JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
298 K પર, હવામાં N2(g) ની mole ટકાવારી 80% છે. 10 atm ના દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે. 298 K પર પાણીમાં N2(g) ના મોલઅંશ શું છે ? (N2 માટે KH 6.5 × 107 mm Hg છે.)
- A \(1.23 \times 10^{-7}\)
- B \(1.17 \times 10^{-4}\)
- C \(9.35 \times 10^{5}\)
- D \(9.35 \times 10^{-5}\)
Answer & Solution
Correct Answer
(D) \(9.35 \times 10^{-5}\)
Step-by-step Solution
Detailed explanation
\(P _{ N _2}= K _{ H } \cdot X _{ N _2}\) \(P_{N_{2}} = 0.8 \times 10 = 8\) atm \(8 \times 760 = 6.5 \times 10^{7} \times X_{N_{2}}\) \(X _{ N _2}=\frac{8 \times 760}{6.5 \times 10^7}\) \(X _{ N _2}=9.35 \times 10^{-5}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજન નું \(IUPAC\) નામ શું હશે ?
JEE Mains 2020 Hard - \(Fe^{3+}\), \(Pb^{2+}\), \(Cu^{2+}\) અને \(Mn^{2+}\) પૈકી, \(NH_4OH\) ને સમૂહ પ્રક્રિયક તરીકે હાજરીમાં \(H_2S\) પસાર કરતા જે આયન અવક્ષેપિત થાય છે તેને ઓળખો. અનુરૂપ ધાતુની સર્વોચ્ચ સંભવિત ઑક્સિડેશન અવસ્થા છેJEE Mains 2026 Medium
- \(C _{4} H _{8}\) અણુસૂત્ર સાથે ના બે સમધટકો \('A'\) અને \('B'\)ની એસિડિક માધ્યમમાં \(KMnO _{4}\) સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરતા જુદ્દી જુદી નીપજો પ્રાપ્ત થાય છે. સમઘટક \('A'\) ની \(KMnO _{4} / H ^{+}\)સાથે પ્રક્રિયા કરતાં પરિણામ સ્વરૂપે એક વાયુના ઉભરા અને એક કિટોન મળે છે. તો સંયોજન \('A'\) શોધો.JEE Mains 2022 Medium
- કાર્બોકેટાયન નો સાચો સ્થિરતા ક્રમ _______ છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
નીચેની પ્રક્રિયાનો વિચાર કરો
JEE Mains 2025 Hard - નીચેની કયો ઘટક બાહ્ય ચુંબકીય ક્ષેત્રને પ્રતિભાવ આપે છે?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- રેખા \(\frac{x-1}{2}=\frac{y+2}{-1}=\frac{z+3}{2}\) નું બિંદુ \(\mathrm{P}(2,-10,1)\) થી લંબ અંતર ___ છે.JEE Mains 2025 Easy
- જયારે એક પ્રકાશીય કિરણ સમતલીય અરીસાની સપાટી પરથી \(30^{\circ}\) ના ખૂણે પરાવર્તન પામે છે. ત્યારે તેનો પરાવર્તન થયા બાદનો વિચલન કોણ ........ \(^{\circ}\) છે.JEE Mains 2023 Easy
- ધારોકે \(R =\{ a , b , c , d , e \}\) અને \(S =\{1,2,3,4\}\) તો \(f( a ) \neq 1\) હોય તેવા \(f: R \rightarrow S\) વ્યાપ્ત વિધેયોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- \(10 \mathrm{~cm}\) બાજુ અને \(0.7 \Omega\) અવરોધની એક ચોરસ લૂપને પૂર્વ-પશ્રિમ સમતલમાં શિરોલંબ રાખેલી છે. \(0.20\)\(T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રને ઉત્તર-પૂર્વ દિશામાંના સમતલમાં રાખેલ છે. ચુંબકીય ક્ષેત્ર \(1 S\) માં સ્થિર દરે ધટીને શૂન્ય થાય છે. તો પ્રેરિત emf નું મૂલ્ય \(\sqrt{x} \times 10^{-3} V\) છે. તો \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- જેમને જુદાં-જુદાં પરિમાણો હોય તેવી ભૌતિક રાશિઓની જોડ શોધોJEE Mains 2022 Medium
- ધારો કે રેખા \(x=-1\) પ્રદેશ \(\{(x,y):1+x^{2}\le y\le3-x\}\) ના ક્ષેત્રફળને \(m:n\) ગુણોત્તરમાં વિભાજિત કરે છે, જ્યાં \(\gcd(m,n)=1\) છે. તો \(m+n\) = ___ છે.JEE Mains 2026 Easy