન સૂચિ\(- II\) ઉણપથી થતા રોગ \(A\) વિટામિન \(A\) \(I.\) બેરી-બેરી \(B\) થાયમીન \(II.\) કીલોસિસ \(C\) એસ્કોર્બિક એસિડ \(III.\) ઝેરોપ્થેલિમ્યા \(D\) રીબોફ્લેવિન \(IV.\) સ્કર્વી JEE Mains 2023 Easy - એક આદર્શ વાયુ અચળ દબાણે સમતાપી વિસ્તરણ અનુભવે છે. આ પ્રક્રમ દરમિયાન ..JEE Mains 2017 Hard
- એલેનાયલ ગ્લાયસાયલ લ્યુસાયલ એલેનાયલ વેલાઈનમાં પેપ્ટાઈડ લીકેજ/લીકેજીસ (બંધ/બંધનો)\(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Easy
- મેસીટાઇલ ઑકસાઈડ \(\left( C _{6} H _{10} O \right)\) માં \(C - C\) સિગ્મા બંધ ની કુલ સંખ્યા ...... .કેટલી હશે ?JEE Mains 2021 Medium
- નીચે આપેલ સાચું વલણ ઓળખો. (પરમાણ્વીય ક્રમાંક \(= Ti : 22,\) \(Cr : 24\) અને \(Mo : 42\) )JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- એસિડિક અને તટસ્થ/અતિમંદ આલ્કલાઈન દ્રાવણ માં \(KMnO _4\) એ \(I^-\) નું ઓકિસડેશન અનુક્રમે કરે છે તે \(............\)JEE Mains 2023 Hard
- અહી \(\mathrm{A}=\left(\begin{array}{lll}1 & 0 & 0 \\ 0 & 1 & 1 \\ 1 & 0 & 0\end{array}\right) \) હોય તો \(\mathrm{A}^{2025}-\mathrm{A}^{2020}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\sec ^2 x d x+\left(e^{2 y} \tan ^2 x+\tan x\right) d y=0 \) , \(0 < x < \frac{\pi}{2}, y\left(\frac{\pi}{4}\right)=0\) નો વ્યાપક ઉકેલ છે. જો \(y\left(\frac{\pi}{6}\right)=\alpha\), તો \(\mathrm{e}^{8 \alpha}\) = ........... છે.JEE Mains 2024 Hard
- \(40 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈનો એક બહિર્ગોંળ લેન્સ, ફોટોઈલેકટ્રિક કોષ પર વિસ્તરિત પ્રકાશ ઉદગમનું પ્રતિબિંબ રચે છે, જેનાથી પ્રવાહ \(I\)ઉત્પન થાય છે. જો આ લેન્સને તેટલા જ વ્યાસ ધરાવતા પરંતુ \(20 \mathrm{~cm}\) કેન્દ્ર્રંબાઈવાળા લેન્સ વડે બદલવામાં આવે છે. તો હવે ફોટો ઈલેક્ટ્રોન પ્રવાહ ____થશે.JEE Mains 2024 Hard
- જો લાઇમન શ્રેણીની શ્રેણી-સિમીત આવૃત્તિ \(( Serie limit frequency )\) જો \(v_L\) હોય,તો ફંડ \(( Pund)\) શ્રેણી માટે શ્રેણી-સિમીત આવૃત્તિ ________ થશે.JEE Mains 2018 Medium
- સમાન તાપમાન પર એક પ્રક્રિયા ત્રણ તબકકકાઓમાં થાય છે. સમગ્ર વેગ અચળાંક \(K=\frac{K_1 K_2}{K_3}\) છે. જો \(\mathrm{Ea}_1, \mathrm{Ea}_2\) અને \(\mathrm{Ea}_3\) એં અનુક્મે \(40,50\) અને \(60 \mathrm{~kJ} / \mathrm{mol}\) હોય તો, સમગ્ર Ea _______ \(\mathrm{kJ} / \mathrm{mol}\) છે.JEE Mains 2024 Hard