JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
આપેલી આકૃતિનો વિચાર કરો. \(1\) મોલ આદર્શ વાયુને પિસ્ટનથી ફીટ કરેલા સિલિન્ડરમાં, સ્થાન \(\mathrm{A}\) પર, \(18^{\circ} \mathrm{C}\) તાપમાને રાખવામાં આવે છે. જો પિસ્ટનને \(\mathrm{B}\) સ્થાન પર ખસેડવામાં આવે, તાપમાન અપરિવર્તિત રાખીને, તો આ પ્રતિવર્તી પ્રક્રિયામાં ' \(x\) ' \(L\) atm કાર્ય થાય છે. \(\mathrm{x}=\) _______ \(\mathrm{L} \mathrm{atm.}\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે : નિરપેક્ષ તાપમાન \(={ }^{\circ} \mathrm{C}+273.15\), \(\left.\mathrm{R}=0.08206 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\right]\)

- A \(50\)
- B \(55\)
- C \(60\)
- D \(65\)
Answer & Solution
Correct Answer
(B) \(55\)
Step-by-step Solution
Detailed explanation
\(\omega=-\mathrm{nRT} \ln \left(\frac{\mathrm{V}_2}{\mathrm{~V}_1}\right)\) \(=-1 \times .08206 \times 291.15 \ln \left(\frac{100}{10}\right)\) \(=-55.0128\) સિસ્ટમ દ્વારા થયેલ કાર્ય \(\approx 55 \mathrm{~atm}\) લિટર.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રમાણભૂત પરિસ્થિતિમાં નીચે આપેલ વિદ્યુત-રાસાયણિક કોષનો વિચાર કરો.
\(\begin{aligned}
& \mathrm{Au}(\mathrm{s})\left|\mathrm{QH}_2, \mathrm{Q}\right| \mathrm{NH}_4 \mathrm{X}(0.01 \mathrm{M})| | \mathrm{Ag}^{+}(1 \mathrm{M}) \mid \mathrm{Ag}(\mathrm{s}) \\
& \mathrm{E}_{\text {cell }}=+0.4 \mathrm{~V}
\end{aligned}\)
યુગ્મ \(\mathrm{QH}_2 / \mathrm{Q}\) ક્વિનહાઇડ્રોન વિદ્યુતધ્રુવ રજૂ કરે છે, અર્ધકોષ પ્રક્રિયા નીચે આપેલ છે.
અહીં ઉપયોગમાં લેવાયેલ એમોનિયમ હેલાઇડ ક્ષાર \(\left(\mathrm{NH}_4 \mathrm{X}\right)\) નું \(\mathrm{pK}_{\mathrm{b}}\) મૂલ્ય _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - \(I\) (સંયોજન) સૂચિ - \(II\) (ઉપયોગો) \((A)\) આયોડોફોર્મ \((I)\) અગ્નિશામક \((B)\) કાર્બન ટેટ્રાક્લોરાઇડ \((II)\) જંતુનાશક \((C)\) \(CFC\) \((III)\) એન્ટિસેપ્ટિક \((D)\) \(DDT\) \((IV)\) રેફ્રિજરન્ટ્સ JEE Mains 2024 Medium - ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઈડમાં રૂપાંતર નીચે આપેલા પ્રક્રિયકો પૈકી ક્યાં એક વડે સહેલાઈથી થઈ શકે છે?JEE Mains 2022 Easy
- નીચે આપેલામાંથી ક્યો એક ઓક્સિડેશનકર્તા તરીકે કાર્ય કરતો નથી?JEE Mains 2024 Hard
- પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી પ્લેટ પર, એક કાર્બનિક સંયોજન \(3.5 \mathrm{~cm}\) ખસે છે, જ્યારે દ્રાવક \(5 \mathrm{~cm}\) ખસે છે. કાર્બનિક સંયોજનનો મંદન ગુણક _______ \(\times 10^{-1}\) છે.JEE Mains 2024 Hard
- કેરીયસ પદ્ધતિ દ્વારા બ્રોમિનના એક અનુમાપનમાં, \(1.6\, g\) એક કાર્બનિક સંયોજન \(1.88 \,g\) \(AgBr\) આપે છે.સંયોજનમાં રહેલ બ્રોમિનનું ટકાવાર પ્રમાણ .......... (પરમાણ્વીય દળ :- \(Ag =108, Br =80\, g\, mol ^{-1}\) )JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- જ્યારે \(10^{- 6}\) મોલલ \(HCI\) ના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એક કોષ, \(Pt(s)| H_2 (g,1\,bar)| HCl(aq)| AgCl(s)| Ag(s)| Pt(s)\) માટે કોષ પોટેન્શિયલ \(0.92\, V\) છે. તો \((AgCl / Ag,Cl^- )\) ઇલેક્ટ્રોડનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેટલા ........... \(\mathrm{V}\) હશે? { આપેલ \(\frac{2.303RT}{F} = 0.06\,V \,\,298\,K \)એ }JEE Mains 2019 Hard
- નીચેના પૈકી કોનુ ઉત્કલનબિંદુ સૌથી ઊંચું છે ?JEE Mains 2015 Easy
- કેટલોક \(\mathrm{CO}_2\) વાયુ એક સીલબંધ પાત્રમાં 1 atm દબાણે અને 273 K તાપમાને રાખવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ \(\mathrm{CO}_2\) વાયુનો જથ્થો પાછળથી \(\mathrm{Ca}(\mathrm{OH})_2\) ના જલીય દ્રાવણમાંથી પસાર કરવામાં આવ્યો. વધારે રહેલો પ્રક્રિયા ન પામેલો \(\mathrm{Ca}(\mathrm{OH})_2\) પાછળથી 0.1 M ના 40 mL HCl વડે તટસ્થ કરવામાં આવ્યો. જો \(\mathrm{CO}_2\) ના સીલબંધ પાત્રનું કદ \(x\) હોય, તો \(x\) ________ \(\mathrm{cm}^3\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
[આપેલ છે: \(\mathrm{CO}_2(\mathrm{~g})\) નો સંપૂર્ણ જથ્થો જલીય દ્રાવણમાં હાજર \(\mathrm{Ca}(\mathrm{OH})_2\) ના પ્રારંભિક જથ્થાના બરાબર અડધા ભાગ સાથે પ્રક્રિયા કરે છે.]JEE Mains 2025 Hard - એક નાના ગજિયા ચુંબકને 800 Gauss ના બાહ્યક્ષેત્રમાં તેની અક્ષ \(30^{\circ}\) ખૂણે રહે તેમ મૂકતા તે 0.016 N.m નું ટોર્ક અનુભવે છે.તેને સૌથી સ્થાયી સ્થાનથી સૌથી અસ્થાયી સ્થાનમાં લઈ જવા માટે કરેલું કાર્ય \(\alpha \times 10^{-3} J\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Medium
- જો \(\mathrm{A}=\{\mathrm{x} \in {R}:|\mathrm{x}-2|>1\}, \mathrm{B}=\left\{\mathrm{x} \in {R}: \sqrt{\mathrm{x}^{2}-3}>1\right\}\), \(\mathrm{C}=\{\mathrm{x} \in f{R}:|\mathrm{x}-4| \geq 2\}\) અને \({Z}\) એ પૂર્ણાંક સંખ્યા ગણ છે તો \((A \cap B \cap C)^{c} \cap {Z}\) ના કુલ ઉપગણની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- પાયરોફોસ્ફોરિક એસિડ ના અણુ માં \(P - OH , P = O\) અને \(P - O - P\) બંધ અનુક્રમે શું હશે ?JEE Mains 2020 Medium