JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(5^{\circ} C\) (પ્રણાલી) પર પાણી ધરાવતા એક કપને માઈક્રોવેવ ઓવનમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ ઓવનને એક મિનિટ માટે શરૂ કરવામાં આવે છે તે દરમ્યાન પાણી ઊકળવાની શરૂઆત થાય છે. નીચે આપેલામાંથી કયો વિકલ્પ સાચો છે ?
- A \(q=+ve, w=0, \Delta U=-ve\)
- B \(q=+ve, w=-ve, \Delta U=+ve\)
- C \(q=-ve, w=-ve, \Delta U=-ve\)
- D \(q=+ve, w=-ve, \Delta U=-ve\)
Answer & Solution
Correct Answer
(B) \(q=+ve, w=-ve, \Delta U=+ve\)
Step-by-step Solution
Detailed explanation
\(\underset{5^{\circ} C }{ H _2 O (\ell)} \longrightarrow \underset{100^{\circ} C }{ H _2 O (\ell) \rightleftarrows} \underset{100^{\circ} C }{ H _2 O ( g )}\) વિસ્તરણને કારણે \(W=-ve\) કારણ કે પ્રણાલીને ઉષ્મા આપવામાં આવે છે તેથી \(q = +ve\) અને વાયુની આંતરિક ઊર્જા પ્રવાહીની…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ કાલ્પનિક પ્રક્રિયાઓ માટે, સંતુલન અચળાંકો નીચે મુજબ છે: \(\mathrm{X} \rightleftharpoons \mathrm{Y} ; \mathrm{K}_1=1.0\) \(\mathrm{Y} \rightleftharpoons \mathrm{Z} ; \mathrm{K}_2=2.0\) \(\mathrm{Z} \rightleftharpoons \mathrm{W} ; \mathrm{K}_3=4.0\) પ્રક્રિયા \(\mathrm{X} \rightleftharpoons \mathrm{W}\) માટેનો સંતુલન અચળાંક _______.JEE Mains 2024 Medium
- સૂચી \(- I\) અને સૂચી \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) સૂચી \(-II\) \((a)\) \(\begin{array}{*{20}{c}}
{O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{R - C - Cl \to R - CHO}
\end{array}\)\((i)\) \(Br _{2} / NaOH\) \((b)\) \(\begin{array}{*{20}{c}}
{R - C{H_2} - COOH \to R - CH - COOH} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Cl}
\end{array}\)\((ii)\) \(H _{2} / Pd - BaSO _{4}\) \((c)\) \(\begin{array}{*{20}{c}}
{O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{R - C - N{H_2} \to R - N{H_2}}
\end{array}\)\((iii)\) \(Zn ( Hg ) /\) સાંદ્ર. \(HCl\) \((d)\) \(\begin{array}{*{20}{c}}
{O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{R - C - C{H_3} \to R - C{H_2} - C{H_3}}
\end{array}\)\((iv)\) \(Cl _{2}\) / લાલ \(P , H _{2} O\) JEE Mains 2021 Easy - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : \(\mathrm{Li}, \mathrm{Na}, \mathrm{F}\) અને Cl ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યો નો સાચો ક્રમ \(\mathrm{Na}<\) \(\mathrm{Li}<\mathrm{Cl}<\mathrm{F}\) છે. વિધાન \(II\) : \(Li, Na, F\) અને \(C1\) ના ઋણ ઇલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યો નો સાચો ક્રમ \(\mathrm{Na}<\mathrm{Li}<\mathrm{F}<\mathrm{Cl}\) છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- બેન્ઝીનમાંથી \(3-\) નાઇટ્રોબેન્ઝોઇક એસિડની તૈયારીમાં પ્રક્રિયકનો સાચો ક્રમિક ઉમેરો છે:JEE Mains 2021 Hard
- \(KMnO _4\) ને મંદ \(H _2 SO _4\) ની હાજરીમાં ફેરસ એમોનિયમ સલ્ફેટ હેકઝા હાઈડ્રેટ સાથે અનુમાપન કરવામાં આવે છે ત્યારે \(KMnO _4\) ના \(2\) અણુઓ સાથે ઉત્પન્ન થતા પાણીના અણુઓની સંખ્યા શોધો.JEE Mains 2023 Hard
- નીચેના પૈકી માર્ગવિધેય (path function) રજૂ કરતો માપદંડોનો સેટ જણાવો. \((a)\,\,q + w\) \( (b)\,\,q\) \((c)\,\,w\) \( (d)\,\,H -TS\)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- સાયક્લોઆલ્કેન (X) નું બ્રોમિનેશન કરતા, (X) ના એક મોલ દીઠ બ્રોમિનનો એક મોલ વપરાય છે અને નીપજ (Y) મળે છે જેમાં C:Br ગુણોત્તર 3:1 છે. નીપજ (Y) માં બ્રોમિનની ટકાવારી _______ % છે (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: મોલર દળ \(g ~ mol ^{-1}\) માં \(H : 1, C : 12\), \(O : 16, Br : 80)\))JEE Mains 2026 Easy - જો \(A=\left(\begin{array}{ll}{2} & {2} \\ {9} & {4}\end{array}\right)\) અને \(I=\left(\begin{array}{ll}{1} & {0} \\ {0} & {1}\end{array}\right),\) હોય તો \(10 A^{-1}\) મેળવો.JEE Mains 2020 Hard
- જનસંખ્યા \((population)\) નાં \(25\%\) ધૂમ્રપાન કરનારા છે. કોઈ એક ધૂમ્રપાન કરનારને ફેફસાનું કેન્સર થવાની શક્યતા, ધ્રૂમ્રપાન ન કરનાર કરતા \(27\) ધણી વધુ છે.એક વ્યક્તિને ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયુ છે અને તે વ્યક્તિ ધૂમ્રપાન કરતો હોય તેની સંભાવના \(\frac{k}{10}\) છે. તો \(k\) નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર \(PQ\) વાપરવામાં આવે છે. જ્યારે કળ \(K_3\) ખુલ્લી હોય ત્યારે \(A\) એમીટર \(1.0\, A\) નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ \(K_3\) ને \(2\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_1\, cm\) અંતરે મળે છે, જ્યારે કળ \(K_3\) ને \(3\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_2\, cm\) અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર \(\frac{{{R_1}}}{{{R_2}}}\) કેટલો મળે?
JEE Mains 2017 Medium - આપેલ સમાંતર પ્લેટ કેપેસીટરના તંત્રને અમુક વિદ્યુતસ્થિમાનના તફાવત વચ્ચે મુકેલ છે. જ્યારે \(3\, mm\) જાડાઈ ધરાવતા બ્લોકને કેપેસીટરની પ્લેટ વચ્ચે મૂકવામાં આવે ત્યારે તંત્રમાં સમાન વિદ્યુતસ્થિમાનનો તફાવત જાળવી રાખવા માટે પ્લેટ વચ્ચેના અંતરમાં \(2.4\, mm\) જેટલો વધારો કરવામાં આવે છે. તો બ્લોકના દ્રવ્યનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
JEE Mains 2017 Hard - \(550\, nm\) તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ \(22.0 \times 10^{-5}\,cm\) પહોળાઈની સ્લીટ પર લંબરીતે પડે છે. તો તેના બીજા ન્યૂનતમનું મધ્યમાન મહતમ સાથેનું કોણીય સ્થાન (\(radians\) માં) કેટલું હશે?JEE Mains 2018 Medium