JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(200\,^oC\) તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી \(24\, cal\, g^{-1}\) છે. જો \(I_2(s)\) અને \(I_2(vap)\) ની વિશિષ્ટ ઉષ્મા, અનુક્રમે \(0.055\) અને \(0.031\, cal\, g^{-1}K^{-1}\) હોય તો \(250\,^oC\) તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી \(cal\, g^{-1}\) માં ગણો.
- A \(2.85\)
- B \(11.4\)
- C \(5.7\)
- D \(22.8\)
Answer & Solution
Correct Answer
(D) \(22.8\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta {C_P} = \frac{{\Delta {H_2} - \Delta {H_1}}}{{{T_2} - {T_1}}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા \(\left(\Delta_0\right)\) ની સૌથી ઊંયી માત્રા સાથેનો સંકીર્ણ છે તે \(.......\)JEE Mains 2023 Medium
- નીચેની પ્રતિક્રિયાઓના ક્રમને ધ્યાનમાં લો :

બનતી નીપજ (A) નું મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.JEE Mains 2025 Medium - \(n=4\) સાથે કોશમાં ઈલેકટ્રોનોની મહત્તમ સંખ્યા સમાવી શકાય તે શોધો.JEE Mains 2023 Medium
- સમચોરસ પિરામિડલ આકાર સાથેનો અણુ/આયન _______ છે.JEE Mains 2024 Hard
- \(1\,L , 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 SO _4\right] Br\) ના દ્રાવણને \(1\,L 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણને બે સમાન ભાગો \() x\) માં વિભાજીત કરવામાં આવે છે અને અનુક્રમે વધુ \(AgNO _3\) દ્રાવણ અને \(Bacl _2\) દ્રાવણ સાથે નીચે દર્શાવેલ પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે છે. \(1\,L\) દ્રાવણ \((x)+ AgNO _3\) દ્રાવણ (વધુ) \(\rightarrow y\) \(y\) અને \(z\) ના મોલની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- કોપર સલ્ફેટ માંથી \(x \times 10^{-1}\) ગ્રામ પરમાણુ કોપર મેળવવા \(1F\) વિદ્યુતપ્રવાહ જરૂરી છે. તો \(x\) _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(1+y^2\right) e^{\tan x} d x+\cos ^2 x\left(1+e^{2 \tan x}\right) d y=0, y(0)=1\). નો ઉકેલ છે. તો \(y\left(\frac{\pi}{4}\right)\) \(=\) .........JEE Mains 2024 Medium
- સમીકરણ \({\sin ^2}\,2\theta + {\cos ^4}\,2\theta = \frac{3}{4}\) ના \(\theta \, \in \,\left( {0,\frac{\pi }{2}} \right)\) ના બધા ઉકેલો નો સરવાળો .......... થાય.JEE Mains 2019 Hard
- આ સંતુલન ધ્યાનમાં લો \(\mathrm{CO}(\mathrm{~g})+3 \mathrm{H}_2(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{CH}_4(\mathrm{~g})+\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{g})\), જો અચળ તાપમાને પ્રણાલી પર લાગુ પડતું દબાણ બે ગણું વધારવામાં આવે, તો
(A) પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા વધે છે.
(B) સંતુલન પુરોગામી દિશામાં ખસશે.
(C) સંતુલન અચળાંક વધે છે કારણ કે નીપજોની સાંદ્રતા વધે છે.
(D) સંતુલન અચળાંક યથાવત રહે છે કારણ કે પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા સમાન રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નિષ્ક્રિય (ઉમદા) વાયુઆ એ ધન \((positive)\) ઈલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. તેમનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- 5 kg દળ અને 10 cm ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળાને 10 kg દળ અને 20 cm ત્રિજ્યા ધરાવતા અન્ય એક નક્કર ગોળાના સંપર્કમાં રાખવામાં આવે છે. સંપર્કબિંદુમાંથી પસાર થતા સ્પર્શકને અનુલક્ષીને ગોળાની આ જોડની જડત્વની ચાકમાત્રા __________ \( kg.m^{2} \) છે.JEE Mains 2026 Easy
- જો વિધેય \(f: R \rightarrow R\) એ \(f(x)=e^{-x} \sin x\) પ્રમાણે વ્યાખ્યાતીત છે અને \(F :[0,1] \rightarrow R\) એ વિકલનીય વિધેય છે કે જેથી \(F ( x )=\int_{0}^{ x } f ( t ) dt \) તો \(\int_{0}^{1}\left( F ^{\prime}( x )+ f ( x )\right) e ^{ x } dx\) ની કિમંત . . . અંતરાલમાં છે .JEE Mains 2021 Hard