JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(100\, K\) પર રહેલા \(5\) મોલ આદર્શ વાયુનું તાપમાન \(200\, K\) થાય ત્યા સુધી તેનુ પ્રતિવર્તી સંકોચન કરવામાં આવે છે. જો \(C_v = 28 \, J\,K^{-1}\, mol^{-1}\) હોય તો \(\Delta U\) અને \(\Delta pV\) ગણો. \((R = 8.0\, J\, K^{-1}\, mol^{-1})\)
- A \(\Delta U = 2.8\,k\,J ; \Delta (pV) = 0.8\,k\,J\)
- B \(\Delta U = 14\,k\,J ; \Delta (pV) = 4\,k\,J\)
- C \(\Delta U = 14\,k\,J ; \Delta (pV) = 18\,k\,J\)
- D \(\Delta U = 14\,k\,J ; \Delta (pV) = 0.8\,J\)
Answer & Solution
Correct Answer
(B) \(\Delta U = 14\,k\,J ; \Delta (pV) = 4\,k\,J\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta U = n{C_v}m \times \Delta T\) \( = 5 \times 28 \times 100 = 14\,k\,J\) \(\Delta PV = nR\Delta T\) \( = 5 \times 8 \times 100\) \( = 4\,k\,J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓ વિષમીકરણ પ્રક્રિયાઓ છે? (A) \(\mathrm{Cu}^{+} \rightarrow \mathrm{Cu}^{2+}+\mathrm{Cu}\) (B) \(3 \mathrm{MnO}_4^{2-}+4 \mathrm{H}^{+} \rightarrow 2 \mathrm{MnO}_4^{-}+\mathrm{MnO}_2+2 \mathrm{H}_2 \mathrm{O}\) (C) \(2 \mathrm{KMnO}_4 \rightarrow \mathrm{K}_2 \mathrm{MnO}_4+\mathrm{MnO}_2+\mathrm{O}_2\) (D) \(2 \mathrm{MnO}_4^{-}+3 \mathrm{Mn}^{2+}+2 \mathrm{H}_2 \mathrm{O} \rightarrow 5 \mathrm{MnO}_2+4 \mathrm{H}^{+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2024 Hard
- આપેલ,
(A) \(n =5, m_1=-1\)
(B) \(n =3, l =2, m_{ l }=-1, m_{ s }=+\frac{1}{2}\)
(A) અને (B) માં આપેલા ક્વોન્ટમ આંકો ધરાવતા એક પરમાણુમાં ઈલેક્ટ્રોન(નો)ની મહત્તમ સંખ્યા અનુક્રમે શોધો :JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલ છે. વિધાનો \(I:\) બોરોન અતિ સખત છે જે તેની ઊંચી લેટિસ ઊર્જા દશાવે છે. વિધાનો \(II:\) બોરોન તેના અન્ય સમૂહ સભ્યોની સરખામણીમાં સૌથી ઊંચું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(4^{th}\) બોહર ભ્રમણકક્ષા ની ઇલેક્ટ્રોનની દ બ્રોગ્લી તરંગલંબાઇ .......... થાય .JEE Mains 2020 Hard
- તત્વ કે જે સૌથી વધારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, તે _______ છે.JEE Mains 2024 Hard
- દ્વિસંયોજક યુરોપિયમ અને ત્રિસંયોજક સિરિયમની ઇલેક્ટ્રોન રચના જણાવો. (પરમાણ્વિય ક્રમાંક : \(\mathrm{Xe}=54, \mathrm{Ce}=58, \mathrm{Eu}=63\) )JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- આવેલ લોજિક ઓપરેશનને ઓળખો.
JEE Mains 2021 Medium - જો \(16x^2 - 9y^2 = 144\) અને \(8x - 3y = 24\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ A હોય, તો \(3(A + 6 \log_e(3))\) બરાબર _______ છે.JEE Mains 2026 Hard
- 10 cm ધારની લંબાઈવાળા એક ઘન તાંબાના સમઘનનું કદ સંકોચન, જ્યારે તેને \(7 \times 10^6 \mathrm{~Pa}\) ના હાઇડ્રોલિક દબાણ હેઠળ મૂકવામાં આવે છે, ત્યારે ____ \(\mathrm{mm}^3\) થશે.
(તાંબાનો કદ-સ્થિતિસ્થાપકતા ગુણાંક \(=1.4 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) આપેલ છે)JEE Mains 2025 Easy - જો \(\lim _{x \rightarrow \infty}\left(\left(\frac{\mathrm{e}}{1-\mathrm{e}}\right)\left(\frac{1}{\mathrm{e}}-\frac{x}{1+x}\right)\right)^x=\alpha\) હોય, તો \(\frac{\log _{\mathrm{e}} \alpha}{1+\log _{\mathrm{e}} \alpha}\) = __________JEE Mains 2025 Medium
- અંતરાલ \([-1,3]\) માં વિધેય \(f(x)=\left|x^2-5 x+6\right|-3 x+2\) ની નિરપેક્ષ મહત્તમ અને નિરપેક્ષ ન્યૂનતમ કિંમતોનો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે \(M\) અને \(N\) એ વક્ર \(y^{5}-9 x y+2 x=0\) પરનાં એવાં બિંદુઓની સંખ્યા છે કે જ્યાં વક્રનો સ્પર્શક અનુક્રમે \(x\)-અક્ષ અને \(y\)-અક્ષને સમાંતર હોય તો \(M+N\) નું મૂલ્ય .......... છે.JEE Mains 2022 Hard