JEE Mains · Chemistry · STD 11 - ઉષ્માગતિશાસ્ત્ર
- JEE Mains 2023
- અઘરું
- સંખ્યાત્મક
નીચે આપેલામાંથી ઉષ્માશોષક પ્રક્રમ(મો)ની સંખ્યા \(.....\) છે. \(A.\) \(I _2( g ) \rightarrow 2 I ( g )\) \(B.\) \(HCl ( g ) \rightarrow H ( g )+ Cl ( g )\) \(C.\) \(H _2 O ( l ) \rightarrow H _2 O ( g )\) \(D.\) \(C ( s )+ O _2( g ) \rightarrow CO _2( g )\) \(E.\) પાણીમાં એમોનિયમ કલોરાઈડનું વિલયન (ઓગળવું)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(4\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(A \rightarrow\) Endothermic (Atomisation)
\(B \rightarrow\) Endothermic (Atomisation)
\(C \rightarrow\) Endothermic (Vapourisation)
\(D \rightarrow\) Exothermic (Combustion)
\(E \rightarrow\) Endothermic (Dissolution)
Chemistry ના વધુ પ્રશ્નો
- ' X ' એ \(\mathrm{VO}_2\), \(\mathrm{V}_2 \mathrm{O}_3, \mathrm{CrO}_3, \mathrm{~V}_2 \mathrm{O}_5\) અને \(\mathrm{Mn}_2 \mathrm{O}_7\) પૈકી એસિડિક ઓક્સાઇડની સંખ્યા છે. \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{NCH}_2 \mathrm{CH}_2 \mathrm{NH}_2\right)_3\right]_2\left(\mathrm{SO}_4\right)_3\) માં કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા Y છે. \(\mathrm{X}+\mathrm{Y}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન (\(I\)) : સમાન (સરખી) ઉર્જા ધરાવતી કક્ષકોને સમશક્તિક કક્ષકો કહે છે. વિધાન (\(II\)) : હાઈડ્રોજન પરમાણુમાં, \(3p\) અને \(3d\) કક્ષકો સમશક્તિક કક્ષકો નથી. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 અઘરું
-

બે પાત્રો A અને B સ્ટોપકોક દ્વારા જોડાયેલા છે. પાત્ર A ચોક્કસ દબાણે વાયુથી ભરેલું છે. આખી ગોઠવણીને પાણીમાં ડૂબાડવામાં આવે છે અને તેને પાણી સાથે ઉષ્મીય સંતુલનમાં આવવા દેવામાં આવે છે. સ્ટોપકોક ખોલ્યા પછી, પાત્ર A માંથી વાયુ પાત્ર B માં પ્રસરણ પામે છે અને થર્મોમીટરમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 મધ્યમ - થાયોસલ્ફેટ નીચે આપેલી પ્રક્રિયામાં આયોડિન અને બ્રોમિન સાથે જુદી જુદી પ્રતિક્રિયા આપે છે : \( 2 \mathrm{~S}_2 \mathrm{O}_3^{2-}+\mathrm{I}_2 \rightarrow \mathrm{S}_4 \mathrm{O}_6^{2-}+2 \mathrm{I}^{-}\) \(\mathrm{S}_2 \mathrm{O}_3^{2-}+5 \mathrm{Br}_2+5 \mathrm{H}_2 \mathrm{O} \rightarrow 2 \mathrm{SO}_4^{2-}+4 \mathrm{Br}^{-}+10 \mathrm{H}^{+}\) નીચે આપેલું કયું વિધાન થાયોસલ્ફેટની ઉપરોક્ત દ્વિગુણી વર્તણૂકને વાજબી ઠેરવે છે?JEE Mains 2024 મધ્યમ
- સંકીર્ણ આયન \(\left[{Cu}\left({NH}_{3}\right)_{4}\right]^{2+}\)ની એકંદર સ્થાયીતા \(2.1 \times 10^{13}\) છે. એકંદર વિયોજન અચળાંક \({y} \times 10^{-14}\) છે. પછી \(y\) \(.......\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 સરળ
- નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શું બનશે?
JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(4^{th}\) બોહર ભ્રમણકક્ષા ની ઇલેક્ટ્રોનની દ બ્રોગ્લી તરંગલંબાઇ .......... થાય .JEE Mains 2020 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(\mathrm{R}\) ત્રિજ્યાના ગોળામાથી \(1\) ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર \(G\) આગળ મળતું હોય તો \(R\) કયા સમીકરણ વડે મેળવી શકાય?
JEE Mains 2020 અઘરું - એક બંધ પાત્રમાં ભરેલા વાયુને \(1{ }^{\circ} C\) તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું દબાણ \(0.4 \%\) જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન ..........\(K\) હશે.JEE Mains 2022 મધ્યમ
- \(10\, \mu F\) કેપેસીટન્સ ધરાવતું કેપેસીટર \(50\, V\) ના વિદ્યુતસ્થિતિમાન વડે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. હવે આ વિદ્યુતસ્થિતિમાનને દૂર કરી તેને બીજા વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(20\, V\) થાય છે, તો બીજા કેપેસીટરનો કેપેસીટન્સ (\(\mu F\) માં) કેટલો હશે?JEE Mains 2020 અઘરું
- સમાન લંબાઈ \(l\) ના બે લાંબા સમકેન્દ્રીય સોલેનોઇડ છે. ક્રમશઃ અંદર અને બહારનાં ગુંચળાની ત્રિજ્યા \(r_1\) અને \(r_2\) અને પ્રતિ એકમ લંબાઈ આંટાવોની સંખ્યા \(n_1\) અને \(n_2\) છે. અંદરના ગુંચળાનો અન્યોન્ય પ્રેરણ થી આત્મપ્રેરણનું ગુણોત્તર _____ થાય.JEE Mains 2019 અઘરું