ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - સંતુલન - ૨
  • JEE Mains 2023
  • અઘરું
  • સંખ્યાત્મક

\(600\,mL\) of \(0.01\,M\,HCl\) ને \(400\,mL\) of \(0.01\,M\,H _2 SO _4\)માં મિશ્ર કરવામાં આવ્યું.તો મિશ્રણની \(pH............\times 10^{-2}\) છે.(નજીકનો પૂર્ણાક) [આપેલ \(\log 2=0.30, \quad \log 3=0.48\) \(\log 5=0.69 \quad \log 7=0.84\) \(\log 11=1.04]\)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(186\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Total milimoles of \(H ^{+}=(600 \times 0.01)+(400 \times 0.01 \times 2)\)

\(=14\)

\(\left[ H ^{+}\right]=\frac{14}{1000}=14 \times 10^{-3}\)

\(pH =3-\log 14\)

\(=1.86\)

\(=186 \times 10^{-2}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