JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
એક મોલ સોડિયમ કલોરાઈડને પીગાળવા માટે \(30.4\,kJ\) ઉષ્મા જરૂરી છે અને ગલનબિંદ્દ પર એન્ટ્રોપી ફેરફાર \(1\,atm\) પર \(28.4\,J\,K ^{-1} mol ^{-1}\) છે.તો સોડિયમ કલોરાઈડનું ગલનબિંદુ \(.....\,K\) છે.(નજીકનો પૂર્ણાક)
- A \(1070\)
- B \(1060\)
- C \(1050\)
- D \(1040\)
Answer & Solution
Correct Answer
(A) \(1070\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta S =\frac{\Delta H }{ T _{ mp }}\) \(28.4=\frac{30.4 \times 1000}{ T _{ mp }}\) \(T _{ mp }=1070.422\,K\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનું લિગેન્ડ......... છે.
JEE Mains 2019 Hard - પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુ ' M ' તેની શ્રેણીમાં ઉચ્ચતમ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ધરાવે છે. તેનો એક જલીય આયન \(\left(\mathrm{M}^{\mathrm{n} \dagger}\right)\) લીલા રંગનો હોય છે. ઉપરોક્ત \(\mathrm{M}^{\mathrm{n}-}\) આયન દ્વારા બનતા ઓક્સાઇડનો સ્વભાવ _______ છે.JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન I: \(\left[ CoBr _4\right]^{2-}\) આયન, \(\left[ CoCl _4\right]^{2-}\) આયન કરતાં ઓછી ઊર્જાનો પ્રકાશ શોષશે.
વિધાન II: \(\left[ CoI _4\right]^{2-}\) આયનમાં, d-કક્ષકોના બે સમૂહો વચ્ચેનું ઊર્જા વિભાજન \(\left[ CoCl _4\right]^{2-}\) આયન કરતાં વધુ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો, \({N_2}(g)\, + 3{H_2}(g)\, \rightleftharpoons \,2N{H_3}(g)\) ઊપરની પ્રક્રિયાનો સંતુલન અચળાંક \(K_P\) છે. જો શુધ્ધ એમોનિયાને વિયોજન માટે છોડવામાં આવે તો સંતુલને એમોનિયાનું આંશિક દબાણ કેટલું થાય? (સંતુલને \(P_{NH_3}<\,< P_{total}\) એવું ધારો)JEE Mains 2019 Hard
- નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \(I\) : p-બ્લોક તત્ત્વોથી વિપરીત, સંક્રાંતિ તત્ત્વોમાં સમૂહમાં નીચે જતાં ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાઓ વધુ સ્થિર હોય છે. વિધાન \(II\) : કોપર નિર્બળ એસિડમાંથી હાઇડ્રોજન મુક્ત કરી શકતું નથી. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- આવર્તકોષ્ટકના તત્વોના સંદર્ભમાં નીચેના વિધાનો આપેલા છે . નીચેના પૈકી કયુ સાચુ છે ?JEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- ધારોકે બિંદુ \(A (4,3,1)\) થી સમતલ \(P : x-y+2 z+3=0\) પરનો લંબપપાદ \(N\) છે.જો \(B (5\), \(\alpha, \beta), \alpha, \beta \in Z\) એ સમતલ \(P\) પરનું એવું બિંદું હોય કે જેથી ત્રિકોણ \(ABN\) નું ક્ષેત્રફળ \(3 \sqrt{2}\) થાય,તો \(\alpha^2+\beta^2+\alpha \beta=.........\)JEE Mains 2023 Hard
- ધારોકે એક વક્રના કોઈ બિંદુ \(P ( x , y )\) આગળની સ્પર્શક રેખાનો ઢાળ \(\frac{ xy ^{2}+ y }{ x }\) વડે આપેલ છે. જો વક્ર, રેખા \(x+2 y=4\) ને \(x=-2\) આગળ છેદે, તો \((3, y )\) બિંદુ વક્ર પર હોય તેવું \(y\) નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Hard
- કેટલાક યુગલ દંપતીઓએ મિકસડ ડબલ્સ બેડમિન્ટન હરીફાઈમાં ભાગ લીધો છે. જો કોઈ પણ યુગલ દંપતી સ્પર્ધામા ન રમ્યા હોય તેવી રમાયેલ સ્પર્ધાઓની સંખ્યા \(840\) હોય, તો હરીફાઈમાં ભાગ લીધેલ કુલ વ્યક્તિઓની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) અંતરે રહેલ બે તાર \(A\) અને \(B\) માથી \(I_1\) અને \(I_2\) પ્રવાહ પસાર થાય છે.\(A\) ને સમાંતર અને \(A\) થી \(x\) અંતરે \(I\) પ્રવાહ પસાર થતો ત્રીજો તાર \(C\) એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો \(x\) ની શક્ય કિમત .....
JEE Mains 2019 Medium - ધારો કે એક રેખા L, બિંદુ P(1, 1, 1) માંથી પસાર થાય છે અને તે રેખાઓ \(\frac{x-4}{4}=\frac{y-1}{1}=\frac{z-1}{1}\) તથા \(\frac{ x -17}{1}=\frac{ y -71}{1}=\frac{ z }{0}\) ને લંબ છે. ધારો કે રેખા L, yz-સમતલને બિંદુ Q પર છેદે છે. L ને સમાંતર અને બિંદુ S(1,0, –1) માંથી પસાર થતી બીજી એક રેખા yz-સમતલને બિંદુ R પર છેદે છે. તો સમાંતરબાજુ ચતુષ્કોણ PQRS ના ક્ષેત્રફળનો વર્ગ ___ બરાબર છે.JEE Mains 2026 Hard
- જો \(\alpha, \beta\) (જ્યાં \(\alpha<\beta)\) એ સમીકરણ \(\lambda x^2-(\lambda+3) x+3=0\) ના એવા બીજ હોય કે જેથી \(\frac{1}{\alpha}-\frac{1}{\beta}=\frac{1}{3}\)થાય, તો \(\lambda\) ની તમામ શક્ય કિંમતોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Medium