JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
બ્યુટેનના સંપૂર્ણ દહનને ધ્યાનમાં લો, \(72.0\, {~g}\) પાણી પેદા કરવા માટે ઉપયોગમાં લેવાતા બ્યુટેનની માત્રા \(....\,\times 10^{-1}\, {~g} .\) (નજીકના પૂર્ણાંકમાં )
- A \(123\)
- B \(742\)
- C \(652\)
- D \(464\)
Answer & Solution
Correct Answer
(D) \(464\)
Step-by-step Solution
Detailed explanation
\({C}_{4} {H}_{10}+\frac{13}{2} {O}_{2} \longrightarrow 4 {CO}_{2}+5 {H}_{2} {O}\) Moles of \({H}_{2} {O}=\frac{72}{18}=4\) Moles of \({C}_{4} {H}_{10}\) used \(=\frac{1}{5} \times 4\) Weight of \({C}_{4} {H}_{10}\) used \(=\frac{4}{5} \times 58\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ (\(Y\)) શું હશે ? \(\begin{array}{*{20}{c}}
{C{H_3}\,\,\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - CH - C = CH}
\end{array}\xrightarrow[{{H_2}O}]{{HgS{O_4},{H_2}S{O_4}}}X\) \(\xrightarrow[{(ii)\,conc.{H_2}S{O_4}/\Delta }]{{(i)\,{C_2}{H_5}MgBr,{H_2}O}}Y\)JEE Mains 2020 Hard - કોઈ એક પરમાણુમા કેટલી કક્ષકો, ક્વોન્ટમ આંક \(n = 3, l = 2\) અને \(m_l = + 2\) ધરાવે છે ?JEE Mains 2013 Medium
- નીચેની પ્રક્રિયા કે જે \(27^{\circ}\,C\) અને \(1\,atm\) દબાણ પર સંતુલન પ્રસ્થાપિત કરે છે તેને ધ્યાનમાં લો. \(A + B \rightleftharpoons C+D\) \(27^{\circ}\,C\) પર પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર \(\left(\Delta_{ r } G ^0\right)\) \((-)\) \(............kJ mol ^{-1}\) છે. (નજીકની પૂર્ણાંક) (આપેલ : \(R =8.3\,Jk ^{-1}\, mol ^{-1}\) અને In \(10=2.3\) )JEE Mains 2023 Hard
- સૌથી વધુ \(3^{\text {rd }}\) આયનીકરણ એન્થાલ્પી ધરાવતી સંક્રમણ ધાતુ _______ છે.JEE Mains 2024 Hard
- નીચેના બે વિધાન આપેલા છે. વિધાન \(I:\)આલ્કીનોમાં રહેલા નિર્બળ \(\pi\)-બંધ તેમને આલ્કેનો કરતા ઓછા સ્થિર બનાવે છે. વિધાન\(II:\)કાર્બન-કાર્બન દ્વિબંધનું સામર્થ્ય એ તેના કાર્બન-કાર્બન એકલ કરતાં ખૂબ વધારે હોય છે. સાચી વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- યાદી-I ને યાદી-II સાથે જોડો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(0.5\,mm\) પીચ ધરાવતા એક સ્ક્રૂગેજનો ઉપયોગ \(6.8\,cm\) લંબાઈ ઘરાવતા નિયમિત તારનો વ્યાસ માપવા માટે કરવામાં આવે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(1.5\,mm\) અને વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન \(7\) મળે છે. તારની વક્ર સપાટીનું ગણેલું ક્ષેત્રફળ યોગ્ય સાર્થક અંકો માટે ........ \(cm^2\) થશે. [સ્ક્રૂગેજને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર \(50\) કાપા છે]JEE Mains 2022 Hard
- એક \(LCR\) પરિપથ \(110 \, \Omega\) અવરોધ અને \(300\) રેડિયન/સે કોણીય આવૃત્તિવાળો \(220\, V\) ઉદ્દગમ ધરાવે છે. જે માત્ર સંઘારક ને દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી કળામાં \(45^{\circ}\) પાછળ રહે છે અને જો માત્ર પ્રેરક દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી \(45^{\circ}\) આગળ રહે છે. પરિપથમાં પસાર થતાં પ્રવાહનું મૂલ્ય ...... \(A\)JEE Mains 2021 Hard
- સરખી ધાતુના સરખા દળ ધરાવતા બે ટુકડાઓનું (બ્લોક) તાપમાન અનુક્રમે \(T_1\) અને \(T_2\) છે, તેમને એક બીજાના સંપર્કમાં લાવવામાં આવે છે અને અચળ દબાણ ઊષ્મીય સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે છે આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી \(\Delta S\) માં થતો ફેરફાર છે.JEE Mains 2019 Hard
- ધારો કે \(\mathrm{A}=\left[\mathrm{a}_{i j}\right]=\left[\begin{array}{cc}\log _5 128 & \log _4 5 \\ \log _5 8 & \log _4 25\end{array}\right]\). જો \(\mathrm{A}_{i j}\) એ \(\mathrm{a}_{i j}\) નો સહઅવયવ હોય, \(\mathrm{C}_{i j}=\sum_{\mathrm{k}=1}^2 \mathrm{a}_{i \mathrm{k}} \mathrm{A}_{j \mathrm{k}}, 1 \leq i, j \leq 2\), અને \(\mathrm{C}=\left[\mathrm{C}_{i j}\right]\), તો \(8|\mathrm{C}|\) = ___JEE Mains 2025 Easy
- બે રેડિયો એક્ટીવ પદાર્થો \(A\) અને \(B\) અનુક્રમે \(25 \lambda\) અને \(16 \lambda\) જેટલો ક્ષય નિયતાંક છે.જો પ્રારંભમાં તેઓ પાસે સમાન સંખ્યામાં ન્યુક્લિયસોની સંખ્યા હોય તો \(a=\) માટે \(\frac{1}{a \lambda}\) જેટલા સમયમાં \(B\) પાસેનાં ન્યુક્લિયસોની સંખ્યા અને \(A\) ના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર "\(e\)" થશે.JEE Mains 2022 Medium
- જો \(\mathrm{P}(\mathrm{h}, \mathrm{k})\) એ વક્ર \(\mathrm{y}=\mathrm{x}^{2}+7 \mathrm{x}+2\) પરનું બિંદુ છે કે જે રેખા \(y=3 x-3\) થી સૌથી નજીકનું બિંદુ હોય તો બિંદુ \(\mathrm{P}\) આગળ વક્રના અભિલંબનું સમીકરણ શોધો.JEE Mains 2020 Medium