JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે આપેલ પ્રક્રિયાની મુખ્ય નીપજ સાથે..........બ્રોમીન પરમાણુ(ઓ) જોડાઈ શકે છે.

- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
No. of Br atoms \(=1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(5\,g\,NaOH\) ને વિઆાયોનિક પાણી \((deionized\,water)\) માં આોગાળીને બલ્ક દ્રાવણ \((stock\,solution)\) બનાવવામાં આવ્યું. આ દ્રાવણ નું કેટલું કદ \((mL\) માં) \(0.1\,M\) નું \(500\,mL\) દ્રાવણ બનાવવા માટે જરૂરી બનશે ? આપેલ : \(Na , O\) અને \(H\) નું મોલર દળ અનુક્રમે \(23,16\) અને \(1\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Hard
- \([BF_4^{-}]\)માં બોરોન ની સહસંયોજકતા \((covalency)\) અને ઓકિસડેશન અવસ્થા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- સોડિયમ બાયકાર્બોનેટ અને ઓક્ઝેલિક એસિડ ધરાવતી \(10\,mg\) effervescent tablet, \(T = 298.15\, K\) અને \(p=1\,bar\) પર \(0.25\,mL\) \(CO_2\) મુકત કરે છે. જો આ પરિસ્થિતિ માં \(CO_2\) નુ મોલર કદ \(25.0\,L\) હોય તો દરેક ટેબ્લેટમાં સોડિયમ બાયકાર્બોનેટનુ ટકાવાર પ્રમાણ શુ થશે ? (\(NaHCO_3\) નુ મોલર દળ \(=84\,g\,mol^{-1}\))JEE Mains 2019 Hard
- નીચેની પ્રક્રિયાનો વિચાર કરો:

ઉત્પન્ન થતી નીપજ Y છે :JEE Mains 2026 Medium - એક પ્રબળ વિધુત વિભાજ્ય માટે, મોલર વાહકતા વિરુધ (સાંદ્રતા )\(1/2\) નો આલેખ ઋણ ઢાળ સાથે સીધી રેખા મળે છે. ઢાળ માટે સાચો એકમ _______ છે.JEE Mains 2024 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I (કસોટીનું નામ) સૂચિ - II (સમાવિષ્ટ પ્રતિક્રિયા ક્રમ) [M ધાતુ છે] A. બોરેક્સ મણકા કસોટી I. \(MCO _3 \rightarrow MO\) \(\xrightarrow{ Co \left( NO _3\right)_2}\) \(CoO \cdot MO\) B. ચારકોલ કેવિટી કસોટી II. \(MCO _3 \rightarrow MCl _2 \rightarrow M ^{2+}\) C. કોબાલ્ટ નાઈટ્રેટ કસોટી III. \(MSO _4 \xrightarrow[\Delta]{ Na _2 B_4 O _7} M \left( BO _2\right)_2 \rightarrow MBO _2 \rightarrow M\) D. જ્યોત કસોટી IV. \(MSO _4 \xrightarrow[\Delta]{ Na _2 CO _3} MCO _3 \rightarrow MO \rightarrow M\) JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(2 \times 10^4\,kg\) વજન ધરાવતું એક અંતરીક્ષયાન પૃથ્વીની સપાટીની નજીકની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. ગુરુત્વાકર્ષીય ખેંચાણને દૂર કરવા માટે અવકાશયાનને કક્ષામાં આપવામાં આવતી વધારાનો વેગ ...... હશે. \(\left(\right.\) જો \(g =10\,m / s ^2\) અને પૃથ્વી ની ત્રિજ્યા \(\left.=6400\,km \right)\)JEE Mains 2023 Medium
- જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ \(0.3\) શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં \(........\%\) વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- વર્તુળ \(x^{2}+y^{2}=2\) અને પરવલય, \(y^{2}=x\) ના બે સામાન્ય સ્પર્શકો જો, \(y= m _{1} x+ c _{1}\) અને \(y= m _{2} x+ c _{2}, m _{1} \neq m _{2}\) હોય, તો \(8\left| m _{1} m _{2}\right|\) ની કિમત .......... છે.JEE Mains 2022 Hard
- રેખા \(L\) એ બિંદુ \(P( 1, 2)\) માંથી પસાર થાય છે કે જેથી રેખાથી કપાતા અંત:ખંડોનું મધ્યબિંદુ \(P\) છે. જો રેખા \(L_1\) એ રેખા \(L\) ને લંબ હોય અને બિંદુ \((-2 , 1)\) માંથી પસાર થતી હોય તો રેખા \(L\) અને રેખા \(L_1\) નું છેદબિંદુ મેળવો.JEE Mains 2015 Hard
- નીચે આપેલા ધાતુ આયનોમાંથી કેટલી કે જે સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સમાન ધરાવે છે ? (આપેલ પરમાણુ ક્રમાંક \(: V, 23; Cr, 24, Fe, 26 Ni, 28)\) \(V ^{3+}, Cr ^{3+}, Fe ^{2+}, Ni ^{3+}\)JEE Mains 2023 Medium
- વક્ર \(y=y(x)\) એ પ્રથમ ચરણમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ છે. જો ક્ષેત્રફળ \(A_{1}\) એ ક્ષેત્રફળ \(A _{2}\) કરતાં બમણું છે. વક્રનો અભિલંબ જે રેખા \(2 x -12 y =15\) ને લંબ હોય તે . . . . બિંદુમાંથી પસાર થાય નહીં .
JEE Mains 2022 Hard