enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
પ્રથમ ક્રમની પ્રક્રિયા \(A\to P\) માટે \(t_{1/2}\) (અર્ધઆયુષ્ય સમય) \(10\) દિવસ છે. તો \(A\) ના \(\frac{{{1^{th}}}}{4}\) રૂપાંતર માટેનો સમય (દિવસમાં) જણાવો. \((\ln\, 2\, = 0.693,\, \ln\, 3\, = 1.1)\)
- A \(3.2\)
- B \(2.5\)
- C \(4.1\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(C) \(4.1\)
Step-by-step Solution
Detailed explanation
The half life \(t_{1/2}\,=\,10\,days\) The decay constant \(k\, = \,\frac{{0.693}}{{{t_{1/2}}}}\, = \,\frac{{0.693}}{{10\,\,days}}\, = \,0.0693\,\,day{s^{ - 1}}\) The time required for one fourth conversion \(t\, = \,\frac{{2.303}}{k}\,{\log _{10}}\frac{a}{{a - x}}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક વિદ્યાર્થીને નીચેના સંયોજનોમાંથી એક સંયોજન આપવામાં આવે છે જે ટોલેન્સ પ્રક્રિયક સાથે ધન કસોટી આપે છે.

તે સંયોજન છે :JEE Mains 2026 Medium - પ્રથમ આડી સંકાતિ તત્વ તે તેની \(+2\) ઓકિસડેશન અવસ્થા માં સ્પીન- ફક્ત ચુબકીય ચાકમાત્રા મૂલ્ય \(3.86 BM\) ધરાવે છે. ધાતુ નો પરમાણુક્રમાંક _______ છે.JEE Mains 2024 Medium
- નીચેની સંતુલન પ્રક્રિયા માટે જુદા જુદા તાપમાને નોંધવામાં આવેલ દબાણ સંતુલન અચળાંકના મૂલ્યો નીચે આપેલ છે
\(A(g) \rightleftharpoons B(g) + C(g)\)\(\dfrac{1}{T}(\text{K}^{-1})\) \(\log_{10} K_p\) \(0.05\) \(3.5\) \(0.06\) \(2.5\) \(0.07\) \(1.5\)
ઉપરોક્ત માહિતી પરથી ગણતરી કરેલ \(\dfrac{\Delta H°}{R}\) નું મૂલ્ય _____ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium - \(20.8\%\) \(BaCl_2\) ના \(100\,mL\) દ્રાવણ ને \(9.8\%\) \(H_2SO_4\) ના \(50\,mL\) દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા \(BaSO_4\) નો જથ્થો ............. \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2014 Hard
- કઈ જોડી જેમાં બંને આયનોની સમાન ચુંબકીય ચાકમાત્રા (ફક્ત સ્પિન) હોય છે:JEE Mains 2020 Medium
- \(298\,K\) એ પ્રક્રિયા, \(Zn ( s )+ Sn ^{2+}\) (જલીય) \(\rightleftharpoons Zn ^{2+}\) જલીય \(+ Sn ( s )\) ની સંતુલન અચળાંક \(1 \times 10^{20}\) છે. તો \(Sn / Sn ^{2+}\) વિદ્યુત ધ્રુવની (ઈલેકટ્રોડ પોટેન્શિયલ) માત્રા જો \(E_{Z n}^0 2+/ Zn =-0.76 V\) માટે \(..............\times 10^{-2}\,V\) છે. (નજીકના પૂર્ણાંકમાં) આપેલું છે: \(\frac{2.303 RT }{ F }=0.059\,V\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(\theta \in(0,4 \pi)\) ની કેટલી કિમંતો માટે સમીકરણ સંહતિ \(3(\sin 3 \theta) x-y+z=2\), \(3(\cos 2 \theta) x+4 y+3 z=3\), \(6 x+7 y+7 z=9\) ને એકપણ ઉકેલ ન હોય.JEE Mains 2022 Hard
- \( S _ {N} 1\) પ્રક્રિયાની પદ્ધતિ આ પ્રમાણે આપવામાં આવી છે \(R - X \rightarrow R ^{\oplus} X ^{\ominus} \rightarrow R ^{\oplus} \| X ^{\ominus} \stackrel{ Y^\ominus }{\rightarrow} R - Y + X ^{\ominus}\) Ion pair Solvent separated ion pair કોઈ વિદ્યાર્થી આપેલ પદ્ધતિના આધારે સામાન્ય લાક્ષણિકતાઓ આ રીતે લખે છે: \((a)\) પ્રક્રિયા નબળા કેન્દ્રાનુરાગી દ્વારા તરફેણમાં છે \((b)\) \(R^ \oplus\) સરળતાથી પ્રક્રિયા કરી મોટુ સંયોજન આપે છે \((c)\) પ્રક્રિયા રેસેમાઇઝેશન દ્વારા પૂર્ણ થાય છે \((d)\) પ્રક્રિયા બિન-ધ્રુવીય દ્રાવક દ્વારા તરફેણ કરવામાં આવે છે. કયા અવલોકનો યોગ્ય છે \(?\)JEE Mains 2020 Medium
- ત્રણ પ્રાથમિક કાર્બન પરમાણુઓ અને મોલર દળ \(72\text{ g mol}^{-1}\) ધરાવતા હાઇડ્રોકાર્બન (\(x\)) નું સાચું IUPAC નામ ઓળખો.JEE Mains 2026 Medium
- ' \(m\) ' દળનો એક પદાર્થ દળરહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે ' \(R\) ' ત્રિજ્યાના શિરોલંબ વર્તુળાકાર પથ પર ગુરુત્વાકર્ષણ \(g\) હેઠળ ગતિ કરે છે. દોરીનો બીજો છેડો વર્તુળના કેન્દ્ર પર જડેલો છે. જો વર્તુળાકાર પથના ટોચ પરનો વેગ \(n \sqrt{g R}\) હોય, જ્યાં \(n \geqslant 1\), તો વર્તુળના તળિયે પદાર્થની ગતિઊર્જા અને ટોચ પરની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો છે?JEE Mains 2025 Hard
- કોઈ પણ ક્ષણે \(500\,g\) દ્રવ્યમાન ધરાવતા કણનો વેગ \(\left(2 t \hat{i}+3 t^2 \hat{j}\right)\,ms ^{-1}\) છે. જો કણ પર લાગતું બળ \(t=1 s\) સમયે \((\hat{i}+x \hat{j})\,N\) હોય, તો \(x\) નું મૂલ્ય ...... હશેJEE Mains 2023 Medium
- એક પરમાણુ \({ }_3^8 X\) ને મૂળભૂત કણોના ફુવારા વડે પ્રતાડિત કરવામાં આવે છે અને 10 s માં આ પરમાણુએ 10 ઈલેક્ટ્રોન, 10 પ્રોટોન અને 9 ન્યુટ્રોનનું શોષણ કર્યું. ન્યુકિલઓનના પૃષ્ઠના ક્ષેત્રફળમાં થતી પ્રતિશત વૃદ્ધિ __________ નોંધાય છે.JEE Mains 2026 Medium