JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
આપેલ પ્રક્રિયાઓ માટે \(Sn ^{2+}+2 e ^{-} \rightarrow Sn\) \(Sn ^{4+}+4 e ^{-} \rightarrow Sn\) ઈલેક્ટ્રોન (વિદ્યુતધ્રુવ) પોટેન્શિયલ ની \(E _{ Sn ^{2+} / Sn }^{\circ}=-0.140 V\) અને \(E _{ Sn ^{4+} / Sn }^{\circ}=0.010 V\) છે. \(Sn ^{4+} / Sn ^{2+}\) \(E^{o} _{ Sn ^{4+} / Sn ^{2+}}\)માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ (વિદ્યુતધ્રુવ) પોંટેન્શિયલની માત્રા........ \(\times 10^{-2} V\) છે. (નજીકનો પૂર્ણાક)
- A \(320\)
- B \(32\)
- C \(16\)
- D \(160\)
Answer & Solution
Correct Answer
(C) \(16\)
Step-by-step Solution
Detailed explanation
\(Sn ^{2+}+2 e ^{-} \rightarrow Sn \quad \Delta G _{1}^{0}=+2 \times 0.140 \times F\) \(Sn ^{+4}+4 e ^{-} \rightarrow Sn \quad \Delta G _{2}^{0}=-4 \times 0.01 \times F\) ____________________________________________…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિટિક એસિડનો વિયોજન અચળાંક \(x \times 10^{-5}\) છે. જ્યારે \(0.2\,M\,CH _3 COONa\) દ્વાવણ ના \(25\,mL\) ને \(0.02\,M\,CH _3 COOH\) દ્વાવણના \(25\,mL\) સાથે મિશ્ર કરવામાં આાવે છે. ત્યારે પરિણામી દ્વાવણની \(pH\) એ \(5\) ને બરાબર (સમાન) મળી આવે છે. તો \(x\) નુ મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 Medium
- ઉદ્દીપક \(A \,\,300\,\,K\) એ સક્રિયકરણ શક્તિ \(10\,\,kJ\,\,mol ^{-1}\) જેટલી ધટાડે છે. પ્રક્રિયા દરનો ગુણોતર \(\frac{ k _{ T }, \text { Catalysed }}{ k _{ T }, \text { Uncatalysed }}\) એ \(e ^{ x }\) છે.\(x\) નું મૂલ્ય \(\dots\dots\dots\).[નજીકના પૂર્ણાંકમાં] [ધારી લો કે, પૂર્વ ધાતાકીય અવયવ બંને કિસ્સામાં સરખો છે. આપેલ \(R =8.31 J K ^{-1} mol^{-1}\)]JEE Mains 2022 Hard
- ............... ગ્રામ \(3 -\) હાઇડ્રોક્સિ પ્રોપેનાલ \((MW=74)\) \(7.8 \,g\) એક્રોલીન \(( MW =56)\left( C _{3} H _{4} O \right)\) પેદા કરવા માટે ડિહાઇડ્રેટેડ હોવું જ જોઈએ નીપજ ની ટકાવારી \(64.\) છે [આપેલ : આન્વીય દળ : \(C : 12.0 u\),\(H : 1.0 u , O : 16.0 u ]\)JEE Mains 2021 Medium
- ઉતેજિત હાઈડ્રોજન પરમાણુ \(2.47 \times 10^{15}\,Hz.\) પર પારજાંબલી વિસ્તારમાં પ્રકાશનુ ઉત્સર્જન કરે છે . તો આવૃતિ સાથેના એક ફોટોનની ઊર્જા શું થશે ? \((h = 6.63 \times 10^{-34}\,Js)\)JEE Mains 2014 Medium
- દરિયાઈ સપાટીએ, શુષ્ક હવાનું દળ ટકાવારી સંગઠન નીચે મુજબ આપેલ છે: નાઇટ્રોજન વાયુ : 70.0, ઓક્સિજન વાયુ : 27.0 અને આર્ગોન વાયુ : 3.0. જો કુલ દબાણ 1.15 atm હોય, તો નીચેના ગુણોત્તરની ગણતરી કરો:
