enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics
યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 0.28 mm અને પડદો 1.4 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________ છે.
- A 660 nm
- B 550 nm
- C 600 nm
- D 500 nm
Answer & Solution
Correct Answer
(C) 600 nm
Step-by-step Solution
Detailed explanation
C.600 nm
બે સ્લિટો વચ્ચેનું અંતર d = 0.28mm ઉદ્ગમથી પડદાનું અંતર D = 1.4 m n = 4 થી પ્રકાશિત
મધ્યસ્થ શલાકાથી પ્રકાશિત શલાકાનું
અંતર x = 1.2cm
પ્રકાશિત શલાકા માટે પથ-તફાવત
\(\frac{x d}{ D }=n \lambda\)
\(\therefore \quad \lambda=\frac{x_4 d}{n D }\)
\(\therefore \quad \lambda=\frac{1.2 \times 10^{-2} \times 0.28 \times 10^{-3}}{4 \times 1.4}\)
\(\lambda=6 \times 10^{-7} m\)
\(\lambda=600 nm\)
બે સ્લિટો વચ્ચેનું અંતર d = 0.28mm ઉદ્ગમથી પડદાનું અંતર D = 1.4 m n = 4 થી પ્રકાશિત
મધ્યસ્થ શલાકાથી પ્રકાશિત શલાકાનું
અંતર x = 1.2cm
પ્રકાશિત શલાકા માટે પથ-તફાવત
\(\frac{x d}{ D }=n \lambda\)
\(\therefore \quad \lambda=\frac{x_4 d}{n D }\)
\(\therefore \quad \lambda=\frac{1.2 \times 10^{-2} \times 0.28 \times 10^{-3}}{4 \times 1.4}\)
\(\lambda=6 \times 10^{-7} m\)
\(\lambda=600 nm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- J s __________ભૌતિક રાશિનો એકમ છે.GUJCET 2024 Easy
- આપેલ પરિપથ માટે X અને Y વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ________ છે.
GUJCET 2008 Medium - \(\frac{\text { Vs }}{\text { Am }}\) એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ?GUJCET 2024 Medium
- ધાતુની એક્સમાન દસ ચોરસ પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. દરેક પ્લેટની લંબાઈ / છે. આ ગોઠવણનું કંપેસિટન્સ______થશે.
GUJCET 2018 Hard - 10 સેમી ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિધુતભારિત કરતાં તેની સપાટી પર 80 વોલ્ટનું સ્થિતિમાન મળે છે. તો પોલા ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું _________ હશે.GUJCET 2011 Medium
- M જેટલી ચુંબકીય ચાકમાત્રા અને \(2 I\) જેટલી લંબાઈ ધરાવતાં નાના ગજિયા ચુંબકના અક્ષ પર ચુંબકના કેન્દ્રથી Z અંતરે (જ્યાં Z >> I) આવેલા બિંદુએ આ ચુંબકનું ચુંબકીયક્ષેત્ર __________ .GUJCET 2011 Medium
More PYQs from GUJCET
- એનોફિલિસ માદા મચ્છરના શરીરના કયા ભાગમાં પરોપજીવી પ્લાઝમોડિયમના જન્યુકોષોનું ફલન અને વિકાસ થાય છે?GUJCET 2021 Easy
- જે વિધેય \(f\), બિંદુ \(x=\frac{\pi}{2}\) આગળ સતત હોય તથા \(f(x)=\left\{\begin{array}{cc}\frac{2 k \cos x}{\pi-2 x}, & x \neq \frac{\pi}{2} \\ 2024, & x=\frac{\pi}{2}\end{array}\right.\), તો \(k\) નું મૂલ્ય _________GUJCET 2024 Hard
- \(m\) દળનો \(q_2\) વિધુતભાર, સ્થિર વિદ્યુતભાર \(q_1\) ની આસપાસ \(r\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આથી, વિધુતભાર \(q_2\) નો કક્ષીય આવર્તકાળ __________ હશે.GUJCET 2011 Hard
- હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા \(\frac{e^{2}}{8 \pi \varepsilon_{0} r}\) તો તેની સ્થિતિઊર્જા ___________.GUJCET 2019 Medium
- એક ગેલ્વેનોમિટરનો અવરોધ 18 \(\Omega\) છે.આ ગેલ્વેનોમિટરની પ્રવાહક્ષમતા 10 ગણી કરવા જરૂરી શંટનું મૂલ્ય શોધો.GUJCET 2023 Medium
- 1 =0 સમયે 0 V થી શરૂ કરી એક A.C. જનરેટરના વોલ્ટેજ \(t=\frac{1}{100 \pi} s\) માં 2 V થાય છે. આ વોલ્ટેજ 100 V સુધી વધે છે, અને ત્યારબાદ ઘટવાનું શરૂ થાય છે, તો આ જનરેટરની આવૃત્તિ શોધો.GUJCET 2008 Medium