JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
નીચેની રીડક્શન પ્રક્રિયાઓને ધ્યાનમાં લો \(Zn^{2+} + 2e^-\) \(\longrightarrow\) \(Zn (s) ; E^o = -0.76\,V\) \(Ca^{2+} + 2e^-\) \(\longrightarrow\) \(Ca (s) ; E^o = -2.87\,V\) \(Mg^{2+} + 2e^-\) \(\longrightarrow\) \(Mg (s) ; E^o = -2.36\,V\) \(Ni^{2+} + 2e^-\) \(\longrightarrow\) \(Ni (s) ; E^o = -0.25\,V\) ધાતુઓની રિડક્શનકર્તા ઉર્જાનો ચઢતો ક્રમ કયો થશે?
- A \(Ca < Zn < Mg < Ni\)
- B \(Ni < Zn < Mg < Ca\)
- C \(Zn < Mg < Ni < Ca\)
- D \(Ca < Mg < Zn < Ni\)
Answer & Solution
Correct Answer
(B) \(Ni < Zn < Mg < Ca\)
Step-by-step Solution
Detailed explanation
Lesser the \(SRP\) value higher the reducing power.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\dot{ Cl }+ CH _{4} \rightarrow A + B\) ઉપરની વાતાવરણીય પ્રક્રિયાના તબક્કામાં \(A\) અને \(B\) શોધો.JEE Mains 2022 Easy
- એક ધાતુ કલોરાઈડ કલોરીનના \(55.0 \%\) દળ થી (વજનથી) ધરાવે છે.\(STP\) પર ધાતુ કલોરાઈડની \(100\,mL\) બાષ્પ \(0.57\,g\) વજન ધરાવે છે.ધાતુ કલોરાઈડનું અણુસૂત્ર શોધો. (આપેલ : કલોરિનનું પરમાણ્વીય દળ \(35.5\,u\) છે.)JEE Mains 2023 Hard
- \(300\, {~K}\) પર આપેલ કેમિકલ \(A \rightarrow B\) માટે મુક્ત ઊર્જા ફેરફાર \(-49.4\, {~kJ} \,{~mol}^{-1}\) અને પ્રક્રિયાની એન્થાલ્પી \(51.4\, {~kJ} \,{~mol}^{-1}\) છે. પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર \(.....\,{J}\, {K}^{-1}\, {~mol}^{-1}\) છે.JEE Mains 2021 Hard
- \(298\,K\) પર \(10\,mmol Cr _2 O _7^{2-}\) અને \(100\,mmol\,Cr ^{3+}\) ધરાવતું દ્રાવણ એ \(3\,pH\) દર્શાવે છે. આપેલ : \(Cr _2 O _7^{2-} \rightarrow Cr ^{3+} ; E ^0=1.330\,V\) અને \(\frac{2.303 RT }{ F }=0.059\,V\) અર્ધ કોષ પ્રક્રિયા માટે નો પોટેન્શિયલ \(x \times 10^{-3}\,V\) છે. તો \(x\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Medium
- નીચે આપેલ આયનો પૈકી જે વીસમીકરણ પ્રક્રિયા બતાવતું નથી તે કયુ છે?JEE Mains 2021 Hard
- મિથેન અને ઇથેનની પરમાણ્વિયકરણ ઉષ્મા અનુક્રમે \(360\,kJ/mol\) અને \(620\,kJ/mol,\) છે. તો \(C-C\) બંધ તોડવા જરૂરી સૌથી લાંબી તરંગલંબાઇ જણાવો. (એવોગેડ્રો આંક\( = 6.02 \times 10^{23},\) \(h = 6.62 \times 10^{-34}\,Js\) )JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- એક બિંદુવત્ ઉદગમને ગોળાકાર આવરિત પરખયંત્ર (ડિટેકટર)ના કેન્દ્ર પર રાખવામાં આવે છે. જો ડિટેકટરનું કદ 8 ગણું વધારવામાં આવે તો તીવ્રતાJEE Mains 2026 Easy
- પ્રક્રિયાઓની સ્વયંભૂતા પર તાપમાનની અસર નીચે મુજબ દર્શાવેલ છે :
The incorrect combinations are :કેસ ΔH ΔS તાપમાન સ્વયંભૂતા (A) + - કોઈ પણ T બિન-સ્વયંભૂત (B) + + નીચું T સ્વયંભૂત (C) - - નીચું T બિન-સ્વયંભૂત (D) - + કોઈ પણ T સ્વયંભૂત JEE Mains 2025 Easy - \(\{x\}\) અને \([x]\) એ અનુક્રમે અપૂર્ણાક વિધેય અને મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે છે જો \(\int \limits_{0}^{n}\{x\} d x, \int \limits_{0}^{n}[x] d x\) અને \(10\left( n ^{2}- n \right),( n \in N , n >1)\) કોઈ સમગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો હોય તો \(n\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- કોઈ \(\alpha, \beta \in R\) માટે નીચેની સમીકરણ સંહતિ ધ્યાને લો. \(\alpha x+2 y+z=1\) ; \(2 \alpha x+3 y+z=1\) ; \(3 x+\alpha y+2 z=\beta\) ; તો નીચેના પૈકી ક્યુ સાચું નથી ?JEE Mains 2023 Hard
- જો \(\left| {\begin{array}{*{20}{c}}
{1 + {{\cos }^2}\,\theta }&{{{\sin }^2}\,\theta }&{4\,\cos \,6\theta } \\
{{{\cos }^2}\,\theta }&{1 + {{\sin }^2}\,\theta }&{4\,\cos \,6\theta } \\
{{{\cos }^2}\,\theta }&{{{\sin }^2}\,\theta }&{1 + 4\,\cos \,6\theta }
\end{array}} \right| = 0\) થાય તો \(\theta \in (0, \pi /3)\) ની કિમંત મેળવો .JEE Mains 2019 Hard - ધારો કે \(\lambda, \mu \in {R}\). જો સમીકરણ સંહતિ \( 3 x+5 y+\lambda z=3 \) \( 7 x+11 y-9 z=2\) \(97 x+155 y-189 z=\mu\) ને અસંખ્ય ઉકેલો હોય, તો \(\mu+2 \lambda=\) ..........JEE Mains 2024 Hard