JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચેનામાંથી કયું આવશ્યક એમિનો એસિડ નથી:
- A વેલિન
- B લ્યુસીન
- C લાયસીન
- D ટ્રાયોસીન
Answer & Solution
Correct Answer
(D) ટ્રાયોસીન
Step-by-step Solution
Detailed explanation
Tyrosine is not an essential amino acid.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક ગરમ કરેલા ફિલામેન્ટમાંથી નીકળતા ઇલેક્ટ્રોનના પ્રવાહીને \(V \,esu\) જેટલા તફાવતે રાખેલા બે વિજભારિત પ્લેટો વચ્ચેથી પસાર કરવામાં આવે છે. જો \(e\) અને \(m\) ઇલેક્ટ્રોનના અનુક્રમે વિજભાર અને દળ હોય તો \(h/ \lambda\) નુ મૂલ્ય ............ દ્વારા આપવામાં આવે છે. (\(\lambda\) એ ઇલેક્ટ્રોનના તરંગ સાથે સંકળાયેલી તરંગલંબાઈ છે)JEE Mains 2016 Medium
- વિકટર - મેયર કસોટી માં \(1^o, 2^o\) અને \(3^o\) આલ્કોહોલ અનુક્રમે કયા રંગો આપે છે ?JEE Mains 2014 Hard
- નીચેનામાંથી કયું પરમાણુ અવકાશીય સમઘટકતા બતાવતું નથી?JEE Mains 2021 Hard
- ખોટું વિધાન શોધોJEE Mains 2013 Easy
- નીચેનામાંથી કયું સંયોજન સંસ્પંદન દર્શાવતું નથી?JEE Mains 2021 Hard
- \(27^{\circ}\,C\,200\,mL\) પાણીમાં \(2.0\,g\) પ્રોટીન જેનું મોલર દળ \(60\,kg\,mol ^{-1}\) છે તે ઓગાળવામાં આવ્યું તો આ દ્રાવણ દ્વારા લાગતું અભિસરણ દબાણ \(\dots\dots\dots\) (ઉપયોગ \(R\) \(=0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}\) )JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- ઘડિયાળમાં સેકન્ડ કાંટાની લંબાઈ \(0.1\, m\) છે,તેના ટોચ પરના કણનો સરેરાશ પ્રવેગ ........ \(ms ^{-2}\)JEE Mains 2020 Medium
- લાકડાનું \(5 \mathrm{~kg}\) દળ ધરાવતું એક ચોસલું પોચા સમક્ષિતિજ ભોંયતળિયા ઉપર ૨હેલ છે. જ્યારે \(25 \mathrm{~kg}\) દળના લોખંડના એક નળાકારને ચોસલાની ઉપ૨ મૂકવામાં આવે છે ત્યારે ભોંયતળિયુ દબાય છે, અને ચોસલું અને નળાકાર બંને એકી સાથે \(0.1 \mathrm{~ms}^{-2}\) ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. ભોંયતળિયા પર આ તંત્ર દ્વારા લાગતું બળ _______ જેટલું છે.JEE Mains 2024 Hard
- KI અને એસિડિક K2Cr2O7 વચ્ચેની પ્રક્રિયા દ્વારા બનતી અંતિમ નીપજમાં કોમિયમની ઓક્સિડેશન અવસ્થા શોધો.JEE Mains 2026 Medium
- \(\mathrm{X}_2, \mathrm{Y}_2\) અને \(\mathrm{XY}_5\) ની પ્રમાણભૂત એન્ટ્રોપીઓ અનુક્રમે 70, 50 અને \(110 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) છે. જે તાપમાને (કેલ્વિનમાં) પ્રક્રિયા
\(\frac{1}{2} \mathrm{X}_2+\frac{5}{2} \mathrm{Y}_2 \rightleftharpoons \mathrm{XY}_5 \Delta \mathrm{H}^{\Theta}=-35 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
સંતુલનમાં હશે તે _______ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Easy - બે તકતીની પોતાના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે \({I}_{1}\) અને \({I}_{2}\) છે. તેમની કોણીય ઝડપ અનુક્રમે \(\omega_{1}\) અને \(\omega_{2}\) છે અને તેમની એક્ષાને એક કરી દેવામાં આવે તો આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2021 Hard
- ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ :JEE Mains 2021 Easy