enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
1 =0 સમયે 0 V થી શરૂ કરી એક A.C. જનરેટરના વોલ્ટેજ \(t=\frac{1}{100 \pi} s\) માં 2 V થાય છે. આ વોલ્ટેજ 100 V સુધી વધે છે, અને ત્યારબાદ ઘટવાનું શરૂ થાય છે, તો આ જનરેટરની આવૃત્તિ શોધો.
- A 100 Hz
- B 1 Hz
- C 2 Hz
- D 5 Hz
Answer & Solution
Correct Answer
(B) 1 Hz
Step-by-step Solution
Detailed explanation
B.1 Hz
\(V=V_m \sin \omega t\)
\(2=100 \sin (2 \pi vt)\)
\(2=100 \sin \left(2 \pi \nu×\frac{1}{100 \pi}\right)\)
\(\therefore \frac{2}{100}=\sin \left(\frac{v}{50}\right)\)
\(\frac{1}{50}=\frac{v}{50}\left(\therefore \sin \left(\frac{v}{50}\right) \approx \frac{v}{50}\right)\)
\(\therefore\) \(v=1\) \(Hz\)
\(V=V_m \sin \omega t\)
\(2=100 \sin (2 \pi vt)\)
\(2=100 \sin \left(2 \pi \nu×\frac{1}{100 \pi}\right)\)
\(\therefore \frac{2}{100}=\sin \left(\frac{v}{50}\right)\)
\(\frac{1}{50}=\frac{v}{50}\left(\therefore \sin \left(\frac{v}{50}\right) \approx \frac{v}{50}\right)\)
\(\therefore\) \(v=1\) \(Hz\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વોલ્ટમીટરનો અવરોધ \(G \Omega\)અને વોલ્ટેજ ક્ષમતા V વોલ્ટ છે. આથી, તેને\(n V\) વોલ્ટ ક્ષમતા વાળા વોલ્ટમીટરમાં બદલવા માટે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ ________ થાય.GUJCET 2007 Hard
- આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ? અહીં પ્રત્યેક કેપેસિટરનું કેપેસિટન્સ \(C=3 \mu F\) છે.
GUJCET 2021 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટમીટરને પરિપથમાં જોડેલ છે. વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ મોટો છે. તો આ વોલ્ટમીટર વડે દર્શાવાતા વોલ્ટેજ ______ હશે.
GUJCET 2015 Easy - \(C _1\) અને \(C _2\) કેપેસિટન્સ ધરાવતો બે કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે છે. હવે જો આ જોડાણને Q વિધુતભાર આપવામાં આવે, તો આ વિધુતભાર વહેંચાઈ જાય છે. આથી, \(C _1\) કેપેસિટર અને \(C _2\) કેપેસિટર પરના વિધુતભારોનો ગુણોત્તર ________.GUJCET 2006 Hard
- એક કેપેસિટર C ને DC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે, તો કેપેસિટરનું રિએકટન્સ હશે.GUJCET 2018 Easy
- એક સોલેનોઇડના ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી 2 A વિધુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય. તો તેની ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય ________ છે.GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- જ્યારે p-n જંક્શનને રિવર્સ બાયસ લાગુ પાડવામાં આવે છે, ત્યારે તે ___________ .GUJCET 2025 Medium
- પોલેરાઇઝેશન P નું પારિમાણિક સૂત્ર ________.GUJCET 2020 Easy
- વર્ષ 2002માં _________ માં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી હતી.GUJCET 2024 Easy
- ક્રોમિક ઍસિડ વડે ફિનોલનું ઓક્સિડેશન થઈ મળતી નીપજનું IUPAC નામ.GUJCET 2017 Medium
- ગણ \(A=\{3,4,5\}\) પરનો સંબંધ \(S=\{(3,3),(4,4)\}\) એ _________.GUJCET 2018 Hard
- જો \(y=7 \sin x+5 \cos x\) માટે, \(\frac{d^2 y}{d x^2}-m y=0\) થાય તો, \(m=\) _________.GUJCET 2024 Hard