JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
બેઈઝ \(\mathrm{NH}_3, \mathrm{H}_2 \mathrm{~N}-\mathrm{NH}_2, \mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{NH}_2\), \(\left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_2 \mathrm{NH}\) અને \(\left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_3 \mathrm{~N}\) નો જલીય દ્રાવણમાં બેઝિકતાનો સાચો ક્રમ _______ છે.
- A \(\mathrm{NH}_3 \lt \mathrm{H}_2 \mathrm{~N}-\mathrm{NH}_2 \lt \left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_3 \mathrm{~N} \lt \) \(\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{NH}_2 \lt \left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_2 \mathrm{NH}\)
- B \(\mathrm{NH}_3 \lt \mathrm{H}_2 \mathrm{~N}-\mathrm{NH}_2 \lt \mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{NH}_2 \lt \) \(\left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_2 \mathrm{NH} \lt \left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_3 \mathrm{~N}\)
- C \(\mathrm{H}_2 \mathrm{~N}-\mathrm{NH}_2 \lt \mathrm{NH}_3 \lt \left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_3 \mathrm{~N} \lt \) \(\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{NH}_2 \lt \left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_2 \mathrm{NH}\)
- D \(\mathrm{NH}_2-\mathrm{NH}_2 \lt \mathrm{NH}_3 \lt \mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{NH}_2 \lt \) \(\left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_3 \mathrm{~N} \lt \left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_2 \mathrm{NH}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{NH}_2-\mathrm{NH}_2 \lt \mathrm{NH}_3 \lt \mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{NH}_2 \lt \) \(\left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_3 \mathrm{~N} \lt \left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_2 \mathrm{NH}\)
Step-by-step Solution
Detailed explanation
એમાઈનની બેઝિક પ્રબળતા હાઈડ્રોજન બંધન અને ઇલેક્ટ્રોનિક પ્રેરક અસર પર આધાર રાખે છે. \(\mathrm{NH}(\mathrm{Et})_2 \gt \mathrm{N}(\mathrm{Et})_3 \gt \mathrm{NH}_2 \mathrm{Et} \gt \mathrm{\stackrel{\cdot \cdot}{N}H}_3 \gt \mathrm{NH}_2-\mathrm{NH}_2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓ વિષમીકરણ પ્રક્રિયાઓ છે? (A) \(\mathrm{Cu}^{+} \rightarrow \mathrm{Cu}^{2+}+\mathrm{Cu}\) (B) \(3 \mathrm{MnO}_4^{2-}+4 \mathrm{H}^{+} \rightarrow 2 \mathrm{MnO}_4^{-}+\mathrm{MnO}_2+2 \mathrm{H}_2 \mathrm{O}\) (C) \(2 \mathrm{KMnO}_4 \rightarrow \mathrm{K}_2 \mathrm{MnO}_4+\mathrm{MnO}_2+\mathrm{O}_2\) (D) \(2 \mathrm{MnO}_4^{-}+3 \mathrm{Mn}^{2+}+2 \mathrm{H}_2 \mathrm{O} \rightarrow 5 \mathrm{MnO}_2+4 \mathrm{H}^{+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2024 Hard
- આ તત્વના ભૌતિક ગુણધર્મો છે \((A)\) ઊર્ધ્વપાતન એન્થાલ્પી \((B)\) આયનીકરણ એન્થાલ્પી \((C)\) હાઈડ્રેશન એન્થાલ્પી \((D)\) ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પી ઉપરોક્ત ગુણધર્મોની કુલ સંખ્યા જે રીડકશન પોટેન્શિયલને અસર કરે છે.JEE Mains 2021 Easy
- \(\mathrm{Ti}^{2+}, \mathrm{V}^{2+}, \mathrm{Co}^{3+}\) અને \(\mathrm{Cr}^{2+}\) પૈકીના એ આયનનું માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય, જે જલીય દ્રાવણમાં પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે, તે _______ BM (નજીકની પૂર્ણાંક સંખ્યા) છે. (આપેલા પરમાણુ ક્રમાંક: \(\mathrm{Ti}: 22, \mathrm{~V}: 23, \mathrm{Cr}: 24\), Co: \(27\))JEE Mains 2024 Medium
- \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) માં અયુગ્મિત \(d-\) ઈલેકટ્રોનો ની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- \(Ti^{2+}, V^{2+}, Ti^{3+}\) અને \(Sc^{3+}\) ના જલીયકરણ પામેલા આયનો ધ્યાનમાં લો. તો તેની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- સંયોજન \(B\) માં હાજર છેડાના (ટર્મીનલ) ઓક્સિજન પરમાણુઓની સંખ્યા \(\dots\dots\) છે. \(FeCr _{2} O _{4}+ Na _{2} CO _{3}+ O _{2} \rightarrow A + Fe _{2} O _{3}+ CO _{2}\) \(A + H ^{+} \rightarrow B + H _{2} O + Na ^{+}\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- કોના માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હશે ?JEE Mains 2020 Medium
- સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય \(\tau_{1}\) થી \(\tau_{2}\) થાય છે. જો \(\frac{C_{p}}{C_{v}}=\gamma\) હોય તો આ વાયુ માટે \(\frac{\tau_{2}}{\tau_{1}}\) કેટલો થશે?JEE Mains 2020 Hard
- જો ઉપવલય \(4x^2 + y^2 = 8\) ના બિંદુઓ \((1, 2)\) અને \((a, b)\) આગળના સ્પર્શકો એકબીજાને લંબ હોય તો \(a^2\) = ............JEE Mains 2019 Hard
- એક વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય \(A\)નું \(1\) મોલલ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન \(3\, K\) છે. તે જ દ્રાવકમાં \(A\) ના \(2\) મોલલ દ્રાવણના ઠારણ બિંદુમાં અવનયન \(6 \,K\) છે. \(K _{ b }\) અન \(K _{ f }\) નો ગુણોત્તર \(K _{ B } / K _{ F } 1: X\) છે, તો \(X\) નું મૂલ્ય \(.......\)JEE Mains 2022 Medium
- \(NaCl,\,HCl\) અને \(NaA\) ના માટે \( \wedge _m^o\) અનુક્રમે \(126.4, 425.9\) અને \(100.5\,\,S\,cm^2\,mol^{-1},\) છે. જો \(0.001\,M\,HA\) ની વાહકતા \(5\times 10^{-5}\,S\,cm^{-1},\) હોય તો \(HA\) નો વિયોજન અંશ કેટલો થાય?JEE Mains 2019 Hard
- એક \(LCR\) શ્રેણી પરિપથને લાગુ પાડેલ \(AC\) વોલ્ટેજ \(\mathrm{V}=20 \sin 200 \pi \mathrm{t}\) છે. આપેલ પરિપથ ઉદગમ માંથી \(I=10 \sin \left(200 \pi t+\frac{\pi}{3}\right)\) વિદ્યુત પ્રવાહ મેળવે તો સરેરાશ પાવર વ્યય _______ છે.JEE Mains 2024 Hard