enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
ધાતુની એક્સમાન દસ ચોરસ પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. દરેક પ્લેટની લંબાઈ / છે. આ ગોઠવણનું કંપેસિટન્સ______થશે.

- A \(\frac{3 \varepsilon_0 l^2}{2 d}\)
- B \(\frac{5 \varepsilon_0 t^2}{3 d}\)
- C \(\frac{3 \varepsilon_0 t^2}{d}\)
- D \(\frac{4 \varepsilon_0 I^2}{d}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{5 \varepsilon_0 t^2}{3 d}\)
Step-by-step Solution
Detailed explanation
(B)
પ્લેટ 1, 2 પ્લેટ 3, 4 અને પ્લેટ 5, 6 સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરે છે

સમતુલ્ય પરિપથ
\(\begin{array}{l} C _1=\frac{\varepsilon_0 l^2}{3 d}, C _2=\frac{\varepsilon_0 l^2}{d}, C _3=\frac{\varepsilon_0 l^2}{3 d} \\ C = C _1+ C _2+ C _3 \\ C =\frac{\varepsilon_0 l^2}{3 d}+\frac{\varepsilon_0 l^2}{d}+\frac{\varepsilon_0 l^2}{3 d} \\ C =\frac{5 \varepsilon_0 l^2}{3 d}\end{array}\)
પ્લેટ 1, 2 પ્લેટ 3, 4 અને પ્લેટ 5, 6 સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરે છે

સમતુલ્ય પરિપથ
\(\begin{array}{l} C _1=\frac{\varepsilon_0 l^2}{3 d}, C _2=\frac{\varepsilon_0 l^2}{d}, C _3=\frac{\varepsilon_0 l^2}{3 d} \\ C = C _1+ C _2+ C _3 \\ C =\frac{\varepsilon_0 l^2}{3 d}+\frac{\varepsilon_0 l^2}{d}+\frac{\varepsilon_0 l^2}{3 d} \\ C =\frac{5 \varepsilon_0 l^2}{3 d}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા \(\rho_1\) અને \(\rho_2\) અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડવામાં આવે તો જોડાણની સમતુલ્ય અવરોધકતા _________ થાય.GUJCET 2015 Medium
- સમાન વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક મહત્તમ હોય છે જ્યારે \(\vec{p}\) અને \(\vec{E}\) વચ્ચેનો ખૂણો ________ હોય છે.GUJCET 2009 Medium
- સમાન અવરોધકોને (resistors) એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, જે 20 W પાવરનું વ્યયન (dissipates) કરે છે. જો તે જ અવરોધકોને સમાંતરમાં જોડવામાં આવે તો વ્યય થતો પાવર કેટલો હશે?GUJCET 2013 Hard
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિજ્યા \(r\) ના બે સમાન સુવાહક વલયો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આકૃતિ (a) માં ચુંબકીય ક્ષેત્ર \(0.3 T / s\) ના દરે વધે છે અને આકૃતિ (b) માં ચુંબકીય ક્ષેત્ર \(0.2 T / s\) ના દરે ઘટે છે. જ્યારે ઉપરથી જોવામાં આવે ત્યારે વલય (a) અને વલય (b) માં પ્રવાહની દિશા __________ છે.GUJCET 2025 Hard - 0.5 mH નું આત્મપ્રેરકત્વ ધરાવતાં ગૂંચળામાં વહેતો પ્રવાહ 2 A હોય, તો તેમાં સંગ્રહિત ઊર્જા જૂલમાં કેટલી ?GUJCET 2007 Medium
- એક RC AC પરિપથમાં મહત્તમ વોલ્ટેજ 100 V છે અને મહત્તમ પ્રવાહ 1.1 A છે. જો \(X_C=60 \Omega\) અને \(R =80 \Omega\) હોય, તો પરિપથમાં વપરાતો પાવર __________હશે.GUJCET 2013 Medium
More PYQs from GUJCET
- વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે શું સાચું છે ?GUJCET 2020 Medium
- ગ્લુકોઝ અને કુક્ટોઝ વચ્ચે કયો સંબંધ છે ?GUJCET 2011 Hard
- નીચેના પૈકી કયા પ્રક્રિયકો સાથે પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા થતાં આલ્ડીહાઇડ નીપજ મળે છે ?GUJCET 2016 Hard
- \(1 cm \times \frac{1}{2} cm\) ના લંબચોરસ આડછેદ અને 10 cm લંબાઈ ધરાવતા ધાતુના સળિયાની સામસામેની બાજુઓ વચ્ચે એક બૅટરી જોડેલી છે. સળિયાનો અવરોધ __________ હશે.GUJCET 2026 Hard
- દળને સમતુલ્ય ભૌતિકરાશિ વિધુતશાસ્ત્રમાંGUJCET 2006 Medium
- વેનિલીનમાં હાજર ક્રિયાશીલ સમૂહ ઓળખો.GUJCET 2025 Medium