JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
અષ્ટફલકીય ક્ષેત્રમાં \(d ^{4}\) ધાતુ આયન માટે, સાચી ઇલેક્ટ્રોનિક રચના છે:
- A જ્યારે \(\Delta_{ o }< P\) ત્યારે \(t _{2 g }^{4} e _{ g }^{0}\)
- B જ્યારે \(\Delta_{ O }< P\) ત્યારે \(e _{ g }^{2} t _{2 g }^{2}\)
- C જ્યારે \(\Delta_{ O }< P\) ત્યારે \(t _{2 g }^{3} e _{ g }^{1}\)
- D જ્યારે \(\Delta_{ O }> P\) ત્યારે \(t _{2 e }^{3} e _{ e }^{1}\)
Answer & Solution
Correct Answer
(C) જ્યારે \(\Delta_{ O }< P\) ત્યારે \(t _{2 g }^{3} e _{ g }^{1}\)
Step-by-step Solution
Detailed explanation
back pairing is not possible because pairing energy \(>\Delta_{0}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{CH}_4, \mathrm{BF}_3, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{HF}, \mathrm{NH}_3, \mathrm{CO}_2\) અને \(\mathrm{SO}_2\) પૈકી શૂન્ય દ્રિધ્રુવ ચાકમાત્રા સાથે (ધરાવતા) અણુઓની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- તત્વ કે જે સૌથી વધારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, તે _______ છે.JEE Mains 2024 Hard
- સમતલીય સમચોરસ સંકીણ \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_3\right)_2 \mathrm{Cl}\left(\mathrm{NH}_2 \mathrm{CH}_3\right)\right] \mathrm{Cl}\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય ___________\(B.M.\) છે. (નજીકનો પૂણાંક) (\(Pt\) માટે પરમાણુક્રમાંક \(\mathrm{Pt}=78\) આપેલ છે.)JEE Mains 2024 Hard
- નીચે આપેલ કક્ષકો ને ઉર્જા ના ઉતરતા ક્રમમાં ગોઠવો . \(A.\) \(n =3, l =0, m =0\) \(B.\) \(n =4, l =0, m =0\) \(C.\) \(n =3, l =1, m =0\) \(D.\) \(n =3, l =2, m =1\) ક્રમ માટે સાયો વિકલ્પ શોધો :JEE Mains 2023 Medium
- A નું વિઘટન T(K) તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને તે \(A(g) \rightarrow B(g) + C(g)\) દ્વારા અપાય છે. 1 L ના બંધ પાત્રમાં, T(K) તાપમાને 1 bar A(g) ને વિઘટન થવા દેવામાં આવે છે. 100 મિનિટ પછી, કુલ દબાણ 1.5 bar હતું. પ્રક્રિયાનો વેગ અચળાંક (\(min^{-1}\) માં) શું છે? (\(log 2 = 0.3\))JEE Mains 2026 Easy
- કેન્દ્ર અનુરાગીનો સાચો ક્રમ કયો છે.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ \((A)\) બેન્ઝેનિલાઇS \((B)\) એનિલિન અને \((C)\) એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ \((20: 80),\) ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.JEE Mains 2020 Hard
- નીચેના હેલોજન \(\mathrm{F}_2, \mathrm{Cl}_2, \mathrm{Br}_2\) અને \(\mathrm{I}_2\) માંથી કયું વિષમ પ્રમાણન પ્રતિક્રિયા અનુભવી શકે છે?JEE Mains 2024 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:યાદી - I (સંકિર્ણ) યાદી - II (સંકરણ અને ચુંબકીય ગુણધર્મો) (A) \(\left[\mathrm{MnBr}_4\right]^{2-}\) (I) \(d^2 s^3\) પ્રતિચુંબકીય (B) \(\left[\mathrm{FeF}_6\right]^{3-}\) (II) \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) અનુચુંબકીય (C) \(\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\) (III) \(\mathrm{sp}^3\) પ્રતિચુંબકીય (D) \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) (IV) \(\mathrm{sp}^3\) અનુચુંબકીય JEE Mains 2025 Medium - જ્યાર બે અવરોધો \(R _1\) અને \(R _2\) ને શ્રેણીમાં જોડીને, મીટરબ્રીજના ડાબીબાજુના ગેપમાં દાખલ કરવામાં (જોડવામાં) આવે છે અને \(10\,\Omega\) ના અવરોધને જમણા-ગેપમાં મૂકવામાં આવે છે, ત્યારે ડાબીબાજુથી \(60\,cm\) અંતરે તટસ્થબિંદુુ મળે છે. જ્યારે \(R_1\) અને \(R_2\) ને સમાંતરમાં જોડી મીટરબ્રીજના ડાબીબાજુમા ગેપમાં લગાવવામાં આવે અને જમણી બાજુના ગેપમાં \(3\,\Omega\) નો અવરોધ દાખલ કરતા, ડાબીબાજુથી \(40\,cm\) અંતરે તટસ્થ બિંદુ મળે છે. ગુણાકાર \(R_1 R_2\) \(.............\Omega\) મળશે.JEE Mains 2023 Hard
- બિંદુ \((-2, -8, 6)\) નું રેખા \(\dfrac{x-1}{1} = \dfrac{y-1}{2} = \dfrac{z}{-1}\) થી રેખા \(\dfrac{x+5}{1} = \dfrac{y+5}{-1} = \dfrac{z}{2}\) ને અનુલક્ષીને અંતરનો વર્ગ બરાબર છે:JEE Mains 2026 Hard
- આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં નીચેની જોડીઓમાંનો ખોટો સંબંધ _______ છે.JEE Mains 2025 Medium