JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
ક્લોરોબેન્ઝીન, એનિલીન અને બેન્ઝોઈક એસિડ પ્રત્યેક 1 g નું મિશ્રણ 50 mL ઇથાઇલ એસિટેટમાં ઓગાળવામાં આવે છે અને વિભાજનકારી ગળણીમાં મૂકવામાં આવે છે. આ જ ગળણીમાં 5 M NaOH (30 mL) ઉમેરવામાં આવ્યું. ગળણીને જોરશોરથી હલાવીને પછી એક બાજુ રાખવામાં આવી. ગળણીમાં ઇથાઇલ એસિટેટ સ્તરમાં શું સમાયેલ છે?
- A બેન્ઝોઈક એસિડ
- B બેન્ઝોઈક એસિડ અને એનિલીન
- C બેન્ઝોઈક એસિડ અને ક્લોરોબેન્ઝીન
- D ક્લોરોબેન્ઝીન અને એનિલીન
Answer & Solution
Correct Answer
(D) ક્લોરોબેન્ઝીન અને એનિલીન
Step-by-step Solution
Detailed explanation
ગળણીમાં કાર્બનિક સ્તર ક્લોરોબેન્ઝીન અને એનિલીનનું મિશ્રણ છે
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યો અણુ ઋણાયનના સર્જન દ્વારા સ્થાયી બનવાની અપેક્ષા રાખી શકાય ? \(C_2 , O_2 , NO , F_2\)JEE Mains 2019 Hard
- '\(x\)' એ નીપજ છે કે જે હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રોપેન નાઈટ્રાઈલ અને સ્ટેનસ ક્લોરાઈડ સાથેની પ્રક્રિયાથી અને ત્યારબાદ તેના જળવિભાજન દ્વારા પ્રાપ્ત થાય છે. '\(y\)' એ નીપજ છે કે જે બ્યૂટ-2-ઈન ના ઓઝોનોલિસિસ અને ત્યારબાદ તેના જળવિભાજન દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે એક મોલ '\(x\)' અને એક મોલ '\(y\)' એકબીજા સાથે આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કર્યા બાદ તેને ગરમ કરતાં નીચે આપેલામાંથી કઈ નીપજ પ્રાપ્ત થતી નથી?JEE Mains 2026 Hard
- સંકિર્ણ સંયોજનો \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{H}_2 \mathrm{O}\right)\right]^{3+}\) (A),
\(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) (B),
\(\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{3-}(\mathrm{C})\) અને \(\left[\mathrm{CoCl}\left(\mathrm{NH}_3\right)_5\right]^{2+}(\mathrm{D})\) નો શોષિત પ્રકાશની તરંગલંબાઈના સંદર્ભમાં સાચો ક્રમ ક્યો છે?JEE Mains 2025 Medium - સલ્ફરના નિર્ધારણમાં, એક કાર્બનિક સંયોજન (X) (મોલર દળ \(76\) g mol\(^{-1}\)) ના \(2.0 \times 10^{-3}\) mol એ \(0.4813\) g બેરિયમ સલ્ફેટ (મોલર દળ \(233\) g mol\(^{-1}\)) આપ્યું. સંયોજન (X) માં સલ્ફરની ટકાવારી ______ \(\times 10^{-1}\) % છે (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Medium
- \(400\, {~nm}\) તરંગલંબાઇના મોનોક્રોમેટિક કિરણોત્સર્ગનો સ્રોત \(1000\, {~J}\) ઊર્જા \(10\) સેકન્ડમાં પૂરી પાડે છે. જ્યારે આ કિરણોત્સર્ગ સોડિયમની સપાટી પર પડે છે, ત્યારે \({x} \times 10^{20}\) ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ બહાર કાવામાં આવે છે.ધારો કે તરંગલંબાઇ \(400\, {~nm}\) સોડિયમ ધાતુની સપાટીથી ઇલેક્ટ્રોનને બહાર કાવા માટે પૂરતું છે.\(x\) નું મૂલ્ય \(......\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં) \(\left({h}=6.626 \times 10^{-34}\, {Js}\right)\)JEE Mains 2021 Hard
- \(I\) અને \(II\) બે સંયોજનોનું નિક્ષાલન સ્તંભ ક્રોમેટોગ્રાફી દ્વારા થાય છે.( \(I> II\) નું અધિશોષણ) નીચેના પૈકી કયું વિધાન સાચું છે?JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- સૂચિ\(I\) સાથે સૂચિ\(II\) ને જોડો.
સૂચિ\(I\) સંકીર્ણ સૂચિ\(II\) સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા \(\left(\Delta_0\right)\) \(A\) \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{2+}\) \(I\) \(-1.2\) \(B\) \(\left[ V \left( H _2 O \right)_6\right]^{2+}\) \(II\) \(-0.6\) \(C\) \(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{3+}\) \(III\) \(0\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) \(IV\) \(-0.8\) JEE Mains 2023 Hard - ધારો કે સમીકરણ સંહતિ \(x+2 y+3 z=5,2 x+3 y+z=9,4 x+3 y+\lambda z=\mu\) ને અસંખ્ય ઉકેલો છે. તો \(\lambda+2 \mu\) = ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(\mathrm{S}=\left\{x \in R:(\sqrt{3}+\sqrt{2})^x+(\sqrt{3}-\sqrt{2})^x=10\right\}\). તો \(\mathrm{S}\) માં ઘટકોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- એક ટ્રેન એક સ્થિર અવલોક્નકાર તરફ \(34\, m/s\) ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન સીટી વગાડે છે અને તેની આવૃત્તિ અવલોનકાર દ્વારા \(f_1\) જેટલી નોંધાય છે. હવે જો ટ્રેનની ઝડપ ઘટીને \(17\, m/s\) જેટલી થાય ત્યારે નોંધાતી આવૃત્તિ \(f_2\) છે. જો ધ્વનિની ઝડપ \(340\, m/s\) હોય તો ગુણોત્તર \(\frac{f_1}{f_2}\) કેટલો થશે?JEE Mains 2019 Hard
- ધારો કે જેનો દીક ગુણોતર \(1,-4,2\) હોય તેવી એક રેખા, \(\frac{x-7}{3}=\frac{y-1}{-1}=\frac{z+2}{1}\) અને \(\frac{x}{2}=\frac{y-7}{3}=\frac{z}{1}\) રેખાઓને \(A\) અને \(B\) માં છેડે છે. તો \(( AB )^{2}\) = ..........JEE Mains 2022 Hard
- એક વ્યક્તિ બે ગતિમાન ટ્રેનોનું નિરીક્ષણ કરે છે જેમાંની ટ્રેન \(A\) સ્ટેશન પર દાખલ થાય છે જ્યારે ટ્રેન \(B\) \(30\,m / sec\) ની સમાન ઝડપથી સ્ટેશન પરથી નીકળે છે. જો બંને ટ્રેન \(300\,Hz\) આવૃત્તિવાળો ધ્વનિ ઉત્સર્જિત કરતી હોય તો વ્યક્તિએ નોંધેલ આવૃત્તિનો અંદાજિત તફાવત \(..........\,Hz\) હોય. (ધ્વનિની ઝડપ \(=330\,m / sec\) )JEE Mains 2023 Medium