ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry

\(4 \,Nm^{-2}\) ના અચળ બાહ્ય દબાણે, એક આદર્શ વાયુ \(5\, m^3\) થી \(1\, m^3\) સુધી સમતાપી સંકોચન પામે છે. આ પ્રક્રિયામાં ઉત્સર્જીત ઊષ્માનો ઊપયોગ \(1\) મોલ \(Al\) ને ગરમ કરવા માટે આવે છે. જો \(Al\) ની મોલર ઊષ્મા ક્ષમતા \(24\, J\, mol^{-1}K^{-1}\) હોય તો, \(Al\) નું તાપમાન કેટલું વધશે?

  1. A \(\frac{3}{2}K\)
  2. B \(2\, K\)
  3. C \(\frac{2}{3}K\)
  4. D \(1\, K\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{2}{3}K\)

Step-by-step Solution

Detailed explanation

\(q = P\Delta V\) \(q = 16\) \({C_P} = 24\) \({C_P} = \frac{{qP}}{{\Delta T}}\) \(\Delta T = \frac{{16}}{{24}}\,K = \frac{2}{3}\,K\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app