JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
એક આયન \({ }_{22}^{48} X^{3-}\)ની કલ્પના કરો. જેના ન્યુકિલિયસ આયનમાં તેના ઈલેકટ્રોનની સંખ્યા કરતા \('a’\%\) સંખ્યા જેટલા ન્યુટ્રોન વધુ ધરાવે છ. તો \(‘a'\) નું મૂલ્ય શોધો.
- A \(4\)
- B \(3\)
- C \(8\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(A) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\({ }_{22}^{48} X ^{3-}\) No. of neutrons \(=26\) No. of electrons \(=25\) \(\%\) of extra neutrons than electrons \(=\frac{26-25}{25} \times 100=4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(60 \%\) કાર્બન ધરાવતા, એક કાર્બનિક સંયોજના \(0.01\) મોલને સંપૂર્ણ બાળવામાં આવે ત્યારે \(4.4\,g\, CO_2\) ઉત્પન્ન થાય છે. તો સંયોજનનું મોલર દળ \(..............g\,mol ^{-1}\) છે.(નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2023 Hard
- આર્ગોનના \(4.0\,mole\) અને \(PCl_{5}\) ના \(5.0\,mole\) ને \(100\,Litre\) ની ક્ષમતા ધરાવતા \(610\,K\) એ નિર્વાવિત ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે.પ્રણાલીને સંતુલીત કરવા દેવામાં આવે છે.સંતુલને મિશ્રણનું કુલ દબાણ \(6.0\,atm\) મળ્યું. તો પ્રક્રિયાનો \(k _{ p }\) શોધો. [આપેલ : \(R=0.082 \,L \,atm\, K ^{-1}\, mol ^{-1}\) ]JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : ઓક્સિજન સમૂહ \(16\) નો પ્રથમ સભ્ય હોવાથી જે ફક્ત (માત્ર) \(- 2\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવે (પ્રદર્શિત) છે.
વિધાન (\(II\)) : સમૂહ \(16\) માં જેમ નીચે જઈએ તેમ \(+4\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે અને \(+6\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - બે ઘટકો A અને B ના આદર્શ દ્રાવણ માટે નીચેના પૈકી કયુ સાચુ છે?JEE Mains 2014 Medium
- નીચેનું લિગેન્ડ......... છે.
JEE Mains 2019 Hard - પિસ્ટનમાં ભરેલ \(0.04\) મોલ આદર્શ વાયુ \(37.0\,^oC\) જેટલા નિયત તાપમાને \(50.0\, mL\) થી \(375 \,mL\) સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. આ માટે તે \(208\,J\) ઉષ્માનું શોષણ કરે તો આ પ્રક્રમ માટે \(q\) અને \(w\) ગણો. \((\ln 7.5 = 2.01)\)JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(s\) એ \(\theta \in[-\pi, \pi]\) ની એવી તમામ કિંમતોનો ગણ છે જેના માટે સુરેખ સમીકરણ સંહતિ \(x+y+\sqrt{3} z=0\) \(-x+(\tan \theta) y+\sqrt{7} z=0\) \(x+y+(\tan \theta) z=0\) ને અસાહજિક \((non-trivial)\) ઉકેલ છે.તો \(\frac{120}{\pi} \sum_{\theta \in s} \theta=.........\)JEE Mains 2023 Hard
- \(2\, {W}\) પાવરક્ષમતા ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે. જો ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ \(10 \,{V}\) અને તે \(6\, {V}\) અને \(14\, {V}\) ના વોલ્ટેજના ફેરફારને રેગ્યુલેટ કરે છે. સલામત કામગીરી માટે તેનો અવરોધ \({R}_{{s}}\) (\(\Omega\) માં) કેટલો હોવો જોઈએ?
JEE Mains 2021 Hard - સરળ આવર્ત ગતિ કરતા કણનો વેગ સ્થાનાંતર \((x)\) સાથે \(4 v^2=50-x^2\) અનુસાર બદલાય છે. દોલનોનો આવર્તકાળ \(\frac{x}{7}\) છે. તો \(x\) નું મૂલ્ય \(............\) છે.JEE Mains 2023 Medium
- \(\int {\frac{{{{\sin }^2}\,x\,{{\cos }^2}\,x}}{{({{\sin }^3}\,x\, + {{\cos }^3}\,x)^2}}} dx\) મેળવો.JEE Mains 2014 Hard
- જલીય દ્રાવણમાં એક દ્વિસંયોજક આયનની (પરમાણુ ક્રમાંક \(29\)) સ્પીન ફકત ચુંબકીય ચાકમાત્રા .... \(BM\) છે.JEE Mains 2021 Medium
- ધારો કે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2 - 3x + r = 0\) ના બીજ છે, અને \(\dfrac{\alpha}{2}, 2\beta\) એ સમીકરણ \(x^2 + 3x + r = 0\) ના બીજ છે. જો સમીકરણ \(x^2 + 6x = m\) ના બીજ \(2\alpha + \beta + 2r\) અને \(\alpha - 2\beta - \dfrac{r}{2}\) હોય, તો \(m\) બરાબર છે:JEE Mains 2026 Hard