JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
આપેલ સંરચનાને લગતું ખોટું વિધાન _______ છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(\mathrm{Br}_2\) પાણી સાથે ડાઇકાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડાઇઝ થઈ શકે છે
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
વિધાન \(1\) ખોટું છે (મોનોકાર્બોક્સિલિક એસિડ)
\((2)\) સાચું
\((3)\) \(c.c.\) \(4\) છે (સાચું)

\((2)\) સાચું
\((3)\) \(c.c.\) \(4\) છે (સાચું)

Chemistry ના વધુ પ્રશ્નો
- કોપર સલ્ફેટ (\((CuSO_4)\) ના દ્રાવણનું \(10\) મિનિટ માટે \(1.5\) એમ્પિયર પ્રવાહ વડે વિધુતવિભાજન કરવામાં આવે છે. તો કેથોડ પર જમા થતા કોપરનું દળ ............ \(\mathrm{g}\) જણાવો. (\(Cu\) નું આણ્વિય દળ \(63\,u\))JEE Mains 2013 અઘરું
- ક્રોમેટોગ્રાફી પ્રવિધિમાં, સંયોજનનું શુદ્ધિકરણ કોનાથી સ્વતંત્ર છેJEE Mains 2021 મધ્યમ
- \(\mathrm{Ni}^{2+}\) આયન અને ડાયમિથાઈલ ગ્લાયોક્ઝાઈમના સંકીર્ણમાં હાઈડ્રોજન \((\mathrm{H})\) પરમાણુઓની સંખ્યા ________ છે.JEE Mains 2025 સરળ
- \(298\, K\) અને \(1 \,atm\) દબાણ પર \(2.4\, g\) કોલસાને વધુ માત્રામાં ઓક્સિજન સાથે બોમ્બ કેલોરિમીટરમાં સળગાવવામાં આવે છે. કેલોરિમીટરનું તાપમાન \(298 \,K\) થી \(300 \,K\) વધે છે. કોલસાના દહન દરમિયાન એન્થાલ્પી ફેરફાર \(-x\, kJ\, mol ^{-1}\) છે. તો \(x\) નું મુલ્ય \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : બોમ્બ કેલોરિમીટરની ઉષ્માક્ષમતા \(20.0\, kJ/K.\) ધારી લો કે કોલસો એ શુધ્ધ કાર્બન છે.)JEE Mains 2022 અઘરું
- \(C, Cs, Al\) અને \(S\) ની પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 અઘરું
- નીચેના દરેક સંયોજનો એરોમેટિક છે કે બિન-એરોમેટિક તે નક્કી કરો.
JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- આપેલ સંકીર્ણોમાં અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યાનો સાચો ક્રમ શોધો. \(A.\) \(\left[ Fe ( CN )_6\right]^{3-}\);\(B.\) \(\left[ FeF _6\right]^{3-}\); \(C.\) \(\left[ CoF _6\right]^{3-}\); \(D.\) \(\left[ Cr (\text { oxalate })_3\right]^{3-}\); \(E.\) \(\left[ Ni ( CO )_4\right]\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) વડે દર્શાવેલ છે. વિધાન \(A :\) \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તકતી લગભગ \(X, Y\) અક્ષ (તેના પ્લેનમાંથી પસાર થતી) અને \(Z-\) અક્ષ જે તેના પ્લેન પર લંબ છે તેને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે \(I_{x}, I_{y}\) અને \({I}_{z}\) છે. ત્રણેય અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા સમાન હશે. Reason \(R\) : ચાકગતિ કરતાં દઢ પદાર્થનું દળ અને આકાર નિશ્ચિત હોય છે. ઉપર આપેલા વિધાનો માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 મધ્યમ
- \(\mathrm{N}_2 \mathrm{O}_4\) નું \(\mathrm{NO}_2\) માં વિઘટન થવાની પ્રમાણભૂત એન્થાલ્પી અને પ્રમાણભૂત એન્ટ્રોપી અનુક્રમે \(55.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) અને \(175.0 \mathrm{~J} / \mathrm{K} / \mathrm{mol}\) છે. \(25^{\circ} \mathrm{C}\) તાપમાને આ પ્રક્રિયા માટેનો પ્રમાણભૂત મુક્ત ઊર્જા ફેરફાર J \(\mathrm{mol}^{-1}\) માં ______ છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2025 મધ્યમ
- નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં, પાત્રના કદનો વધારો નીપજોના સર્જનની તરફેણ કરશે ?JEE Mains 2018 મધ્યમ
- દ્વિસંયોજક યુરોપિયમ અને ત્રિસંયોજક સિરિયમની ઇલેક્ટ્રોન રચના જણાવો. (પરમાણ્વિય ક્રમાંક : \(\mathrm{Xe}=54, \mathrm{Ce}=58, \mathrm{Eu}=63\) )JEE Mains 2020 મધ્યમ