JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(3s\) કક્ષક માં એક ઈલેકટ્રોન નું કક્ષકીય કોણીય વેગમાન \(\frac{x h}{2 \pi}\) છે.તો \(x\) નું મુલ્ય \(.......\) છે.
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(D) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\(l\) for \(3s\) orbital is \(0\). Orbital angular momentum \(=\) \(\sqrt{l(l+1)} \frac{h}{2\pi}\) \(= \sqrt{0(0+1)} \frac{h}{2\pi} = 0\) Given \(=\) \(\frac{x h}{2 \pi}\) \(x = 0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1000\, K\) પર \(CD_2O\) ની મોલર ઉષ્માક્ષમતા \((C_p)\) \(10\) કેલરી છે. તો અચળ દબાણે \(32\, g\) \(CD_2O\) ને \(1000\, K\) થી \(100\, K\) તાપમાને ઠંડુ પાડવા સાથે સંકળાયેલ એન્ટ્રોપી ફેરફાર ....\(cal\, deg^{-1}\). (\(D\, =\) ડયુટેરિયમ, પરમાણ્વિય દળ \(= 2\,u\) )JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે.
કથન (\(A\)) : \(\mathrm{CH}_2=\mathrm{CH}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) એ એલાઈલ હેલાઈડનું એક ઉદાહરણ છે.
કારણ (\(R\)) : એલાઈલ હેલાઈડ સંયોજનો કે જેમાં હેલોજન પરમાણુ \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard - નીચેનામાંથી સેન્ડમેયર પ્રતિક્રિયા દ્વારા તૈયાર કરી શકાય તેવા હેલોબેન્ઝીનની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - \(298\,K\) એ \(0.01\,M\,KCl\) દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ \(1750\,\Omega\) છે. \(0.01M\) \(KCl\) દ્રાવણની \(298 K\) એ વાહકતા \(0.152 \times 10^{-3}\,S\,cm ^{-1}\) છે. તો આ વાહકતા કોષની કોષ અચળાંક \(\dots\dots\times 10^{-3} cm ^{-1}\).JEE Mains 2022 Medium
- તાપમાન T K પર બે પ્રવાહીઓ A અને B એક આદર્શ દ્વાવણ બનાવે છે. T K પર, શુદ્ધ A અને B નું બાષ્પદબાણ અનુક્રમે 55 અને 15 kN m-2 છે. જેમાં A ના મોલઅંશ 0.8 છે તેવી બાષ્પ સાથે સંતુલનમાં A અને B ના દ્વાવણમાં A ના મોલઅંશ શું છે?JEE Mains 2026 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-ગેલેકટોઝ \(I\) ક્રિયાશીલ સમધટકો \(B\) \(\alpha\)-ગલુકોઝ અને \(\beta\)-ગલુકોઝ \(II\) સમાનધર્મી \(C\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-ફૂકટોઝ \(III\) એનોમર્સ \(D\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-રીબોઝ \(IV\) એપીમર્સ JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(\log _{10} K\) વિરુધ્ધ \(\frac{1}{T}\) નો આલેખ સીધી રેખા આપે છે. આંતછેદ અને ઢાળ અનુકમે શોધો. (જ્યાં K સંતુલન અચળાંક છે.)JEE Mains 2026 Hard
- \(12 \mathrm{~kg}\) ના એક ભારે લોખંડનાં સળિયાનો એક છેડો જમીન ઉપર અને બીજો છેડો એક માણસના ખભા ઉપર રહેલ છે. સળિયો સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે, માણસ દ્વારા અનુભવાતું વજન______હશે.JEE Mains 2024 Hard
- ધારો કે \({I_n} = \smallint {\tan ^n}xdx,\left( {n > 1} \right).\) જો \({I_4} + {I_6} = a{\tan ^5}x + b{x^5} + C\), જયાં \(C\) સંકલનનો અચળાંક છે. તો ક્રમયુકત જોડ \(\left( {a,b} \right)\) બરાબર . . . છે.JEE Mains 2017 Medium
- \(122 g mol ^{-1}\) મોલર દળ ધરાવતા એક હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક એનહાઈડ્રાઈડ સાથે એસિટિલેશન, પ્રક્રિયકનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરીને બધા જ હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક હાઈડ્રોકિસલ સમૂહોનું સંપૂર્ણ એસિટિલેશન સુનિશ્ચિત કર્યું. પ્રાપ્ત થતી નીપજ \(290 g mol ^{-1}\) મોલર દળ ધરાવે છે. સંયોજન (X) માં હાજર હાઈડ્રોકિસલ સમૂહોની સંખ્યા શોધો.JEE Mains 2026 Hard
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ એવું ત્રીવિક્લનીય વિધેય છે કે જેથી \(f(0)=0, f(1)=1, f(2)=-\) \(1, f(3)=2\) અને \(f(4)=-2\). તો \(\left(3 f^{\prime} f^{\prime \prime}+f f^{\prime \prime}\right)(x)\) નાં શૂન્યની ન્યૂનતમ સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- \(a\) બાજુવાળા ચોરસના કેન્દ્રથી \(a/2\) અંતર ઉપરની દિશામાં \(Q\) વિજભાર મૂકેલો છે. ચોરસની સપાટીમાંથી પસાર થતું વિદ્યુતફ્લક્સ કેટલું મળે?
JEE Mains 2018 Medium