JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
ઇથિલીનડાયએમાઇનટેટ્રાએસિટેટ \((EDTA^ {4 -})\) માં સવર્ગ-સહ નિર્દેશની કુલ સંખ્યા કેટલી છે?
- A \(15\)
- B \(8\)
- C \(6\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(C) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(EDTA^{4-}\) is hexadentate ligand, so its donation sites are six.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : હાઈપરકોન્જ્યુગેશન કાયમી અસર નથી.
વિધાન II : સામાન્ય રીતે, ધનભારિત C -પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઈલ સમૂહોની સંખ્યા જેટલી વધારે હોય, તેટલી હાઈપરકોન્જ્યુગેશન પારસ્પરિક ક્રિયા અને કેટાયનનું સ્થાયીકરણ વધારે થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - નીચે આપેલા તત્વો માંથી કોણ તેની ધરા અવસ્થામાં અર્ધ-પૂર્ણ \(f-\)કક્ષકો ધરાવે છે ? (આપેલ : પરમાણુક્રમાંક: \(Sm = 62; Eu = 63; Tb = 65; Gd = 64, Pm = 61)\) \(A.\) \(Sm\) \(B.\) \(Eu\) \(C.\) \(Tb\) \(D.\) \(Gd\) \(E.\) \(Pm\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-I : નીચે દર્શાવેલ સંયોજન (X), \(NaHCO _3\) દ્રાવણમાં ઓગળે છે અને બે કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવે છે
વિધાન - II : નીચે દર્શાવેલ સંયોજન (Y), બે કાર્બન \(sp ^3\) સંકરણ, એક કાર્બન \(sp ^2\) અને એક કાર્બન sp સંકરણ ધરાવે છે
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - \(Ti^{2+}, V^{2+}, Ti^{3+}\) અને \(Sc^{3+}\) ના જલીયકરણ પામેલા આયનો ધ્યાનમાં લો. તો તેની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- નીચેના હેલોજન \(\mathrm{F}_2, \mathrm{Cl}_2, \mathrm{Br}_2\) અને \(\mathrm{I}_2\) માંથી કયું વિષમ પ્રમાણન પ્રતિક્રિયા અનુભવી શકે છે?JEE Mains 2024 Medium
- \(\mathrm{K}^{+}\) અને \(\mathrm{Cl}^{-}\) ની જલીયકરણ એન્થાલ્પી અનુક્રમે -x અને -y \(\mathrm{kJ} / \mathrm{mol}\) છે. જો KCl ની લેટિસ એન્થાલ્પી -z \(\mathrm{kJ} / \mathrm{mol}\) હોય, તો KCl ની દ્રાવણ એન્થાલ્પી કેટલી છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- શ્રેણી \(\frac{1}{1+1^2+1^4}+\frac{2}{1+2^2+2^4}+\frac{3}{1+3^2+3^4}+\ldots\). ના દસ પદોનો સરવાળો મેળવો.JEE Mains 2023 Hard
- જો \(X=\{\mathrm{x} \in \mathrm{N}: 1 \leq \mathrm{x} \leq 17\}\) અને \(\mathrm{Y}=\{\mathrm{ax}+\mathrm{b}: \mathrm{x} \in \mathrm{X}\) and \(\mathrm{a}, \mathrm{b} \in \mathrm{R}, \mathrm{a}>0\} .\) તથા \(Y\) ના બધા ઘટકોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(17\) અને \(216\) હોય તો \(a + b\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- \( {C{H_3} - C{H_2} - \overset{\overset{\LARGE{OH}}{|}}{\underset{\large {Ph}}{\underset{|}{C}}} - C{H_3}} \) શામાંથી બનાવી શકાય નહીં ?JEE Mains 2019 Hard
- નીચેના પૈકી ક્યૂ વિધાન ખોટું છે ?JEE Mains 2013 Medium
- દ્રીઘાત સમીકરણ \((1 + 2m)x^2 -2(1+ 3m)x + 4(1 + m),\) \(x\in R,\) હમેંશા ધન રહે તે માટે \(m\) ની કેટલી પૂર્ણાંક કિમંતો મળે ?JEE Mains 2019 Hard
- એક વાહકમાં એકમ કદ દીઠ \(8.5 \times 10^{28}\, m^{-3}\) વાહક ઈલેક્ટ્રોન છે જેનો સરેરાશ રેલેક્સેશન સમય \(25\,fs\) (ફેમટો સેકન્ડ),હોય તો તેની અવરોધકતા લગભગ કેટલી હશે? \(\left( {{m_e} = 9.1 \times {{10}^{ - 31}}\,kg} \right)\)JEE Mains 2019 Medium