JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
બાષ્પદબાણમાં \(75\%\) નો ઘટાડો કરવા \(114\,g\) ઓક્ટેનમાં દ્રાવ્ય કરવા પડતા અબાષ્પશીલ, વિધુતઅવિભાજ્ય દ્રાવ્ય (મોલર દળ \(= 50\,g\,mol^{- 1})\) નુ દળ ........... \(\mathrm{g}\) જણાવો.
- A \(37.5\)
- B \(75\)
- C \(150\)
- D \(50\)
Answer & Solution
Correct Answer
(C) \(150\)
Step-by-step Solution
Detailed explanation
Molar mass of octane \(=\,114\,g/mol\) From the lowering of vapour pressure we have, \(\frac{{\Delta P}}{P} = \frac{{\frac{{{W_2}}}{{{M_2}}}}}{{\frac{{{W_2}}}{{{M_2}}} + \frac{{{W_1}}}{{{M_1}}}}}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમૂહ-17 ના પ્રથમ 4 તત્ત્વોમાં કયો ગુણધર્મ/કયા ગુણધર્મો અનિયમિતતા દર્શાવે છે :
(A) સહસંયોજક ત્રિજ્યા
(B) ઇલેક્ટ્રોન બંધુતા
(C) આયનીય ત્રિજ્યા
(D) પ્રથમ આયનીકરણ ઊર્જા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - એક ધાતુ \((A)\) નાઇટ્રોજન ગેસમાં ગરમ કરવાથી સંયોજન \(B\) મળે છે. \(B\) સાથે \(\mathrm{H}_{2} \mathrm{O}\) પર પ્રક્રિયા થતા જ્યારે રંગ પસાર થાય ત્યારે રંગહીન ગેસ આપે છે\(\mathrm{CuSO}_{4}\) નું દ્રાવણ ઘેરો વાદળી-જાંબલી રંગીન દ્રાવણ આપે છે. \(A\) અને \(B\) અનુક્રમે,JEE Mains 2020 Hard
- \(CsI_3\) માટે સાચુ વિધાન જણાવો.JEE Mains 2014 Medium
- \(B, C, N, Li, Be, O\) અને \(F\) તત્વો માટે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: સોડિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ ડાયક્રોમેટને અનુમાપનીય વિશ્લેષણમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
વિધાન II: ફિનોલ્ફ્થેલીન એક નિર્બળ બેઇઝ છે, તેથી તે એસિડિક માધ્યમમાં વિયોજિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2026 Medium - યાદી - I ને યાદી - II સાથે જોડો.
સૂચિ - I (આંશિક વ્યુત્પન્ન) સૂચિ - II (થર્મોડાયનેમિક જથ્થો) (A)\(\left(\frac{\partial \mathrm{G}}{\partial \mathrm{T}}\right)_{\mathrm{P}}\) (I) Cp (B) \(\left(\frac{\partial \mathrm{H}}{\partial \mathrm{T}}\right)_{\mathrm{P}}\) (II) -S (C) \(\left(\frac{\partial G}{\partial P}\right)_T\) (III) Cv (D) \(\left(\frac{\partial \mathrm{U}}{\partial \mathrm{T}}\right)_{\mathrm{V}}\) (IV) V
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- નીચેના પૈકી ફકત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો. (પ.ક્ર.: \(Mn\, = 25, Co\, = 27, Ni\, = 28, Zn\, = 30\))JEE Mains 2018 Hard
- \(L_{1}\) અને \(L_{2}\) પ્રેરણ ધરાવતા બે ગૂંચળાને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે, તેથી ગૂંચળાઆનું અન્યોન્ય પ્રેરણ \(M\) છે. જો ગૂંચળામાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે તો સંયોજનનો સમતુલ્ય પ્રેરણ .......... વડે મળી શકે.
JEE Mains 2022 Medium - આણ્વીય સૂત્ર \(\mathrm{C}_9 \mathrm{H}_{12}\) ધરાવતા વિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નો માટે શક્ય સંરચનાત્મક સમઘટકોની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2025 Hard
- એક વ્હીસ્ટોન બ્રિજમાં (આકૃતિ જુઓ) ભુજા \(P\) અને \(Q\) નો ગુણોત્તર લગભગ સરખો છે. જ્યારે \(R=400\,\Omega\), બ્રિજ સંતુલન થાય છે. \(P\) અને \(Q\) ની અદલાબદલી કરતા સંતુલન માટે \(R\) નું મૂલ્ય \(405\,\Omega\) છે. \(X\) નું મૂલ્ય .................. \(ohm\) ની નજીકનું હશે
JEE Mains 2019 Medium - એક આયનીય કાર્બનની કઈ કક્ષાની ઉર્જા હાઇડ્રોજનની ધરા અવસ્થાની ઉર્જા જેટલી હોય?JEE Mains 2021 Medium
- ધારોકે \(A =\{1,2,3,4,5,6,7\}\). તો સંબંંધ \(R =\{(x, y) \in A \times A : x+y=7\}\) એJEE Mains 2023 Medium