(i) નાઇટ્રોજન વાયુના આંશિક દબાણ અને ઓક્સિજન વાયુના આંશિક દબાણનો ગુણોત્તર
(ii) ઓક્સિજન વાયુના આંશિક દબાણ અને આર્ગોન વાયુના આંશિક દબાણનો ગુણોત્તર
(આપેલ છે: \(\mathrm{N}, \mathrm{O}\) અને Ar ના મોલર દળ અનુક્રમે 14, 16 અને \(40 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે)JEE Mains 2025 Medium - \(A\,\xrightarrow{{A{g_2}O}}\) ppt \(A\,\xrightarrow{{H{g^{2 + }}\,/\,{H^ + }}}B\,\xrightarrow{{NaB{H_4}}}C\,\xrightarrow[{conc.\,\,HCl}]{{ZnC{l_2}}}\) Turbidity within \(5\) minutes. \(‘A’\) શું હશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જ્યારે કાર સ્થિર હોય, ત્યારે ડ્રાઇવર વરસાદના ટીપાં શિરોલંબ પડતાં જોવે છે. જ્યારે તે કારને \(v\) વેગથી ચલાવે ત્યારે તે વરસાદના ટીપાંને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે પડતા જોવે છે. હવે કારની ઝડપ વધારીને \((1+\beta) v \) કરવામાં આવે, ત્યારે તે ખૂણો બદલાયને \(45^{\circ} \) થાય છે. \(\beta\) નું મૂલ્ય લગભગ કેટલું હશે?JEE Mains 2020 Hard
- નીચે આપેલા સંકીર્ણોમાંથી ક્યું એક સૌથી ઓછી અનુચુંબકીય વર્તણુંક પ્રદર્શિત કરશે? [આપેલ : પ૨માણુક્રમાંક \(\mathrm{Cr}=24, \mathrm{Mn}=25, \mathrm{Fe}=26, \mathrm{Co}=27\) ]JEE Mains 2024 Medium
- ધારો કે એક અતિવલયની નાભિઓ \((1,14)\) અને \((1,-12)\) છે. જો તે બિંદુ \((1,6)\) માંથી પસાર થાય, તો તેના નાભિલંબની લંબાઈ __________ છે.JEE Mains 2025 Easy
- બે તરંગ એકસાથે એક તાર પર પસાર થાય છે તેના સમીકરણ નીચે મુજબ છે. \({y}_{1}={A}_{1} \sin {k}({x}-v {t}), {y}_{2}={A}_{2} \sin {k}\left({x}-{vt}+{x}_{0}\right)\) કંપવિસ્તાર \({A}_{1}=12\, {mm}\) અને \({A}_{2}=5\, {mm}\) \({x}_{0}=3.5\, {cm}\) અને તરંગ સદીશ \({k}=6.28\, {cm}^{-1}\) આપેલ છે. તો પરીણામી તરંગનો કંપવિસ્તાર \(......\,{mm}\) થશે.JEE Mains 2021 Hard
- પ્રક્રિયા \(\mathrm{A} \rightarrow \mathrm{B}\) માટે નીચેનો આલેખ પ્રાપ્ત થયો. A ની સાંદ્રતા \(2.5 \mathrm{~g} \mathrm{~L}^{-1}\) સુધી ઘટાડવા માટે જરૂરી સમય (સેકન્ડમાં) (જો A ની પ્રારંભિક સાંદ્રતા \(50 \mathrm{~g} \mathrm{~L}^{-1}\) હોય તો) _______ છે (નજીકના પૂર્ણાંકમાં)
આપેલ છે: \(\log 2=0.3010\) [આપણે એક કાલ્પનિક પરિસ્થિતિમાં માની શકીએ છીએ કે આલેખ સાચો છે, તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા ધારીને, વાસ્તવમાં આ પ્રશ્ન ખોટો છે.]
JEE Mains 2025 Medium - \(200\, cm\) જેટલો ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને \(500\, nm\) તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના તરંગને પારખવા તેની વિભેદન ક્ષમતા કેટલી હોવી જોઈએ?JEE Mains 2019 Easy