JEE Mains · Chemistry · STD 11 - રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ
- JEE Mains 2026
- મધ્યમ
- MCQ
બંધ U-નળીમાં 80 mL હાઇડ્રોકાર્બનને 264 mL ઑક્સિજન સાથે મિશ્ર કરતાં તે સંપૂર્ણ દહન પામે છે. 273 K તાપમાને ઠંડા કર્યા પછી શેષ વાયુઓ 224 mL કદ રોકે છે. જ્યારે પ્રણાલીને KOH દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે કદ ઘટીને 64 mL થાય છે. હાઇડ્રોકાર્બનનું સૂત્ર શું છે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \( C_{2}H_{2} \)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(C _{ x } H _{ y ( g )}+\left( x +\frac{ y }{4}\right) O _{2(g)} \longrightarrow xCO _{2(g)}+\frac{ y }{2} H _2 O _{(\ell)}\)
\(\begin{array}{lllll} t =0 & 80 & 264 & 0\end{array}-\)
\(t = t _{\text {final }} \quad-\quad 264-80\left( x +\frac{ y }{4}\right) \quad 80 x\)
\(264-80\left(x+\frac{y}{4}\right)+80 x=224\)
\(264-\frac{80 y}{4}=224\)
\(40=\frac{80 y}{4} \Rightarrow y=2\)
\(264-80\left(x+\frac{y}{4}\right)=64\)
\(264-80\left(x+\frac{1}{2}\right)=64\)
\(264-80 x-40=64\)
\(x=2\)
\(\begin{array}{lllll} t =0 & 80 & 264 & 0\end{array}-\)
\(t = t _{\text {final }} \quad-\quad 264-80\left( x +\frac{ y }{4}\right) \quad 80 x\)
\(264-80\left(x+\frac{y}{4}\right)+80 x=224\)
\(264-\frac{80 y}{4}=224\)
\(40=\frac{80 y}{4} \Rightarrow y=2\)
\(264-80\left(x+\frac{y}{4}\right)=64\)
\(264-80\left(x+\frac{1}{2}\right)=64\)
\(264-80 x-40=64\)
\(x=2\)
Chemistry ના વધુ પ્રશ્નો
- જ્યારે 1 g સંયોજનો AB અને \(\mathrm{AB}_2\) ને અલગથી 15 g પાણીમાં ઓગાળવામાં આવે છે, ત્યારે તેઓ પાણીના ઉત્કલનબિંદુમાં અનુક્રમે 2.7 K અને 1.5 K નો વધારો કરે છે. A નો પરમાણ્વીય દળ (amu માં) ____ \(\times 10^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
(આપેલ છે: મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક \(0.5 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) છે.)JEE Mains 2025 મધ્યમ - નીચે આપેલાની \(LiAlH_4\) સાથેની સક્રિયતાનો ચઢતો ક્રમ કયો થશે?
JEE Mains 2019 અઘરું - પ્રોટીનનાં \(\alpha-\)સર્પિલ બંધારણની સ્થિરતા માટે નીચે આપેલામાંથી કયા પ્રકારની પારસ્પરિક ક્રિયા (અન્યોન્ય ક્રિયા) જવાબદાર છે ?JEE Mains 2021 સરળ
- બ્રોમીન ના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં \(0.400\,g\) ચક્ર કાર્બનિક સંયોજન \((X)\) \(0.376\,g\,AgBr\) આપે છે.સંયોજન \((X)\) માં બ્રોમિન ના \(\%\) એ \(.......\) છે.(આપેલ : મોલર દળ \(AgBr =188\,g\,mol ^{-1}\,Br =80\,g\) \(\left.mol ^{- I }\right)\)JEE Mains 2023 મધ્યમ
- હાઈડ્રોકાર્બનના સમઘટકો ધ્યાનમાં લો, જેનું આણ્વીય સૂત્ર \(C_5H_{10}\) છે. આ સમઘટકો \(KMnO_4\) દ્રાવણનો રંગ દૂર કરતા નથી. આ સમઘટકોને પ્રકાશની હાજરીમાં ક્લોરિન વડે ક્લોરિનેશન કરવામાં આવે છે જેથી મોનોક્લોરો સંયોજનો મળે છે. બનતા મોનોક્લોરો સંયોજનોની (માત્ર બંધારણીય સમઘટકો) કુલ સંખ્યા _______ છે.JEE Mains 2026 અઘરું
- એક આયન \(55\) પ્રોટોન સાથે તેની એકધનાત્મક અવસ્થા માં હાજર \(s-\)ઈલેકટ્રોનોની સંખ્યા શોધો.JEE Mains 2023 અઘરું
JEE Mains ના વધુ PYQ
- જ્યારે બે અવાજના તરંગને એક જ માધ્યમમાં સમાન દિશામાં ગતિ કરતાં હોય તેના માટે સમીકરણ નીચે મુજબ આપવામાં આવે છે \({y_1} = 0.05\,\cos \,\left( {0.50\,\pi x - 100\,\pi t} \right)\) \({y_2} = 0.05\,\cos \,\left( {0.46\,\pi x - 92\,\pi t} \right)\) તો તેનો વેગ \(m/s\)માં કેટલો મળે?JEE Mains 2013 અઘરું
- \(6\, {cm}\) ત્રિજયાના સાબુના પરપોટાની અંદર એક બીજો \(3\, {cm}\) ત્રિજયાનો પરપોટો બને છે. તો જેમાં અંદરનું દબાણ વાતાવરણની સાપેક્ષે સમાન હોય તેવા સમતુલ્ય પરપોટાની ત્રિજયા કેટલા \({cm}\) હશે?
JEE Mains 2021 અઘરું - બે ગ્રહો \(A\) અને \(B\) ની અનુક્રમે ત્રિજ્યાઓ \(R\) અને \(1.5\,R\) તથા ધનતાઓ \(\rho\) અને \(\rho / 2\) છે. \(B\) અને \(A\) ની સપાટી પરના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ........ છે.JEE Mains 2023 સરળ
- \(1\,m\) લંબાઇનો ધાતુનો સળિયો \(X Y\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ પૂર્ણ કરે છે. પરિપથનું સમતલ \(0.15\,T\) ફલકસ ધનતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો સંપૂર્ણ પરિપથનો અવરોધ \(5\, \Omega\) હોય, તો સળિયાને \(4\,m / s\) જેટલી અચળ ઝડપથી દર્શાવેલ દિશામાં ગતિ કરાવવા માટે જરૂરી બળ \(........\,10^{-3}\,N\) હશે.
JEE Mains 2023 મધ્યમ - પરમાણુના ન્યુક્લિયસ \((Z=50)\) ની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન, જેની ત્રિજ્યા \(9 \times 10^{-13} cm\) છે, તે \(\alpha \times 10^6 V\) છે. \(\alpha\) નું મૂલ્ય કેટલું છે?
(પ્રોટોનનો વિદ્યુતભાર \(1.6 \times 10^{-19} C\) )JEE Mains 2024 મધ્યમ - વાયુના અણુઆો માટે સરેરાશ વર્ગિત વર્ગમૂળ \((rms)\) વેગ હોય છે.JEE Mains 2023 સરળ