JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
એક પ્રક્રિયા માટે, \(\ln K\) વિરુદ્ધ \(\frac{1}{ T }\) નો આલેખ નીચે આપેલો છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(......cal\) \(mol ^{-1}\) (નજીકના પૂર્ણાંક) (આપેલું છે: \(R =2\,cal\,K ^{-1}\,mol ^{-1}\) )

- A \(8\)
- B \(5\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(A) \(8\)
Step-by-step Solution
Detailed explanation
\(K = Ae ^{- Ea / RT }\) \(\ln k =\frac{- Ea }{ RT }+\ln A\) Slope \(=\frac{ Ea }{ R }=\frac{20}{5}\) \(E _{ a }=4\,R =8\,Cal / mol\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પૈકી સંકીર્ણોની સંખ્યા કે જે પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે તે _______ છે. \(\operatorname{cis}-\left[\mathrm{Cr}(\mathrm{ox})_2 \mathrm{Cl}_2\right]^{3-},\left[\mathrm{Co}(\mathrm{en})_3\right]^{3+}\) \(\operatorname{cis}-\left[\mathrm{Pt}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{2+}, \text { cis }-\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}\) \(\text {trans }-\left[\mathrm{Pt}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{2+}, \text { trans }-\left[\mathrm{Cr}(\mathrm{ox})_2 \mathrm{Cl}_2\right]^{3-}\)JEE Mains 2024 Hard
- હાઈડ્રોજન બંધ ના સંદર્ભ માં સાચા વિધાનો શોધો. \(A\). જયારે \(H\) એ સહસંયોજક રીતે ખુબ જ ઊચા વિધુતઋણમય પરમાણુ સાથે બંધ બનાવે છે ત્યારે હાઈડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે છે. \(B\). \(૦-\)નાઇટ્રો ફીનોલ માં આંતરઆણ્વીય \(H\) બંધ હાજર છે. \(C\). \(HF\) માં આંત:આણ્વીય \(H\) બંધ હાજર છે. \(D\). સંયોજન ની ભોતિક અવસ્થા પર \(H\) બંધ ની માત્રા આધારિત છે. \(E\). સંયોજનો ના બંધારણ અને ગુણધર્મો પર \(H-\) બંધ શક્તિશાળી અસર ધરાવે છે. નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- ફોસ્ફરસની હાજરીની ઓળખ માટેના ગુણાત્મક કસોટીમાં, સંયોજનને ઓક્સિડાઇઝિંગ એજન્ટ સાથે ગરમ કરવામાં આવે છે. જેને અનુક્રમે નાઈટ્રિક એસિડ અને એમોનિયમ મોલિબ્ડેટ સાથે આગળ પ્રક્રિયા કરવામાં આવે છે. મળતો પીળા રંગનો અવક્ષેપ _______ છે.JEE Mains 2024 Medium
- નીચેનામાંથી સાચાં વિધાનો છે:
A. નાઇટ્રોજન \(+1\) થી \(+4\) ઑક્સિડેશન અવસ્થાઓમાં ઍસિડિક માધ્યમમાં વિષમાનુપાતન (disproportionates) દર્શાવે છે.
B. નાઇટ્રોજન પોતાની સાથે અને નાના કદ તથા ઊંચી વિદ્યુતઋણતા ધરાવતા અન્ય તત્ત્વો સાથે \(d\pi - p\pi\) બહુબંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે.
C. N-N એકલ બંધ P-P એકલ બંધ કરતાં પ્રબળ હોય છે.
D. નાઇટ્રોજન તેના સમૂહમાં નાના કદને કારણે સૌથી વધુ ઘનતા ધરાવે છે.
E. નાઇટ્રોજનની મહત્તમ સહસંયોજકતા ચાર છે, કારણ કે તેની પાસે બંધન માટે ફક્ત ચાર સંયોજકતા કક્ષકો હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન \((A)\) તરીકે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \((R)\) તરીકે લેબલ કરેલ છે. વિધાન \((A)\) :\(O^{2-}\) અને \(Mg ^{2+}\) ની આયનિક ત્રિજ્યાઓ સમાન છે. કારણ \((R)\) : બંને \(O ^{2-}\) અને \(Mg ^{2+}\) સમઈલેક્ટ્રોનીય સ્પીસિઝો છે. ઉપરોક્ત વિધાનોના સંંદર્ભે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો.JEE Mains 2022 Medium
- \(HNO _3, H _2 SO _4, NF _3\) અને \(O _3\) પૈકી ઈલેક્ટ્રોનો (લુઈસ બિંદુ બંધારણનો ઉપયોગથી પ્રાપ્ત)ના અબંધકારક યુગ્મોની મહત્તમ સંખ્યા ધરાવતો અણુ (X) ઓળખો. અણુ (X) ના મધ્યસ્થ પરમાણુ વડે રચાતો (બનાવતો) સાચો બંધ ખૂણો શોધો.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- આ પ્રક્રિયાનો વિચાર કરો \(\mathrm{X}_2 \mathrm{Y}(\mathrm{~g})=\mathrm{X}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{Y}_2(\mathrm{~g})\)
\(\mathrm{X}_2 \mathrm{Y}(\mathrm{g})\) ના વિઘટન અંશ (x) અને તેના સંતુલન અચળાંક Kp વચ્ચેનો સાચો સંબંધ દર્શાવતું સમીકરણ ______ છે.
ધારો કે \(x\) ખૂબ જ નાનો છે.JEE Mains 2025 Medium - નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓ વિષમીકરણ પ્રક્રિયાઓ છે? (A) \(\mathrm{Cu}^{+} \rightarrow \mathrm{Cu}^{2+}+\mathrm{Cu}\) (B) \(3 \mathrm{MnO}_4^{2-}+4 \mathrm{H}^{+} \rightarrow 2 \mathrm{MnO}_4^{-}+\mathrm{MnO}_2+2 \mathrm{H}_2 \mathrm{O}\) (C) \(2 \mathrm{KMnO}_4 \rightarrow \mathrm{K}_2 \mathrm{MnO}_4+\mathrm{MnO}_2+\mathrm{O}_2\) (D) \(2 \mathrm{MnO}_4^{-}+3 \mathrm{Mn}^{2+}+2 \mathrm{H}_2 \mathrm{O} \rightarrow 5 \mathrm{MnO}_2+4 \mathrm{H}^{+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2024 Hard
- સૂચી - \(I\) ને સૂચી -\(II\) સાથે મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો :સૂચી - \(I\) સૂચી - \(II\) \((a)\) માઈક્રોવેવ આવૃત્તિનો સ્ત્રોત \((i)\) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય \((b)\) પારરક્ત આવૃત્તિનો સ્ત્રોત \((ii)\) મેગ્નેટ્રોન \((c)\) ગામા-કિરણોનો સ્ત્રોત \((iii)\) અંદરની પરિકક્ષા (શેલ) ઈલેકટ્રોન \((d)\) ક્ષ-કિરણોનો સ્ત્રોત \((iv)\) અણુ અને પરમાણુઓનાં દોલનો \((v)\) \(LASER\) \((vi)\) \(RC\) પરિપથ JEE Mains 2021 Medium - ધારોકે R એ ગણ {1, 2, 3, 4} x {1, 2, 3, 4} પર \(R =\{((a, b),(c, d)): 2 a+3 b=3 c+4 d\}\) પ્રમાણે વ્યાખ્યાયિત એક સબંધ છે. તો R નાં ઘટકોની સંખ્યા ___ છે.JEE Mains 2026 Medium
- \(0.10\, m\) જલીય \(CrCl _{3}, xNH _{3}\)નું ઉન્નયન ઉત્કલન બિંદુ એ \(0.05\, m\) જલીય \(CaCl _{2}\) દ્રાવણ કરતાં બે ગણું છે. \(x\)નું મૂલ્ય ......... છે. \([\)ધારો કે સંકીર્ણનું \(100 \%\) આયાનીકરણ થાય છે અને \(CaCl _{2}\)માં \(Cr\)નો સવાર્ગંક \(6\) છે અને બધા \(NH _{3}\) પરમાણુ સવર્ગ ક્ષેત્રમાં અંદર હાજર છે. \(]\)JEE Mains 2020 Medium
- સમીકરણ \((8)^{2 x}-16 \cdot(8)^x+48=0\) નાં તમામ ઉકેલો નો સરવાળો ............ છે.JEE Mains 2024 Hard