JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ \(\mathrm{B}\) _______ \(\pi\)-બંધ ધરાવે છે.

- A \(5\)
- B \(4\)
- C \(10\)
- D \(11\)
Answer & Solution
Correct Answer
(A) \(5\)
Step-by-step Solution
Detailed explanation
મુખ્ય નીપજ \(B\) છે \(\rightarrow\) (ચિત્ર) \(B\) માં \(\pi\) બંધની કુલ સંખ્યા \(5\) છે
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ કોષ માટે
\(\mathrm{Fe}^{2+}{ }_{(\mathrm{aq})}+\mathrm{Ag}^{+}{ }_{(\mathrm{aq})} \rightarrow \mathrm{Fe}_{(\mathrm{aq})}^{3+}+\mathrm{Ag}_{(\mathrm{s})}\)
ઉપરોક્ત પ્રતિક્રિયાના પ્રમાણભૂત કોષ સંભવિત આપેલ છે:
\(\begin{array}{lr}
\mathrm{Ag}^{+}+\mathrm{e}^{-} \rightarrow \mathrm{Ag} & \mathrm{E}^\theta=\mathrm{xV} \\
\mathrm{Fe}^{2+}+2 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Fe} & \mathrm{E}^\theta=\mathrm{yV} \\
\mathrm{Fe}^{3+}+3 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Fe} & \mathrm{E}^\theta=\mathrm{zV}
\end{array}\)JEE Mains 2025 Medium - આલ્કલાઈન માધ્યમાં,\(........\)ઈલેક્ટ્રોનોની પ્રાપ્તિ પરમેંગેનેટ ઋણ આયનના રિડકશનમાં સંકળાયેલ છે.JEE Mains 2023 Easy
- એક વિદ્યાર્થીને નીચેના સંયોજનોમાંથી એક સંયોજન આપવામાં આવે છે જે ટોલેન્સ પ્રક્રિયક સાથે ધન કસોટી આપે છે.

તે સંયોજન છે :JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે. જે કથન \((A)\) અને કારણ \((R)\) તરીકે નિર્દેશીત કરેલા છે. કથન \(A:\) ઓક્સીજનની પ્રથમ આયનિકરણ એન્થાલ્પી નાઈટ્રોજન કરતા ઓછી છે. કારણ \(R:\) \(2p\) કક્ષકમાં રહેલા ઓકિસજનના ચાર ઈલેકટ્રોન વધુ ઈલેક્ટ્રોન-ઈલેકટ્રોન અપાકર્ષણ અનુભવે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- સંતુલન અવસ્થામાં, નીચે આપેલ પ્રક્રિયામાં હિલિયમ વાયુને ઉમેરતા તેની અસર શું થશે ? \(PCI _5( g ) \rightleftharpoons PCl _3( g )+ Cl _2( g )\)JEE Mains 2023 Medium
- \(1\,mM\) પૃષ્ઠસકિય (surfactant) નુ \(10\,mL\) દ્રાવણ, ધ્રુવીય પ્રકિયાર્થી પર \(0.24\,cm^2\) આવરતુ એકસ્તર (monolayer) છે. ધ્રુવીય head ને સમધન તરીકે અંદાજવા માં આવે તો તેની ધારીની લંબાઇ શુ થશે ?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- વક્રો \(y^{2}=8 x+4\) અને \(x^{2}+y^{2}+4 \sqrt{3} x-4=0\) વડે આવૃત્ત, લધુપ્રદેશનું ક્ષેત્રફળ .......... છે.JEE Mains 2022 Hard
- અર્ધવાહકમાં, કન્ડકશન બેન્ડમાંના ઈલેકટ્રોન \(\left(n_e\right)\) અને તેના અવરોધ ઉપર તાપમાનના વધારાની અસર \(..............\) છે.JEE Mains 2023 Medium
- \(20\, g\) પાણીને સમતુલ્ય હોય તેવે કેલરીમીટર માં \(180\, g\) પાણી ભરેલ છે જેનું તાપમાન \(25^{\circ} C\) છે. તેમાં \(100^{\circ} C\)તાપમાને રહેલ \('m'\) ગ્રામ વરાળને ત્યાં સુધી મિશ્ર કરવામાં આવે છે કે જ્યાં સુધી મિશ્રણનું તાપમાન \(31^{\circ} C\) થાય. તો \('m'\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? (પાણીની ગલનગુપ્ત ઉષ્મા \(=540\; cal\,g ^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=1\; cal\,g^{-1}{ }^{\circ} C ^{-1}\))JEE Mains 2020 Medium
- સાચું બર્નોલીનું સમીકરણ _______ છે. (પ્રતીકોનો સામાન્ય અર્થ છે)JEE Mains 2024 Hard
- નીચેના પૈકી કયુ રૂપાંતર આકાર અને સંકરણ બનેનો ફેરફાર સમાવે છે ?JEE Mains 2018 Medium
- નીચે બે કથનનો આપેલ છે. કથન \(I\) : જો હવામાંથી કાચમાં પ્રસરણ પામતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ \(\theta_{ B }\) હોય, તો કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ \(\frac{\pi}{2}-\theta_B\) છે. કથન \(II\) : કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ \(\tan ^{-1}\left(\mu_{ g }\right)\) છે, જ્યાં \(\mu_{ g }\) એ કાચનો વક્રીભવનાંક છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium