JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
મુક્ત \({Ti}^{3+}, {V}^{2+}\) અને \({Sc}^{3+}\) આયનોમાં અનુક્રમે માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા \((\, BM\) માં\()\) \(.....\) છે. \((\)પરમાણ્વીય ક્રમાંક \(Sc: 21; Ti : 22; V : 23)\)
- A \(1.73,3.87,0\)
- B \(0,3.87,1.73\)
- C \(3.87,1.73,0\)
- D \(1.73,0,3.87\)
Answer & Solution
Correct Answer
(A) \(1.73,3.87,0\)
Step-by-step Solution
Detailed explanation
\(\mu=\sqrt{n(n+2)} B M\) \(n=\) number of unpaired electrons \(T_{i}^{i+3}=\text { Ar }] 3 d^{1} \quad \quad\quad n=1 \quad \quad \mu=1.73\, {BM}\) \({V}^{+2}= \text { [Ar]3d }^{3} \quad \quad \quad {n}=3 \quad \quad \mu=3.87\, {BM}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન I : જ્યારે પાણી (પ્રવાહી) સાથે સંતુલનમાં રહેલા બરફ ધરાવતી પ્રણાલીને ગરમ કરવામાં આવે છે, ત્યારે પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાય છે અને જ્યાં સુધી બધો બરફ પીગળી ન જાય ત્યાં સુધી પ્રણાલીના તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી.
વિધાન II : બરફના ગલનબિંદુએ, બરફમાં રહેલા પાણીના અણુઓ વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળોને દૂર કરવા માટે ઉષ્માનું શોષણ થાય છે અને ગલનબિંદુએ અણુઓની ગતિઊર્જા વધતી નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચેનામાંથી એક વિધાન સાચું નથી \(?\)JEE Mains 2020 Hard
- નીચે આપેલા સંકીર્ણ આયનો માટે સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાઓનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- \({Eu}^{2+}\) આયન તેની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનિક રચના હોવા છતાં એક મજબૂત રીડકસનકર્તા છે,તેની ધરા અવસ્થા કઈ છે? (સૌથી બહારની) : [પરમાણ્વિય ક્રમાંક \({Eu}=63\) ]JEE Mains 2021 Easy
- બધા સંક્રાંતિ ધાતુ સંકિર્ણોમાં ગણેલી મહત્તમ મુલ્ય ધરાવતી ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા (\(BM\) માં) કેટલી થાય?JEE Mains 2019 Hard
- \(H _2 S, H _2 O , NF _3, NH _3\) અને \(CHCl _3\) પૈકી, સૌથી ઓછું દ્વિધ્રુવ ચાકમાત્રા મૂલ્ય ધરાવતો અણુ (X) ને ઓળખો. અણુ (X) ના મધ્યસ્થ પરમાણુ પર હાજર ઈલેક્ટ્રોનોના અબંધકારક યુગ્મોની (અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મો) સંખ્યા શોધો :JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(400\, {~nm}\) તરંગલંબાઇના મોનોક્રોમેટિક કિરણોત્સર્ગનો સ્રોત \(1000\, {~J}\) ઊર્જા \(10\) સેકન્ડમાં પૂરી પાડે છે. જ્યારે આ કિરણોત્સર્ગ સોડિયમની સપાટી પર પડે છે, ત્યારે \({x} \times 10^{20}\) ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ બહાર કાવામાં આવે છે.ધારો કે તરંગલંબાઇ \(400\, {~nm}\) સોડિયમ ધાતુની સપાટીથી ઇલેક્ટ્રોનને બહાર કાવા માટે પૂરતું છે.\(x\) નું મૂલ્ય \(......\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં) \(\left({h}=6.626 \times 10^{-34}\, {Js}\right)\)JEE Mains 2021 Hard
- એક બોમ્બ હુમલામાં બોમ્બ દ્વારા નિશાન પર લાગવાની સંભાવના \(50 \%\) છે કોઈ એક નિશાનને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે નિરપેક્ષ રીતે ઓછામાં ઓછા બે બોમ્બ ફૂટવા જોઈએ તો ટાર્ગેટને સંપૂર્ણપણે નષ્ટ કરવાની સંભાવના ઓછામાં ઓછી \(99 \%\) થાય તેના માટે ઓછામાં ઓછા કેટલા બોમ્બ ફોડવા જોઈએ ?JEE Mains 2020 Medium
- જો બિંદુ \(P\) ના યામ \((0, -2)\) અને બિંદુ \(Q\) ના યામ વર્તુળ \(x^2 + y^2 -5x - y + 5 = 0\) પરના કોઈ પણ બિંદુ એ આવેલ હોય તો \((PQ)^2\) ની મહતમ કિમત મેળવો.JEE Mains 2017 Hard
- પ્રકિયા \(CO\left( g \right) + \frac{1}{2}{O_2}\left( g \right) \rightleftharpoons C{O_2}\left( g \right)\) માટે \(\frac{{{K_p}}}{{{K_c}}}\) ગુણોત્તર જણાવો.JEE Mains 2013 Hard
- \(60^{\circ}\) નો કોણવાળા ઢાળવાળા સમતલ પર એક નળાકાર ગબડે છે. ગબડતી વખતે તેનો પ્રવેગ \(\frac{x}{\sqrt{3}} \mathrm{~m} / \mathrm{s}^2\) છે, જ્યાં \(x=\) __________. \(\left(g=10 \mathrm{~m} / \mathrm{s}^2 \mathrm{q}\right)\).JEE Mains 2024 Hard
- પેટી \('A'\) માં \(2\) સફેદ, \(3\) લાલ અને \(2\) કળા દડા છે અને પેટી \('B'\) માં \(4\) સફેદ,\(2\) લાલ અને \(3\) કળા દડા છે. જો બે દડાની યાર્દચ્છિક રીતે પુનરાવર્તન વગર પસંદગી કરવામાં આવે છે તો એક દડો સફેદ અને જ્યારે બીજો લાલ હોય તો બંને દડા પેટી \('B'\) માંથી હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2018 Hard