JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેનામાંથી કયું સંયોજન સંસ્પંદન દર્શાવતું નથી?
- A \({CH}_{3} {CH}_{2} {CH}_{2} {CONH}_{2}\)
- C \({CH}_{3} {CH}_{2} {OCH}={CH}_{2}\)
- D \({CH}_{3} {CH}_{2} {CH}={CHCH}_{2} {NH}_{2}\)
Answer & Solution
Correct Answer
(D) \({CH}_{3} {CH}_{2} {CH}={CHCH}_{2} {NH}_{2}\)
Step-by-step Solution
Detailed explanation
\({CH}_{3}-{CH}_{2}-{CH}={CH}-{CH}_{2}-{NH}_{2}\) This is non conjugated compound.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી ઉષ્માશોષક પ્રક્રમ(મો)ની સંખ્યા \(.....\) છે. \(A.\) \(I _2( g ) \rightarrow 2 I ( g )\) \(B.\) \(HCl ( g ) \rightarrow H ( g )+ Cl ( g )\) \(C.\) \(H _2 O ( l ) \rightarrow H _2 O ( g )\) \(D.\) \(C ( s )+ O _2( g ) \rightarrow CO _2( g )\) \(E.\) પાણીમાં એમોનિયમ કલોરાઈડનું વિલયન (ઓગળવું)JEE Mains 2023 Hard
- \(2 {SO}_{2}({~g})+{O}_{2}({~g}) \rightleftharpoons 2 {SO}_{3}({~g})\) સંતુલન મિશ્રણમાં, આંશિક દબાણ: \(P_{S O_{3}}=43\, {kPa} ; \quad P_{O_{2}}=530 \,{~Pa}\) અને \({P}_{{SO}_{2}}=45\, {kPa}\) સંતુલન અચળાંક \({K}_{{p}}=......\times 10^{-2} .\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- નીચેના ચાર સંયોજનો સાથેનું મિશ્રણ \(1 \,M\, HCl\) સાથે કાઢવામાં આવશે . તો કયું સંયોજન જે જલીય સ્તર પર જાય છે?
JEE Mains 2017 Hard - એક સંયોજન '\(X\)' જયારે તેની પ્થેલિક એનહાઈડ્રાઈડ સાથે સાંદ્ર \(H _2 SO _4\) ની હાજરીમાં પ્રકિયા કરવામાં આવે તો નીપજ \(Y\) મળે છે.'\(Y\) એ એસિડ / બેઈઝ સૂયક તરીદે ઉપયોગમાં લેવાય છે.'\(X\)' અને '\(Y\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- નીચે આપેલી પ્રકિયા ને ધ્યાન માં લો, વેગ અભિવ્યક્તિ કે જે નીચે આપેલ છે. \(\mathrm{A}+\mathrm{B} \rightarrow \mathrm{C}\) \(\text { rate }=\mathrm{k}[\mathrm{A}]^{1 / 2}[\mathrm{~B}]^{1 / 2}\) \(A\) અને \(B\) એમ દરેક ની સાંદ્રતા \(1 M\) લઇ ને પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જો વેગ અયળાંક (\(k\)) એ \(4.6 \times 10^{-2} \mathrm{~s}^{-1}\), હોય તો \(A\) ને \(0.1 \mathrm{M}\) થવા માટે જરૂરી સમય _______ sec છે. (નજીક નો પૂર્ણાંક)JEE Mains 2024 Medium
- આયનોના રિડકશન પોટેન્શિયલ નીચે આપેલા છે.
તેમની ઓક્સિડાઈઝીંગ ક્ષમતા નો સાચો ક્રમ શોધો.\(ClO_4^{-}\) \(IO_4^{-}\) \(BrO_4^{-}\) \(E^{\circ}=1.19 V\) \(E^{\circ}=1.65 V\) \(E^{\circ}=1.74 V\) JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક સ્થિત તરંગ માટેનું સમીકરણ \(y=2 \mathrm{a} \sin \left(\frac{2 \pi \mathrm{nt}}{\lambda}\right) \cos \left(\frac{2 \pi x}{\lambda}\right)\) નીચેનાંમાંથી ક્યું સાચું નથી ?JEE Mains 2024 Hard
- જો સંભાવના વિતરણ
નો મધ્યક \(28\) હોય,તો તેનું વિચરણ \(.........\) છે.વર્ગ: \(0-10\) \(10-20\) \(20-30\) \(30-40\) \(40-50\) આવૃતિ \(2\) \(3\) \(x\) \(5\) \(4\) JEE Mains 2023 Hard - \(m_{A}\,<\,m_{B}\,<\,m_{C}\) દળ ધરાવતા \(A, B\) અને \(C\) પ્રકારના વાયુના અણુંઓનું મિશ્રણ હોય તો સામાન્ય તાપમાને અને દબાણે તેમની \(r.m.s.\) ઝડપનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2021 Medium
-
આપેલ માહિતીને આધારે ફ્લોરિનની ઇલેક્ટ્રોનિપ્રાપ્તિ એન્થાલ્પી .....\(kJ\,mol^{-1}\)પ્રક્રિયા ઉર્જાનો ફેરફાર (in \(kJ\) ) \(Li(s) \to Li(g)\) \(161\) \(Li(g) \to Li^+(g)\) \(520\) \(\frac {1}{2}F_2(g)\,\to F(g)\) \(77\) \(F(g) + e^- \to F^-(g)\) (ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી) \(Li^+ (g) + F^-(g) \to LiF(s)\) \(-1047\) \(Li (s) + \frac {1}{2}F_2(g)\to LiF(s)\) \(-617\) JEE Mains 2013 Hard - સમાન પરમાણુ સૂત્ર સાથે \(A\) અને \(B\) બે સંયોજનો \(\left( C _{3} H _{6} O \right)\) નિપજોને \(C\) અને \(D\) આપવા માટે મિથાઈલમેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે ગ્રિગ્નાર્ડની પ્રક્રિયામાંથી પસાર થાય છે. નીપજો \(C\) અને \(D\) નીચેની રાસાયણિક પરીક્ષણો બતાવે છે.
\(C\) અને \(D\) અનુક્રમે શું હશે ?કસોટી \(C\) \(D\) સિરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી ધન ધન લ્યુકાશ કસોટી પાંચ મિનિટ પછી મેળવેલ ટરબ્યુડીટી ટરબ્યુડીટી તરત જ મેળવી આયોડોફોર્મ કસોટી ધન ઋણ JEE Mains 2020 Medium - \(2\, \mu F\) વાળા \(C _{1}\) કેપેસીટરને \(10\, V\) ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ બેટરી દૂર કરીને \(8\, \mu F\) વાળા \(C _{2}\) કેપેસીટરને \(C _{1}\) સાથે જોડવામાં આવે છે. તો સંતુલન સમયે \(C _{2}\) કેપેસીટર પરનો વિદ્યુતભાર ............ \(\mu C\) હશે?
JEE Mains 2021 Hard