JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સંકીર્ણ \(\left[ Cr (o x)_2 ClBr \right]^{3-}\) માટે અવકાશીય સમધટકોની કુલ સંખ્યા શોધો.(જ્યાં \(o x=\) ઓકસ્લેટ)
- A \(2\)
- B \(3\)
- C \(1\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[ Cr ( Ox )_2 ClBr ^{-3}\right.\) - No. of isomers - - This structure has plane of symmetry, So no optical isomerism will be shown. - This structure does not contain plane of symmetry, So two forms \(d\) as well as \(1\) will be shown.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક મોનોક્રોમેટિક (સિંગલ આવૃતી) ઇન્ફ્રારેડ રેન્જ પાવર દ્વારા \(1\, {~mW}\) અને તરંગલંબાઇ \(1000 \,{~nm}\), \(0.1\) સેકન્ડમાં \({x}\, \times 10^{13}\) ઉત્સર્જિત ફોટોનની સંખ્યા છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકનું પૂર્ણાંક) \(\left({h}=6.63 \times 10^{-34}\, {Js}, {c}=3.00 \times 10^{8} \,{~ms}^{-1}\right)\)JEE Mains 2021 Medium
- ઘન અવસ્થામાં \(PCl _{5}\)નું બંધારણ શું હશે?JEE Mains 2020 Hard
- ગ્લુકોઝની રેખીય અને ચક્રીય રચનાઓમાં હાજર અવકાશ કેન્દ્રોની સંખ્યા અનુક્રમે કેટલી છે ?JEE Mains 2019 Medium
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) (અણુઓ/આયનો) સૂચિ \(II\) (મધ્યસ્થ અણુ પર \(e ^{-}\) ના અબંધકારક યુગમોની સંખ્યા) \(A\) \(IF_7\) \(I\) ત્રણ \(B\) \(ICl^{-}_4\) \(II\) એક \(C\) \(XeF_6\) \(III\) બે \(D\) \(XeF_2\) \(IV\) શૂન્ય JEE Mains 2023 Medium - ખોટું વિધાન કયું છે ?JEE Mains 2020 Medium
- નીચેના સંકીર્ણો પૈકી ક્યુ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે?JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- કોણીય વેગમાન, ગુપ્ત ઉષ્મા અને કેપેસીટન્સ ના પરિમાણ અનુક્રમે શું થાય?JEE Mains 2013 Hard
- સીધા પાટા પર \(20\) \(ms^{-1}\) ઝડપથી એક ટ્રેન ગતિ કરે છે.તે \(1000\) \(Hz\) આવૃત્તિ ધરાવતી વ્હિસલ (સિસોટી) વગાડે છે.પાટા પાસે ઊભેલા એક વ્યકિતને ટ્રેન પસાર થાય ત્યારે સંભળાતી આવૃત્તિમાં થતો પ્રત્યાશીત ફેરફાર _________ \(\%\) .( ધ્વનિનો વેગ = \(320\) \(ms^{-1}\) ) ની નજીક થશે.JEE Mains 2015 Hard
- જો ઉપવલય \(25 x^{2}+4 y^{2}=1\) પરના બિંદુ \((\alpha, \beta)\) માંથી પરવલય \(y^{2}=4 x\) ને દોરેલ બે સ્પર્શકો એવા છે કે જેથી એક સ્પર્શકનો ઢાળ, બીજો સ્પર્શકના ઢાળ કરતાં ચાર ઘણો હોય, તો \((10 \alpha+5)^{2}+\left(16 \beta^{2}+50\right)^{2}\) નું મુલ્ય...................... છે.JEE Mains 2022 Hard
- 2 g ફીનોલને 2,4,6-ટ્રાઇબ્રોમોફીનોલમાં રૂપાંતરિત કરવા માટે બ્રોમિનનો કેટલો જથ્થો જરૂરી પડશે? (આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}, \mathrm{H}, \mathrm{O}, \mathrm{Br}\) ના અનુક્રમે \(12,1,16,80\) છે )JEE Mains 2025 Medium
- ધારો કે \(B=\left[\begin{array}{ll}1 & 3 \\ 1 & 5\end{array}\right]\)અને \(\mathrm{A}\) એવા \(2 \times 2\) શ્રણિકો છે કે જેથી \(A B^{-1}=A^{-1}\). જો \(B C B^{-1}=A\) અને \(C^4+\alpha C^2+\beta I=O\) હોય, તો \(2 \beta-\alpha=\) ...........JEE Mains 2024 Hard
- નીચેના ધટકો પૈકી ક્યુ એક લિગેન્ડ તરીકે સૌથી વધુ \(CFSE,\,\,\Delta _0\) ઉત્પન્ન કરે છે ?JEE Mains 2014 Hard