enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(500\,^oC\) પર \(Al_2O_3\) ના વિઘટન માટે ગિબ્સ મુક્તઊર્જા ફેરફાર નીચે મુજબ છે. \(\frac{2}{3}A{l_2}{O_3} \to \frac{4}{3}Al + {O_2},{\Delta _r}G = + 940\,kJ\,mo{l^{ - 1}}\) \(Al_2O_3\)ના વિધુત વિભાજનથી રિડકશન માટે જરૂરી વીજસ્થિતિમાનનો તફાવત ............... \(\mathrm{V}\)
- A \(4.5\)
- B \(3\)
- C \(5\)
- D \(2.5\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
In the reaction \(\frac{2}{3}A{l_2}{O_3}\, \to \,\frac{4}{3}Al\, + \,{O_2}\) For the oxidation half - reaction \(A{l^{3 + }}\, + \,3{e^ - }\, \to \,Al\) no. of electron transfered \((n)=3\) \(\Delta G^o\,=\,-\,nFE^o\) \(940=3\times 96500 \times E^o\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મોહર ક્ષાર અને પોટાશ ફટકડીમાં પાણીના અણુઓની સંખ્યાનો ગુણોત્તર \(....\,\times 10^{-1}\) છે.JEE Mains 2021 Hard
- \(\left[ XeF _{5}\right]^{-}\) અને \(XeO _{3} F _{2}\) નો આકાર/બંધારણ અનુક્રમે શું હશે ?JEE Mains 2020 Medium
- "ડ્રગ પ્રેરિત ઝેર" નું કારણ કયું છે ?JEE Mains 2017 Hard
- જો \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\) ની \(CFSE\) \(- 96.0\,kJ / mol\) હોય તો, આ સંકીર્ણ \(...........nm\) તરંગલંબાઈ નું અવશોષણ કરશે (નજીક પૂર્ણાંક) ધારી લો. પ્લાંક અચળાંક \(( h )=6.4 \times 10^{-34}\,Js\), પ્રકાશનો વેગ \(( c )=3.0 \times 10^8\,m / s\) અને એવોગેડો અચળાંક \(\left( N _{ A }\right)=6.0 \times 10^{23} / mol\).JEE Mains 2023 Hard
- નીચેના સંયોજનોમાંથી કયા એક મંદ \(\mathrm{NaOH}\) સાથે સરળતાથી પ્રતિક્રિયા આપશે?JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I : પ્રોપાઇનનો એક મોલ સોડિયમના વધારા સાથે પ્રક્રિયા કરીને અડધો મોલ \(\mathrm{H}_2\) વાયુ મુક્ત કરે છે.
વિધાન II : પ્રોપાઇનના 4 g \(\mathrm{NaNH}_2\) સાથે પ્રક્રિયા કરીને \(\mathrm{NH}_3\) વાયુ મુક્ત કરે છે જે STP પર 224 mL જગ્યા રોકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- અહી \(g ( x )=\int_{0}^{ x } f( t ) dt \) કે જ્યાં \(f\) એ \([0,3]\) પર સતત છે કે જેથી દરેક \(t \in[0,1]\) માટે \(\frac{1}{3} \leq f(t) \leq 1\) અને \(t \in(1,3]\) માટે \(0 \leq f( t ) \leq \frac{1}{2}\) થાય છે. તો \(g (3)\) ને સમાવતો મહતમ અંતરાલ મેળવો.JEE Mains 2021 Hard
- જો બે રેખાઓ \(l_{1}: \frac{ x -2}{3}=\frac{ y +1}{-2}, z =2\) અને \(l_{2}: \frac{x-1}{1}=\frac{2 y+3}{\alpha}=\frac{z+5}{2}\) પરસ્પર લંબ હોય,તો રેખાઓ \(l_{2}\) અને \(l_{3}: \frac{1- x }{3}=\frac{2 y -1}{-4}=\frac{ z }{4}\) વચ્ચેનો ખૂણો \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- \(8\) સમાન પુસ્તકોને \(4\) સમાન છાજલીઓમાં (shelves) ગોઠવવાની રીતોની સંખ્યા જ્યાં કોઈપણ સંખ્યામાં છાજલીઓ ખાલી રહી શકે છે, તે ........... છે.JEE Mains 2024 Hard
- ક્લોરોસાયક્લોહેક્ઝેનની સરખામણીમાં, ક્લોરોબેન્ઝીન માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. ક્લોરિન પરમાણુઓ પર ઋણભારનું મૂલ્ય વધુ હોય છે.
B. C - Cl બંધ આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે છે.
C. C - Cl બંધ ઓછો ધ્રુવીય હોય છે.
D. C - Cl બંધ, એરોમેટિક વલયના વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને ક્લોરિનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણને કારણે લાંબો હોય છે.
E. C - Cl બંધ કાર્બનની \(sp ^2\) સંકર કક્ષકનો ઉપયોગ કરીને બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - બેન્ઝિન અણુમાં \(sp^2\) સંકૃત કક્ષકોની સંખ્યા જણાવો.JEE Mains 2020 Hard
- ઉપવલય \({x^2} + 3{y^2} = 6\) ના સ્પર્શક પર આ ઉપવલયના કેન્દ્રમાંથી દોરેલા લંબપાદનો બિંદુપથ મેળવો.JEE Mains 2014 Hard