- JEE Mains 2023
- અઘરું
- MCQ
સૂચિ\(I\) સાથે સૂચિ\(II\) ને જોડો.
| સૂચિ\(I\) સંકીર્ણ | સૂચિ\(II\) સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા \(\left(\Delta_0\right)\) |
| \(A\) \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{2+}\) | \(I\) \(-1.2\) |
| \(B\) \(\left[ V \left( H _2 O \right)_6\right]^{2+}\) | \(II\) \(-0.6\) |
| \(C\) \(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{3+}\) | \(III\) \(0\) |
| \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) | \(IV\) \(-0.8\) |
જવાબ અને ઉકેલ
(B) \(A-IV, B-I, C-II, D-III\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(Ti ^{2+} \Rightarrow 3 d ^2 4 s ^0\)
\(t _{2 g } e ^{-}=2\)
\(e _{ g } e ^{-}=0\)
\(CFSE =[-0.4 \times 2+0.6 \times 0] \Delta_0\)
\(-0.8\,\Delta\)
(B) \({\left[ V \left( H _2 O \right)_6\right]^{2+}}\)
\(V ^{2+} \Rightarrow 3 d ^3 4 s ^0\)
\(t _{2 g } e ^{-}=3\)
\(e _{ g } e ^{-}=0\)
\(CFSE =[-0.4 \times 3+0.6 \times 0] \Delta_0\)
\(-1.2 \Delta_0\)
(C) \({\left[ Mn \left( H _2 O \right)_6\right]^{3+}}\)
\(Mn ^{3+} \Rightarrow 3 d ^4 4 s ^0\)
\(t _{2 g } e ^{-}=3\)
\(e _{ g } e ^{-}=1\)
\(CFSE =[-0.4 \times 3+0.6 \times 1] \Delta_0\)
\(=-0.6 \Delta_0\)
(D) \({\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}}\)
\(Fe ^{3+} \Rightarrow 3 d ^5 4 s ^0\)
\(t _{2 g } e ^{-}=3 \quad e _{ g }=2\)
\(CFSE =[-0.4 \times 3+0.6 \times 2] \Delta_0\)
\(=0 \Delta_0\)
Chemistry ના વધુ પ્રશ્નો
- ક્રોમિયમ પરમાણુ \((\mathrm{Z}=24)\) ની ભૂમિ અવસ્થાનો વિચાર કરો. એઝિમુથલ ક્વોન્ટમ આંક \(l=1\) અને \(l=2\) ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?JEE Mains 2025 સરળ
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) ગ્લિસરોલ ને \(KHSO _4\) સાથે ગરમ કરતા નિર્જલીકરણ પામી એક્રોલીન બને છે. વિધાન \(II:\) એક્રોલીનની ફળ જેવી વાસ છે અને તેનો ઉપયોગ ગ્લિસરોલની હાજરી નક્કી કરવા થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- આલ્ડીહાઈડ ટોલેન્સના પરીક્ષણમાં, ટોલેન્સ પ્રકિયક સૂત્ર \(\left[ Ag \left( NH _{3}\right)_{2}\right]^{+}\) સિલ્વર મિરર બનાવવા માટે ઇલેક્ટ્રોન ની કુલ સંખ્યા \( ...... \).છેJEE Mains 2021 અઘરું
- \(\dot{ Cl }+ CH _{4} \rightarrow A + B\) ઉપરની વાતાવરણીય પ્રક્રિયાના તબક્કામાં \(A\) અને \(B\) શોધો.JEE Mains 2022 સરળ
- નીચેની પ્રક્રિયામાંથી મેળવેલ આયર્ન સંકીર્ણ (A) દ્વારા દર્શાવવામાં આવતા પ્રકાશીય સમઘટકોની સંખ્યા ________ છે.
\(\mathrm{FeCl}_3+\mathrm{KOH}+\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4 \rightarrow \mathrm{~A}\)JEE Mains 2025 મધ્યમ - એક ગેલ્વેનિક કોષમાં, નીચે મુજબની અર્ધ-કોષ પ્રક્રિયાઓ થાય છે:
\( \text{Fe}^{2+} \rightarrow \text{Fe}^{3+} + \text{e}^- \quad E^\circ_{\text{Fe}^{3+}/\text{Fe}^{2+}} = 0.77\text{ V} \)
\( 2\text{I}^- \rightarrow \text{I}_2 + 2\text{e}^- \quad E^\circ_{\text{I}_2/2\text{I}^-} = 0.54\text{ V} \)
\( 298\text{ K} \) તાપમાને થતી આપમેળે (spontaneous) થતી કુલ કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ (\( E^\circ_{\text{cell}} \)) નું મૂલ્ય \( x \times 10^{-2}\text{ V} \) છે. તો \( x \) નું મૂલ્ય શોધો. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 સરળ
JEE Mains ના વધુ PYQ
- જ્યારે \(H_2S\) એ એસિડિક \(K_2Cr_2O_7\)નું દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીચેના પૈકી ક્યુ ઉત્પન્ન થશે નહિ?JEE Mains 2014 મધ્યમ
- રેડિયોએક્ટિવ તત્વ \(A\) નો અર્ધઆયુષ્ય સમય બીજા રેડિયોએક્ટિવ તત્વ \(B\) ના સરેરાશ સમય જેટલો છે. જો શરૂઆતમાં બંનેના અણુનું સંખ્યા સમાન હોય તો ...JEE Mains 2013 મધ્યમ
- આકૃતિમાં ચાર \(NOR\) ગેટનું જોડાણ આપેલું છે. આપેલ આકૃતિ માટે ટ્રુથ ટેબલ કેવું મળે?
JEE Mains 2021 અઘરું - ઓકિસજન \(\left({ }_8^{16} O\right)\) ન્યુક્લિયસ અને હીલીયમ ( \(\left.{ }_2^4 He \right)\) ન્યુક્લિયસોની ધનતાનો ગુણોત્તર \(.............\) થશે.JEE Mains 2023 મધ્યમ