enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(10\, mL\), \(2\,(M)\, NaOH\) ના દ્રાવણને \(200\,mL\), \(0.5\,M\) \(NaOH\) ના દ્રાવણને દ્રાવણમાં ઉમેરવામાં આવે તો અંતિમ દ્રાવણની સાંદ્રતા ................. \(\mathrm{M}\) થશે ?
- A \(0.57\)
- B \(5.7\)
- C \(11.4\)
- D \(1.14\)
Answer & Solution
Correct Answer
(A) \(0.57\)
Step-by-step Solution
Detailed explanation
From molarity equation \({M_1}{V_1} + {M_2}{V_2} = M{V_{(total)}}\) \(2 \times \frac{{10}}{{1000}} + 0.5 \times \frac{{200}}{{1000}} = M \times \frac{{210}}{{1000}}\) \(120 = M \times 210\) \(M = \frac{{120}}{{210}} = 0.57\,M\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(3d-\)શ્રેણીમાં સર્વાધિક \(M^2+/M\) પ્રમાણિત ઇલેકટ્રોડ પોટેન્શિયલ ધરાવતી ધાતુ કઈ છે\(?\)JEE Mains 2022 Easy
- નીચે આપેલામાંથી ધ્રુવીય અણુ પસંદ કરો :JEE Mains 2024 Hard
- પ્રથમ ક્રમની વિઘટન પ્રક્રિયામાં, પ્રક્રિયકના તેની પ્રારંભિક સાંદ્રતાના એક ચતુર્થાંશ અને એક અષ્ટમાંશ વિઘટન માટે લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2(s)\) છે. ગુણોત્તર \(t_1 / t_2\) _______ હશે.JEE Mains 2025 Medium
- નીચેનામાંથી કયો ઓક્સાઈડ નાઈટ્રોજન પરમાણુ ઉપર એકી ઈલેકટ્રોન ધરાવે છે ?JEE Mains 2022 Easy
- નીચેનામાંથી કયુ સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવશે ?JEE Mains 2015 Medium
- નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો. વિધાન : તાપમાન વધતા પાણીની \(pH\) વધે છે. કારણ : પાણીનુ \(H^+\) અને \(OH^-\) માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- જો \(\displaystyle\int_{\pi/6}^{\pi/4}\left(\cot\left(x-\dfrac{\pi}{3}\right)\cot\left(x+\dfrac{\pi}{3}\right)+1\right)dx = \alpha\log_e(\sqrt{3}-1)\) હોય, તો \(9\alpha^2\) બરાબર ________ છે.JEE Mains 2026 Hard
- ધારો કે \(f: R \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{l}\max \left\{t^{3}-3 t\right\} ; x \leq 2 \\ t \leq x \\ x^{2}+2 x-6 ; 2 < x < 3 \\ {[x-3]+9 ; 3 \leq x \leq 5} \\ 2 x+1 \quad ; \quad x > 5\end{array}\right\}\) વડે વ્યાખ્યિત વિધેય છે.જ્યાં \([t]\) એ \(t\) કે તેથી નાના તમામ પૂર્ણાંકોમાં મોટામાં મોટો પૂર્ણાંક છે.ધારો કે જ્યાં \(f\) વિકલનીય ન હોય તેવા બિંદુઓની સંખ્યા \(m\) અને \(I =\int\limits_{-2}^{2} f( x ) dx\).છે. તો ક્રમયુક્ત જોડ\(( m , I )=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- જો સમીકરણ સંહતિ \(2 x+y-z=3\) ; \(x-y-z=\alpha\) ; \(3 x+3 y+\beta z=3\) ના ઉકેલની સંખ્યા અનંત છે તો \(\alpha+\beta-\alpha \beta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- આકૃતિ માં બતાવ્યા પ્રમાણે \(ABC\) એ નિયમિત તાર છે. જો તારનું દ્રવ્યમાન કેન્દ્ર બિંદુ \(A\) થી શિરોલંબ દિશામાં નીચે તરફ છે તો \(\frac{{BC}}{{AB}}\) એ શેની નજીક મળે?
JEE Mains 2016 Hard - ધારો કે એક યાદચ્છિક ચલ X, \(0,1,2,3\) કિંમતો ધારણ કરે છે, જ્યાં \(\mathrm{P}(\mathrm{X}=0)=\mathrm{P}(\mathrm{X}=1)=\mathrm{p}, \mathrm{P}(\mathrm{X}=2)=\mathrm{P}(\mathrm{X}=3)\) અને \(\mathrm{E}\left(\mathrm{X}^2\right)=2 \mathrm{E}(\mathrm{X})\) છે. તો \(8 \mathrm{p}-1\) નું મૂલ્ય શોધો :JEE Mains 2025 Easy
- એક પાતળો બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક \(\mu_2\) ), જેની વક્રતા ત્રિજ્યાઓ \(\left|R_1\right|\) અને \(\left|R_2\right|\) છે, તેને એક પ્રવાહી (વક્રીભવનાંક \(\mu_1, \mu_1 \lt \mu_2\) ) માં રાખેલ છે. તેની બીજી સપાટીને ચાંદીનો ઢોળ ચડાવેલ છે. વસ્તુને પ્રકાશીય અક્ષ પર ક્યાં મૂકવી જોઈએ જેથી વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ તે જ સ્થાને રચાય?JEE Mains 2025 Medium