JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
આપેલ એન્ટિવાયરલ સંયોજનના 0.1 mol \((\mathrm{P})\) નું વજન ________ \(\times 10^{-1} \mathrm{~g}\) થશે.

(આપેલ છે: મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{H}: 1, \mathrm{C}: 12, \mathrm{~N}: 14\), \(\mathrm{O}: 16, \mathrm{~F}: 19, \mathrm{I}: 127)\)
- A 375
- B 372
- C 370
- D 376
Answer & Solution
Correct Answer
(B) 372
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \text {Molar mass }=372 \mathrm{gm} \\ & \therefore 0.1 \text { mole has }=372 \times 10^{-1} \mathrm{gm}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આયનો \(Li_2, Li_2^-\) અને \(Li_2^+\) ની સ્થાયીતા વધતાં ક્રમમાં જણાવોJEE Mains 2013 Medium
- નીચે આપેલા માંથી અણુઓ /આયનો ની સંખ્યા કે જેમાં મધ્યસ્થ પરમાણુ \(sp^3\) સંકરણ઼માં સંકળાયેલ હોય તે _______ છે. \(\mathrm{NO}_3^{-}, \mathrm{BCl}_3, \mathrm{ClO}_2^{-}, \mathrm{ClO}_3\)JEE Mains 2024 Medium
- નીચેનામાંથી સફેદ રંગના ક્ષારોની સંખ્યા _______ છે.
(A) \(SrSO _4\)
(B) \(Mg \left( NH _4\right) PO _4\)
(C) \(BaCrO _4\)
(D) \(Mn ( OH )_2\)
(E) \(PbSO _4\)
(F) \(PbCrO _4\)
(G) \(AgBr\)
(H) \(PbI _2\)
(I) \(CaC _2 O _4\)
(J) \(\left[ Fe ( OH )_2\left( CH _3 COO \right)\right]\)JEE Mains 2024 Medium - નીચે આપેલા સંયોજનોનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરફના ચઢતા વલણ દર્શાવતાનો સાચો ક્રમ શોધો.
JEE Mains 2021 Easy - કઈ જોડી જેમાં બંને આયનોની સમાન ચુંબકીય ચાકમાત્રા (ફક્ત સ્પિન) હોય છે:JEE Mains 2020 Medium
- પરમાણુ A અને B ની સહસંયોજક ત્રિજ્યા અનુક્રમે \(r_A\) અને \(r_B\) છે. AB અણુની સહસંયોજક બંધ લંબાઈ અને કુલ લંબાઈ અનુક્રમે કઈ હશે?JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(\int{ \cfrac{d x}{(x+4)^{\frac{8}{7}}(x-3)^{\frac{6}{7}}}}\) ની કિમંત મેળવો. (કે જ્યાં \(\mathrm{C}\) એ સંકલન અચળાંક છે.)JEE Mains 2020 Hard
- \(-4 \mu \mathrm{C}\) અને \(+4 \mu \mathrm{C}\) ના બે વિદ્યુતભારો બિંદુુઓ \(\mathrm{A}(1,0,4) \mathrm{m}\) અને \(\mathrm{B}(2,-1,5) \mathrm{m}\) આગળ \(\overrightarrow{\mathrm{E}}=0.20 \hat{i} \mathrm{~V} / \mathrm{cm}\) ના વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા છે. આ દ્રી-ધ્રુવી પર લાગતા ટોર્કનું મૂલ્ય \(8 \sqrt{\alpha} \times 10^{-5} \mathrm{Nm}\) છે, જયાં \(\alpha=\)_______થશે.JEE Mains 2024 Hard
- એક સિક્કો એ રીતે પક્ષપાતી છે કે જેથી છાપ \((tail)\) કરતા કાટ \((head)\) સંભવત \(3\) ગણી વધુ વાર આવે. આ સિક્કાને એક કાટ અથવા ત્રણ છાપ મળે ત્યાં સુધી ઉછાળવામા આવે છે.જો સિક્કાના ઉછાળની સંખ્યાને \(x\) વડે દર્શાવવામા આવે,તો \(x\) નું મધ્યક \(............\) છે.JEE Mains 2023 Medium
- એક ધાતુ આયન માટે, ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રા \(4.90\,BM\) છે.આ ધાતુ આયન \(.......\) અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યા ધરાવે છે.JEE Mains 2023 Medium
- \(\smallint \frac{{{{\sin }^2}x{{\cos }^2}x}}{{{{\left( {{{\sin }^5}x + {{\cos }^3}x{{\sin }^2}x + {{\sin }^3}x{{\cos }^2}x + {{\cos }^5}x} \right)}^2}}}dx\)JEE Mains 2018 Hard
- જો \(\left(a x-\frac{1}{b x^2}\right)^{13}\) માં \(x^7\) નો સહગુણક અને \(\left(a x+\frac{1}{b x^2}\right)^{13}\) માં \(x^{-5}\) નો સહગુણક સરખા હોય,તો \(a^4 b^4=.........\)JEE Mains 2023 Hard