JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ એક વિષમીકરણ પ્રક્રિયાનું ઉદાહ૨ણ નથી ?
- A \(2 H _{2} O _{2} \rightarrow 2 H _{2} O + O _{2}\)
- B \(2 NO _{2}+ H _{2} O \rightarrow HNO _{3}+ HNO _{2}\)
- C \(MnO _{4}^{-}+4 H ^{+}+3 e ^{-} \rightarrow MnO _{2}+2 H _{2} O\)
- D \(3 MnO _{4}{ }^{2-}+4 H ^{+} \rightarrow 2 MnO _{4}{ }^{-}+ MnO _{2}+2 H _{2} O\)
Answer & Solution
Correct Answer
(C) \(MnO _{4}^{-}+4 H ^{+}+3 e ^{-} \rightarrow MnO _{2}+2 H _{2} O\)
Step-by-step Solution
Detailed explanation
\(2 NO _{2}+ H _{2} O \rightarrow HNO _{3}+ HNO _{2} : Disproportionation\) \(MnO _{4}^{-}+4 H ^{+}+3 e ^{-} \rightarrow MnO _{2}+2 H _{2} O : reduction\) \(3 MnO _{4}^{+-}+4 H ^{+} \rightarrow 2 MnO _{4}^{-}+ MnO _{2}^{+4}+2 H _{2} O :Disproportionation\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : D-ગ્લુકોઝ પેન્ટાએસેટેટ 2, 4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરે છે
વિધાન II : સ્ટાર્ચને સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડ સાથે \(100^{\circ} \mathrm{C}\) તાપમાને અને 2-3 વાતાવરણ દબાણે ગરમ કરતાં ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - નીચેના વિધાનો ધ્યાનમાં લો. (a) \(0.1\, M\, H_2SO_4\) ના \(400\, mL\) અને \(0.1\, M\, NaOH\) ના \(400\, mL\) ધરાવતા મિશ્રણની \(pH\) આશરે \(1.3\) હશે. (b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે. (c) \(K_a = 10^{-5}\) ધરાવતા મોનોબેઝિક એસિડનો \(pH = 5\) છે આ એસિડનો વિયોજન અંશ \(50\%\) છે. (d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી. સાચા વિધાનો જણાવો.JEE Mains 2019 Hard
- નીચે આપેલા સંબંધો માંથી ક્યો સાચો નથી ?JEE Mains 2022 Medium
- બ્યૂટિરિક એસિડ \(\left( C _{3} H _{7} COOH \right)\) માટે \(K _{ a }\) એ \(2 \times 10^{-5}\) છે. તો બ્યૂટિરિક એસિડના \(0.2 \,M\) દ્રાવણની \(pH\) .......... \(\times 10^{-1}\) છે. (નાજુકના પૂર્ણાકમાં) [આપેલ \(\log 2=0.30]\)JEE Mains 2022 Medium
- નીચેનામાંથી કયું સૌથી ઓછું આયનીય છે?JEE Mains 2024 Hard
- બે તત્વો \(A\) અને \(B , 0.15\, moles \,A _{2} B\) અને \(AB _{3}\) પ્રકારના સંયોજનો બનાવે છે. જો \(A _{2} B\) અને \(AB _{3}\) બંને સમભારીય હોય, તો \(B\) ના પરમાણ્વીય ભાર કરતા \(A\) નો............ ગણો છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો સમીકરણ \(\cos ^{4} \theta+\sin ^{4} \theta+\lambda=0\) ને \(\theta\) માટે વાસ્તવિક ઉકેલો હોય તો \(\lambda\) ની કિમત ......... અંતરાલમાં આવેલ છેJEE Mains 2020 Hard
- સૂચિ \(I\) અને સૂચિ \(II\) ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) પૃષ્ઠતાણ \((I)\) \(Kg m ^{-1} s ^{-1}\) \((B)\) દબાણ \((II)\) \(Kg ms^{-1 }\) \((C)\) સ્નિગ્ધતા \((III)\) \(Kg m ^{-1} s ^{-2}\) \((D)\) આઘાત \((IV)\) \(Kg s ^{-2}\) JEE Mains 2023 Medium - એક સમઘનને \(\overrightarrow{{E}}=150\, {y}^{2}\, \hat{{j}}\) જેટલા વિદ્યુતક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે. સમઘનની બાજુની લંબાઈ \(0.5 \,{m}\) અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવામાં આવે છે. સમઘનની અંદરનો વિદ્યુતભાર \((\times 10^{-11} {C}\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - જો પૃથ્વીની ત્રિજ્યા તેના વર્તમાન મૂલ્યના ત્રણ-ચતુર્થાંશ જેટલી ઘટાડી દેવામાં આવે અને તેના દળમાં કોઈ ફેરફાર ન થાય, તો પૃથ્વીના દિવસની અવધિનું મૂલ્ય _______ કલાક \(30\) મિનિટ હશે.JEE Mains 2024 Hard
- ધારો કે \(\vec{a}, \vec{b}, \vec{c}\) એ એવા ત્રણ સદિશો છે કે જેથી \(|\overrightarrow{ a }|=\sqrt{31}, \quad 4|\overrightarrow{ b }|=|\overrightarrow{ c }|=2\) અને \(2(\vec{a} \times \vec{b})=3(\vec{c} \times \vec{a})\) થાય. જો \(\vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો ખૂણો \(\frac{2 \pi}{3}\) હોય, તો \(\left(\frac{\overrightarrow{ a } \times \overrightarrow{ c }}{\overrightarrow{ a } \cdot \overrightarrow{ b }}\right)^2=...........\).JEE Mains 2023 Hard
- મુક્ત અવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગની વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }\) અને ચુંબકીય ક્ષેત્ર \(B\) સાથે સંકળાયેલ ઊર્જા ઘનતા શેના દ્વારા આપવામાં આવે છે (\(\epsilon_0-\) મુક્ત અવકાશની પરમિટિવિટી, \(\mu_0-\) મુક્ત અવકાશની પરમીએબિલિટી )JEE Mains 2023 Medium