JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
જેમાં ફક્ત સંક્રાંતિ તત્વ ધરાવતા પરમાણ્વીય ક્રમાંક હોય છે તે સેટ કયો છે?
- A \(21,32,53,64\)
- B \(21,25,42,72\)
- C \(9,17,34,38\)
- D \(37,42,50,64\)
Answer & Solution
Correct Answer
(B) \(21,25,42,72\)
Step-by-step Solution
Detailed explanation
Tranition elements \(=21\) to \(30\) \(37\) to \(48\) \(57\) \(\&\) \(72\) to \(80\) Ans. \(21,25,42\, \& 72\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિડિક \(K _2 Cr _2 O _7\) દ્રારા I- માંથી I2 અને S 2- માંથી s ના ઓક્સિડેશન દરમ્યાન સંકળાયેલ ઈલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે X અને Y છે. X +Y નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Easy
- નીચેનામાંથી હાઇડ્રોજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા આયનોની સંખ્યા _______ છે.
\(Ti ^{2+}, Cr ^{2+}\) અને \(V ^{2+}\)JEE Mains 2024 Medium - લેડ એસિડ બેટરીના એનોડિક અર્ધકોષ ને \(0.05\) ફેરાડે વિજપ્રવાહનું ઉપયોગ કરી રિચાર્જ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં દરમ્યાન \(PbSO_4\) ના કેટલા ગ્રામ વિદ્યુત વિભાજીત થશે? \((PbSO_4\) નું મોલર દળ \(= 303\, g \,mol^{-1})\)JEE Mains 2019 Hard
- હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયામાં,\(NaOH\) અને \(Br_2\) ના મોલ ની સંખ્યા એમાઇનના ઉત્પાદિત મોલ દીઠ કેટલા વપરાય છેJEE Mains 2016 Medium
- એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. \(0.55\,g\) સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ \(1\,M H _{2} SO _{4}\) ના \(12.5\,mL\) દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી \(\dots\dots\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Easy
- કેનિઝારોની પ્રક્રિયા કોના દ્વારા આપવામાં આવતી નથી ?JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- તત્ત્વોના લાક્ષણિક \(X-\)કિરણ સ્પેક્ટ્રા નિયમિતતા દર્શાવે છે તેવું જોવા મળેલ છે. જ્યારે ઉત્સર્જિત \(X-\)કિરણોની આવૃત્તિથી ધાત (પાવર) “\(n\)” એટલે કે \(v^n\) નો આલેખ (ગ્રાફ) પરમાણુક્રમાંક “\(Z\)” વિરુધ્ધ દોરવામાં આવે તો નીચે મુજબ આલેખ (ગ્રાફ) પ્રાપ્ત થાય છે.તો \(n\)નું મૂલ્ય શોધો.
JEE Mains 2023 Medium - જો \(\mathrm{I}=\int_0^{\frac{\pi}{2}} \frac{\sin ^{\frac{3}{2}} x}{\sin ^{\frac{3}{2}} x+\cos ^{\frac{3}{2}} x} \mathrm{~d} x\), તો \(\int_0^{21} \frac{x \sin x \cos x}{\sin ^4 x+\cos ^4 x} \mathrm{~d} x\) નું મૂલ્ય શું છે?JEE Mains 2025 Hard
- જો \(\sin \left(\frac{y}{x}\right)=\log _0|x|+\frac{\alpha}{2}\) એ વિકલ સમીકરણ \(x \cos \left(\frac{y}{x}\right) \frac{d y}{d x}=y \cos \left(\frac{y}{x}\right)+x\) નો ઉકેલ હોય તથા \(y(1)=\frac{\pi}{3}\) હોય, તો \(\alpha^2\) = ...........JEE Mains 2024 Hard
- પ્રિતી મેટ્રો સ્ટેશન પર પહોંચીને જુએ છે, કે એસ્કેલેટર કાર્યરત નથી.તેથી તેને સ્થિર એસ્કેલેટર પર ચાલવા માટે \( t_1 \) સમય લાગે છે. બીજા દિવસે જ્યારે એસ્કેલેટર ચાલતું હોય, તો તે તેના પર ઊભા રહીને \(t _{2}\) સમયમાં તે ઉપર પહોંચે છે. તે ગતિ કરતાં એસ્કેલેટર પર ચાલવા લાગે, તો તેને ઉપર પહોંચવા લાગતો સમય શું હશે?JEE Mains 2021 Medium
- જો કોઈ ધન પૂર્ણાક સંખ્યા \(n\) માટે \(\left(1+\frac{1}{x}\right)^{n}\) ના વિસ્તરણમાં \(x\) ની ઘાતમાં વધારો થાય અને આ વિસ્તરણમા ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો ગુણોત્તર \(2: 5: 12\) હોય તો \(n\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- જો બિંદુ \((4,3,8)\) થી રેખા \(L _{1}: \frac{ x - a }{l}=\frac{ y -2}{3}=\frac{ z - b }{4},\) \(l \neq 0\) પરનો લંબપદ \((3,5,7)\) હોય, તો રેખા \(L _{1}\) અને રેખા \(L _{2}: \frac{ x -2}{3}=\frac{ y -4}{4}=\frac{ z -5}{5}\) વચ્ચેનું લઘૂતમ અંતર ..... થાય.JEE Mains 2021 Hard