JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
આપેલો પૈકી કયાં જોડકાં સમઈલેકટ્રોનીય સ્પીસીઝોના નથી ? (પરમાણુ ક્રમાંક \(Sm , 62 ; Er , 68: Yb , 70: Lu , 71 ; Eu , 63: Tb\), \(65\); \(\operatorname{Tm}, 69)\)
- A \(Sm ^{2+}\) and \(Er ^{3+}\)
- B \(Yb ^{2+}\) અને \(Lu ^{3+}\)
- C \(Tb ^{2+}\) અને \(Tm ^{4+}\)
- D \((A)\) અને \((C)\) બંને સાચા છે
Answer & Solution
Correct Answer
(D) \((A)\) અને \((C)\) બંને સાચા છે
Step-by-step Solution
Detailed explanation
\(Sm ^{2+} \rightarrow\) electron \(=60\) \(Er ^{3+} \rightarrow\) electron \(=65\) \(Tb ^{2+} \rightarrow\) electron \(=63\) \(Tm ^{4+} \rightarrow\) electron \(=65\) all are \((not\,isoelectronic)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગેલ્વેનાઇઝિંગ એ નીચેનામાંથી કોનુ અસ્તર હોય છે ?JEE Mains 2016 Easy
- X g નાઇટ્રોબેન્ઝીનનું નાઇટ્રેશન કરતાં 4.2 g m-ડાયનાઇટ્રોબેન્ઝીન મળ્યું. \(\mathrm{X}=\)______ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), \(\mathrm{O}: 16, \mathrm{~N}: 14]\)JEE Mains 2025 Medium - \(CoCl _{3}\left( NH _{3}\right)_{4}\) સૂત્ર ધરાવતા એક સંકિર્ણના દ્રાવણની વાહકતા \(1:1\) વિદ્યુત વિભાજ્ય જેટલી (સુસંગત) છે, તો સંકીર્ણની પ્રાથમિક સંયોજકતા ............. છે.JEE Mains 2022 Easy
- એક લિટર બફર દ્રાવણ એ \(NH _3\) અને \(NH _4 Cl\) દરેકના \(0.1\,mole\) ધરાવે છે. તેમાં દ્રાવ્ય વાયુમય \(HCl\) ના \(0.02\,mole\) ને ઓગાળતા, દ્રાવણની \(pH ...........\times 10^{-3}\) મળે છે. (નજીકનો પૂર્ણાક) \(\left[\right.\) આપેલ : \(pK _{ b }\left( NH _3\right)=4.745\) \(\log 2=0.301\) \(\log 3=0.477\) \(T =298\,K ]\)JEE Mains 2023 Hard
- નીચે આપેલ સંયોજનનું \(IUPAC\) નામ _______ છે.
JEE Mains 2024 Hard - એસિડીક પોટેશિયમ પ૨મેંગેનેટ દ્રાવણ ઓક્ઝેલીક એસિડનું ઓક્સિડેશન કરે છે. ઉપરોક્ત પ્રક્રિયામાં બનેલી મેંગેનીઝ નિપજની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(...........\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર \(\vec B\, = {B_0}\hat i\,[\cos \,(kz - \omega t)]\, + \,{B_1}\hat j\,\cos \,(kz - \omega t)\) મુજબ અપાય છે જ્યાં \({B_0} = 3 \times {10^{-5}}\,T\) અને \({B_1} = 2 \times {10^{-6}}\,T\) છે.\(z = 0\) આગળ રહેલ સ્થિત વિજભાર \(Q = 10^{-4} \,C\) દ્વારા અનુભવાતા બળનું \(rms\) મૂલ્ય કેટલું હશે?JEE Mains 2019 Hard
- સદીશ \(A=\hat{i}+\hat{j}+\hat{k}\) નો સદીશ \(\vec{B}=\hat{i}+\hat{j}\) પરનો પ્રક્ષેપણ શું થાય?JEE Mains 2021 Medium
- જો \(L_{1}\) એ પરવલય \(y ^{2}=4( x +1)\) નો સ્પર્શક અને \(L _{2}\) એ પરવલય \(y ^{2}=8( x +2)\) નો સ્પર્શક એવી રીતે છે કે જેથી \(L _{1}\) અને \(L _{2}\) એકબીજાને કાટખૂણે છેદે તો \(L_{1}\) અને \(L_{2}\) ................. રેખા પર એકબીજાને છેદે છેJEE Mains 2020 Hard
- ધારોકે \([x]\) એ મહત્તમ પૂર્ણાંક \(\leq x\) છે. તો વિધેય \(f(x)=|[x]|+\sqrt{x-[x]}\) અંતરાલ \((-2,1)\) માં જ્યાં અસતત હોય તેવા બિંદુુઓની સંખ્યા \(......\) છે.JEE Mains 2023 Hard
- 150 kg ચૂનાના પત્થરને (\(75 \%\) શુદ્ધ) ગરમ કરવાથી ઉત્પન્ન થતા કેલ્શિયમ ઑક્સાઇડનું પ્રમાણ ______ kg છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: Ca-40, O-16, C-12 ના મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં)JEE Mains 2025 Medium - L લંબાઈ અને R ત્રિજ્યાનો નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને \(I_1\) જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવે છે. એક નાના \(L / 2\) લંબાઈ અને \(R / 3\) ત્રિજયાનો કોતરેલો સમઅક્ષીય નળાકાર તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I_2\) ધરાવે છે. \(I_1 / I_2\) નો ગુણોત્તર ________ છે.JEE Mains 2026 Hard