ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom

અનુક્રમે પરમાણુ ક્રમાંકો \(33, 53\) અને \(83\) ધરાવતાં \(X, Y\) અને \(Z\) તત્વોની લાક્ષણિકતાઓ શોધો.

  1. A \(X\) અને \(Y\) અર્ધધાતુઓ છે અને \(Z\) એ ધાતુ છે.
  2. B \(X\) એ અર્ધધાતુ છે, \(Y\) એ અધાતુ અને \(Z\) એ ધાતુ છે.
  3. C \(X , Y\) અને \(Z\) ધાતુઓ છે.
  4. D \(X\) અને \(Z\) અધાતુઓ છે અને \(Y\) એ અર્ધધાતુ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(X\) એ અર્ધધાતુ છે, \(Y\) એ અધાતુ અને \(Z\) એ ધાતુ છે.

Step-by-step Solution

Detailed explanation

\(X ={ }_{33} As \rightarrow\) Metalloid \(Y ={ }_{53} I \rightarrow\) Nonmetal \(Z ={ }_{83} Bi \rightarrow\) Metal
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app