ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry

એક પ્રવાહીને જ્યારે \(25^{\circ} \mathrm{C}\) તાપમાને ઉષ્મા-અવરોધક બંધ પાત્રમાં રાખવામાં આવ્યું હતું ત્યારે તેને બહારથી યાંત્રિક રીતે હલાવવામાં આવ્યું. નીચેના ઉષ્માગતિશીલ પ્રાચલો માટે કયો સાચો વિકલ્પ હશે?

  1. A \(\Delta \mathrm{U} \lt 0, \mathrm{q}=0, \mathrm{w}\gt0\)
  2. B \(\Delta \mathrm{U}=0, \mathrm{q}=0, \mathrm{w}=0\)
  3. C \(\Delta \mathrm{U}\gt0, \mathrm{q}=0, \mathrm{w}\gt0\)
  4. D \(\Delta \mathrm{U}=0, \mathrm{q} \lt 0, \mathrm{w}\gt0\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\Delta \mathrm{U}\gt0, \mathrm{q}=0, \mathrm{w}\gt0\)

Step-by-step Solution

Detailed explanation

ઉષ્મા-અવરોધક \(\Rightarrow q=0\) ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર \(\begin{aligned} & \Delta \mathrm{U}=\mathrm{q}+\mathrm{w} \\ & \Delta \mathrm{U}=\mathrm{w} \\ & \mathrm{w}>0, \Delta \mathrm{U}>0 \end{aligned}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app