enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
\(\frac{\text { Vs }}{\text { Am }}\) એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ?
- A \(\varepsilon_0\)
- B \(\mu_0\)
- C \(\chi_0\)
- D \(\chi_m\)
Answer & Solution
Correct Answer
(B) \(\mu_0\)
Step-by-step Solution
Detailed explanation
B
\(\mu_0\)
\(\mu_0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 220 V સપ્લાય માટે એક વિધુત બલ્બ 200 W નું રેટિંગ ધરાવે છે, તો બલ્બનો અવરોધ કેટલો ?GUJCET 2022 Medium
- X-કિરણોની તરંગલંબાઈનો ગાળો __________ છે.GUJCET 2019 Hard
- \(q_1\) અને \(q_2\) વિધુતભાર ધરાવતાં તથા અનુક્રમે a અને b ત્રિજ્યાઓ ધરાવતાં ધાતુના બે ગોળાઓને એકબીજાથી ખૂબ જ દૂર મૂકી તેમને વાહક તારથી જોડેલા છે. તેમના પરનો કુલ વિધુતભાર Q છે. તો દરેક ગોળાનું સ્થિતિમાન ગણો.GUJCET 2013 Hard
- કોષમાંથી વહેતો પ્રવાહ અને તેના બે ધ્રુવો વચ્ચેનો સંભવિત તફાવત પ્રાપ્ત અવલોકનો દ્વારા મેળવેલ અવલોકન કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે. કોષનો આંતરિક અવરોધ r છે.
order V volt I Ampiere 1 1.0 0.08 2 0.5 0.18 3 0.8 0.12
પ્રયોગમાં વપરાતા કોષનો emf શોધો.GUJCET 2013 Easy - પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 4 pF છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે, તો તેનું કેપેસિટન્સ ________ થશે.GUJCET 2024 Easy
- સમાન મૂલ્યના ત્રણ વિધુતભારો ચોરસનાં ત્રણ શિરોબિંદુઓ પર મૂકેલાં છે. જો \(q_1\) અને\(q_2\) વચ્ચે લાગતું કુલંબ બળ\(F_{12}\) હોય અને \(q_1\) અને \(q_3\)વચ્ચે લાગતું કુલંબ બળ\(F _{13}\) હોય, તો \(\frac{F_{13}}{F_{12}}\)= _________.GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- લાલ અને જાંબલી રંગના પ્રકાશનાં કિરણો માટે કોઈ લેન્સની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે \(f_{ R }\) અને \(f_V\) હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો ?GUJCET 2016 Medium
- નીચે પૈકી કયા STIs નું જૂથ સંપૂર્ણ સાધ્ય નથી?GUJCET 2026 Hard
- \(\sin ^{-1}\left(\frac{3}{5}\right)-\sin ^{-1}\left(\frac{8}{17}\right)=\) _________.GUJCET 2020 Medium
- એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યા ગણતરી કરીએ તો કેવા પ્રકારનો પિરામિડ મળશે ?GUJCET 2022 Medium
- DNA ના પટ્ટાઓને એગેરોઝ જૅલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે છે અને જૅલના ટુકડાઓથી અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહે છે?GUJCET 2026 Medium
- વસ્તીની વૃદ્ધિમાં __________ અને __________ વસ્તીગીચતામાં વધારો કરે છે.GUJCET 2023 Easy