JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેના પૈકી કયુ રૂપાંતર આકાર અને સંકરણ બનેનો ફેરફાર સમાવે છે ?
- A \({H_2}O\, \to \,{H_3}{O^ + }\)
- B \(B{F_3}\, \to \,BF_4^ - \)
- C \(C{H_4}\, \to \,{C_2}{H_6}\)
- D \(N{H_3}\, \to \,NH_4^ + \)
Answer & Solution
Correct Answer
(B) \(B{F_3}\, \to \,BF_4^ - \)
Step-by-step Solution
Detailed explanation
\(B{F_3}\, \to \,BF_4^ - \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A\) અને \(B\) સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. \(350\, K\) તાપમાને શુદ્ધ \(A\) અને \(B\) ના બાષ્પદબાણ અનુક્રમે \(7 \times 10^3\, Pa\) અને \(12 \times 10^3\, Pa\) છે. આ તાપમાને \(A\) ના \(40\) મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?JEE Mains 2019 Hard
- એમોનિયમ-ફોસ્ફોમોલીબ્લેડેટ માં \(Mo\) ની ઓકિસડેશન અવસ્થા \(+........\) છે.JEE Mains 2023 Medium
- \(NaClO_3\) ના નમૂનાને ગરમ કરતા\(0.16\,g\) ઓકિસજન ગુમાવી \(NaCl\) માં રૂપાંતરપામે છે.અવશેષને પાણીમાં દ્રાવ્ય કરી \(AgCl\) તરીકે અવક્ષેપન કારવામાં આવે છે. તો મળતા \(AgCl\) નુ દળ \((in\, g)\) જણાવો.JEE Mains 2018 Hard
- નીચે આપેલામાંથી જે અણુઓ આયોડોફોર્મ પ્રક્રિયા આપી શકતા નથી તેમની સંખ્યા _______ છે.
ઇથેનોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, બ્રોમોએસેટોન, 2-બ્યુટેનોલ, 2-બ્યુટેનોન, બ્યુટેનાલ, 2-પેન્ટેનોન, 3-પેન્ટેનોન, પેન્ટેનાલ અને 3-પેન્ટેનોલJEE Mains 2025 Hard - \(\left[\mathrm{FeF}_6\right]^{3-},\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\), \(\left[\mathrm{MnCl}_6\right]^{3-}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) પૈકી, \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) સંકરણ ધરાવતા અનુચુંબકીય સંકીર્ણની સંખ્યા ____ છે.JEE Mains 2025 Medium
- નીચેનામાંથી કયા સંયોજનો ધાત્વિય અને ફેરોમેગ્નેટીક છે ?JEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- p-બ્લોક તત્ત્વો અને તેમના સંયોજનો વિશેના સાચા વિધાનો ઓળખો. \((A)\) અધાતુઓ ધાતુઓ કરતાં વધુ વિદ્યુતઋણતા ધરાવે છે. \((B)\) અધાતુઓ ધાતુઓ કરતાં ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. \((C)\) અત્યંત સક્રિય અધાતુઓ અને અત્યંત સક્રિય ધાતુઓ વચ્ચે બનતા સંયોજનો સામાન્ય રીતે આયનીય હોય છે. \((D)\) અધાતુઓના ઓક્સાઈડ સામાન્ય રીતે બેઝિક પ્રકૃતિના હોય છે. \((E)\) ધાતુઓના ઓક્સાઈડ સામાન્ય રીતે એસિડિક અથવા તટસ્થ પ્રકૃતિના હોય છે.JEE Mains 2024 Medium
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I
(ક્લોરો વ્યુત્પન્ન)સૂચિ-II
(ઉદાહરણ)A. વિનાઇલ ક્લોરાઇડ I. \(CH _2= CH - CH _2 Cl\) B. બેન્ઝાઇલ ક્લોરાઇડ II. \(CH _3= CH ( Cl ) CH _3\) C. આલ્કાઇલ ક્લોરાઇડ III. \(CH _2= CHCl\) D. એલાઇલ ક્લોરાઇડ IV.
JEE Mains 2026 Medium - જો \(\cos \,\alpha + \cos \,\beta = \frac{3}{2}\) અને \(\sin \,\alpha + \sin \,\beta = \frac{1}{2}\) હોય તથા \(\theta \) એ \(\alpha \) અને \(\beta \) નો સમાંતર મઘ્યક હોય તો \(\sin \,2\theta + \cos \,2\theta \)= .......JEE Mains 2015 Hard
- જો \(y =\sum \limits_{ k =1}^{6} k \cos ^{-1}\left\{\frac{3}{5} \cos k x -\frac{4}{5} \sin k x \right\}\) હોય તો \(x =0\) આગળ \(\frac{ dy }{ dx }\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- સૂચિ - \(I\) અને સૂચિ - \(II\) મેળવો.
સૂચિ - \(I\) સૂચિ- \(II\) \(A\). સ્નિગ્ધતા અંક \(I\). \([M L^2T^{–2}]\) \(B\). પૃષ્ઠ તાણ \(II\). \([M L^2T^{–1}]\) \(C\). કોણીય વેગમાન \(III\). \([M L^{-1}T^{–1}]\) \(D\). ચાક ગતિ ઉર્જા \(IV\). \([M L^0T^{–2}]\) JEE Mains 2024 Hard - \({K_1}\) અને \({K_2}\) ઉષ્માવાહકતા ધરાવતા બે સમાન સળિયાને શ્રેણીમાં જોડેલ છે.તો તેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થશે?
JEE Mains 2021 Medium