JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(X Y\) એ બે ચેમ્બર 1 અને 2 ની વચ્ચેનો પટલ / પડદો છે જેમાં \(c_1\) અને \(c_2\left(c_1 \gt c_2\right) \mathrm{mol} \mathrm{L}^{-1}\) સાંદ્રતાવાળા ખાંડના દ્રાવણ છે. પ્રતિવર્તી અભિસરણ થવા માટે સાચી શરત ઓળખો.
(અહીં \(p_1\) અને \(p_2\) એ ચેમ્બર 1 અને 2 પર લાગુ પડતા દબાણ છે)

(A) પટલ / પડદો; સેલોફેન, \(\mathrm{p}_1 \gt \pi\)
(B) પટલ / પડદો; છિદ્રાળુ. \(\mathrm{p}_2 \gt \pi\)
(C) પટલ / પડદો; પાર્ચમેન્ટ પેપર, \(\mathrm{p}_1 \gt \pi\)
(D) પટલ / પડદો : સેલોફેન, \(\mathrm{p}_2 \gt \pi\)
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A B અને D ફક્ત
- B A અને D ફક્ત
- C A અને C ફક્ત
- D C ફક્ત
Answer & Solution
Correct Answer
(C) A અને C ફક્ત
Step-by-step Solution
Detailed explanation
સામાન્ય અભિસરણ (2) થી (1) તરફ થાય છે પ્રતિવર્તી અભિસરણ માટે (1) થી (2) તરફ દબાણ : \(\mathrm{P}_1 \gt \pi\) \(\therefore\) જવાબ [A & C] ફક્ત
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના વિધાનો અને કારણો ધ્યાન માં લો કયો વિકલ્પ સાચો છે વિધાન \((A)\) \(:\) જ્યારે \(Cu\) \((II)\) અને સલ્ફાઇડ આયનો ભળી જાય છે તેઓ ઘન આપવા માટે ખૂબ જ ઝડપથી મળીને પ્રક્રિયા આપે છે. કારણ \((R)\) \(:\) \(Cu ^{2+}( aq )+ S ^{2-}( aq ) \rightleftharpoons \operatorname{CuS}( s )\) નો સંતુલન અચળાંક ઊંચો છે કારણકે દ્રાવ્યતા નીપજ નીચી છેJEE Mains 2020 Medium
- બ્યુટ-2-આઇન અને હાઇડ્રોજન (પ્રત્યેકનો 1 મોલ) ને અલગથી (i) \(Pd / C\) અને (ii) \(Na /\) પ્રવાહી \(NH _3\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી અનુક્રમે X અને Y નીપજો મળે છે.

ખોટા વિધાનો ઓળખો.
A. X અને Y સ્ટીરિયોઆઇસોમર છે.
B. X નો દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય છે.
C. X નો ઉત્કલનબિંદુ Y કરતાં ઊંચો છે.
D. X અને Y, \(O _3 / Zn + H _2 O\) સાથે પ્રક્રિયા કરીને ભિન્ન નીપજો આપે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓ વિષમીકરણ પ્રક્રિયાઓ છે? (A) \(\mathrm{Cu}^{+} \rightarrow \mathrm{Cu}^{2+}+\mathrm{Cu}\) (B) \(3 \mathrm{MnO}_4^{2-}+4 \mathrm{H}^{+} \rightarrow 2 \mathrm{MnO}_4^{-}+\mathrm{MnO}_2+2 \mathrm{H}_2 \mathrm{O}\) (C) \(2 \mathrm{KMnO}_4 \rightarrow \mathrm{K}_2 \mathrm{MnO}_4+\mathrm{MnO}_2+\mathrm{O}_2\) (D) \(2 \mathrm{MnO}_4^{-}+3 \mathrm{Mn}^{2+}+2 \mathrm{H}_2 \mathrm{O} \rightarrow 5 \mathrm{MnO}_2+4 \mathrm{H}^{+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2024 Hard
- નીચેની પ્રક્રિયા શેના તરીકે ઓળખાય છે ?
JEE Mains 2014 Hard - નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય છે ?JEE Mains 2013 Hard
- યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) (પરિમાણ) યાદી \(-II\) (એકમ) \((a)\) કોષ અચળાંક \((i)\) \({S}\, {cm}^{2} \,{~mol}^{-1}\) \((b)\) મોલર વાહકતા \((ii)\) પરિમાણરહિત \((c)\) વાહકતા \((iii)\) \({m}^{-1}\) \((d)\) વિદ્યુતવિભાજયનો વિયોજન અંશ \((iv)\) \(\Omega^{-1} \,{~m}^{-1}\) JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(Cl, F, Te\) અને \(Po\) ની ઈલેકટ્રોન પ્રાતિ એન્થાલ્પીઓનો સાચો ક્રમ શોધો.JEE Mains 2022 Easy
- નીચેના પૈકી ક્યું સમચતુષ્ફલકીય આકાર ધરાવતું નથી ?JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન (\(I\)) : એમિનોબેન્ઝિન અને એનિલિન એકસરખા (સમાન) કાર્બનિક સંયોજનો છે. વિધાન (\(II\)) : એમિનો બેન્ઝિન અને એનિલિન જુદા જુદા (ભિન્ન) કાર્બનિક સંયોજનો છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- એક નાનો કણ તેની પ્રારંભિક સ્થિતિ \(2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}\) થી \(5 \hat{i}-2 \hat{j}+\hat{k}\) પર \(5 \hat{i}+2 \hat{j}+7 \hat{k} \;N\) બળની અસર હેઠળ ગતિ કરે છે. થતાં કાર્યનું મૂલ્ય (\(J\) માં) કેટલું હશે?JEE Mains 2023 Easy
- \(\mathrm{Ca}^{2+}\) આયનનું \(EDTA\) \(^{4-}\) સાથેના તેના સંકુલમાં સવર્ગ પર્યાવરણ _______ છે.JEE Mains 2024 Medium
- એક પદાર્થનું હવામાં તાપમાન 4 મિનિટમાં \(40^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(24^{\circ} \mathrm{C}\) થાય છે. હવાનું તાપમાન \(16^{\circ} \mathrm{C}\) છે. પછીની 4 મિનિટમાં પદાર્થનું તાપમાન હશે:JEE Mains 2025 Medium