JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(298.2\, {~K}\) પર હાઇડ્રોજન \(\left({E}_{{H}}\right)\) અને તેના આઇસોટોપ ડ્યુટેરિયમ \(\left({E}_{{D}}\right)\) માટે બંધ વિયોજન એન્થાલ્પી (\({kJ} \,{mol}^{-1}\) માં) નો સબંધ એ શ્રેષ્ઠ રીતે વર્ણવેલ છે
- A \(E_{H}=\frac{1}{2} E_{D}\)
- B \(E_{H}=E_{D}\)
- C \(E_{H}=2 E_{D}\)
- D \(E_{H} \simeq E_{D}-7.5\)
Answer & Solution
Correct Answer
(D) \(E_{H} \simeq E_{D}-7.5\)
Step-by-step Solution
Detailed explanation
Enthalpy of bond dissociation \(({kJ} / {mole})\) at \(298.2\, {~K}\) For, hydrogen \(=4.35 .88\) For, Deuterium \(=443.35\) \(\therefore E_{H}=E_{D}-7.5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉતેજિત હાઈડ્રોજન પરમાણુ \(2.47 \times 10^{15}\,Hz.\) પર પારજાંબલી વિસ્તારમાં પ્રકાશનુ ઉત્સર્જન કરે છે . તો આવૃતિ સાથેના એક ફોટોનની ઊર્જા શું થશે ? \((h = 6.63 \times 10^{-34}\,Js)\)JEE Mains 2014 Medium
- \(CrCl _3 \cdot 6 H _2 O\) સૂત્ર ધરાવતો એક ક્રોમિયમ સંકીર્ણ સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.87 BM ધરાવે છે અને તેની દ્વાવણ વાહક્તા 1 : 2 વિધૃતવિભાજયને અનુરૂપ છે. 2.75 g સંકીર્ણ દ્વાવણ ને પ્રારંભમાં ઘનાયન (કેટાયન) વિનિમયમાંથી પસાર કરવામાં આવ્યું. પ્રક્રમ થયા પછી પ્રાપ્ત થતા દ્વાવણની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 સાથે કરવામાં આવી. ઉપરના પ્રક્રમમાં બનતા AgClનો જથ્થો __________ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : મોલર દળ g mol-1 માં છે. Cr : 52; Cl : 35.5, Ag : 108, O : 16, H : 1]JEE Mains 2026 Medium - સુચિ \(- I\) સાથે સુચિ \(- II\) ને જોડો.
સુચિ -\(I\) (અણુ) સુચિ - \(II\) (આકાર) \((A)\). \(\mathrm{BrF}_5\) \((I)\). \(T\)-આકાર \((B)\). \(\mathrm{H}_2 \mathrm{O}\) \((II)\). સી-સો \((C)\). \(\mathrm{ClF}_3\) \((III)\). વળેલ \((D)\). \(\mathrm{SF}_4\) \((IV)\). સમચોરસ પિરામીડલ JEE Mains 2024 Hard - ચુંબકીય ચાકમાત્રા એ બ્હોર મેગ્નેટોન \((BM)\)માં માપવામાં આવે છે.\(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) અને \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) સંકીર્ણો માં \(Fe\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- ઝેનોનના પ્રવાહીકરણ માટે કયુ આંતરઆણ્વિય બળ સૌથી વધુ જવાબદાર છે ?JEE Mains 2016 Hard
- પેપ્ટાઇડ જે ઘન સિરિક એમોનિયમ નાઇટ્રેટ અને કાર્બીલેમાઇન કસોટી આપે છે તે કઈ છે ?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- વર્નિયર કેલીપર્સ માટે વર્નિયર અચળાંક \(0.1 \,mm\) છે અને તેને \((-0.05) \,cm\). ની શૂન્ય ત્રુટિ છે. એક ગોળાનો વ્યાસ માપવામાં, મુખ્ય સ્કેલનું અવલોકન \(1.7 \,cm\) વર્નિયરના \(5\) માં કાપા સાથે સંપાત થાય છે. સાયો કરેલો વ્યાસ ............. \(\times 10^{-2} \,cm\). હશે.JEE Mains 2022 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I (કસોટીનું નામ) સૂચિ - II (સમાવિષ્ટ પ્રતિક્રિયા ક્રમ) [M ધાતુ છે] A. બોરેક્સ મણકા કસોટી I. \(MCO _3 \rightarrow MO\) \(\xrightarrow{ Co \left( NO _3\right)_2}\) \(CoO \cdot MO\) B. ચારકોલ કેવિટી કસોટી II. \(MCO _3 \rightarrow MCl _2 \rightarrow M ^{2+}\) C. કોબાલ્ટ નાઈટ્રેટ કસોટી III. \(MSO _4 \xrightarrow[\Delta]{ Na _2 B_4 O _7} M \left( BO _2\right)_2 \rightarrow MBO _2 \rightarrow M\) D. જ્યોત કસોટી IV. \(MSO _4 \xrightarrow[\Delta]{ Na _2 CO _3} MCO _3 \rightarrow MO \rightarrow M\) JEE Mains 2024 Medium - આપેલ પરિપથ માટે સત્યાર્થતા કોષ્ટક _______ થશે.
JEE Mains 2024 Hard - ધારોકે \(f(x)=\int \frac{\left(2-x^2\right) \cdot e ^x}{(\sqrt{1+x})(1-x)^{3 / 2}} d x\) જો \(f(0)=0\) હોય, તો \(f\left(\frac{1}{2}\right)=\) ___ છે.JEE Mains 2026 Easy
- \(d\) અંતરે તેમજ \(m\) અને \(2\,m\) દળ ધરાવતાં બે તારાઓ મુક્ત અવકાશમાં તેમનાં સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર ને સાપેક્ષ પરિભ્રમણ કરે છે. પરિભ્રમણનો આવર્તકાળ ......... છે.JEE Mains 2021 Hard
- જો \(\tan ^{-1}\left(\frac{2 x}{1-x^2}\right)+\cot ^{-1}\left(\frac{1-x^2}{2 x}\right)=\frac{\pi}{3}\) \(-1 < x < 1,x \neq 0\)ના બધાજ ઉકેલો નો સરવાળો \(\alpha-\frac{4}{\sqrt{3}}\) હોય, તો \(\alpha=...............\).JEE Mains 2023 Hard