enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
M જેટલી ચુંબકીય ચાકમાત્રા અને \(2 I\) જેટલી લંબાઈ ધરાવતાં નાના ગજિયા ચુંબકના અક્ષ પર ચુંબકના કેન્દ્રથી Z અંતરે (જ્યાં Z >> I) આવેલા બિંદુએ આ ચુંબકનું ચુંબકીયક્ષેત્ર __________ .
- A \(\frac{\mu_0}{4 \pi} \frac{ M }{ Z ^3} \dot{ M }\)
- B \(\frac{2 \mu_0}{4 \pi} \frac{ M }{ Z ^3} \dot{ M }\)
- C \(\frac{4 \pi}{\mu_0} \quad \frac{ M }{ Z ^3} \dot{ M }\)
- D \(\frac{\mu_0}{2 \pi} \frac{ M }{ Z ^3} \dot{ M }\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{2 \mu_0}{4 \pi} \frac{ M }{ Z ^3} \dot{ M }\)
Step-by-step Solution
Detailed explanation
B.\(\frac{2 \mu_0}{4 \pi} \frac{ M }{ Z ^3} \dot{ M }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હવાના માધ્યમમાં રાખેલ અને (n = 1.5) વક્રીભવનાંક ધરાવતા કાચની ગોલીય સપાટીથી અનંત અંતરે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ-અંતર __________ થશે.(ગોલીય સપાટીની વક્રતાત્રિજ્યા R લો.)GUJCET 2024 Easy
- \({ }_{79}^{197} Au\) અને \({ }_{80}^{198} Hg\) ના ન્યુક્લાઈડ્ઝને એકબીજાના ___________ કહે છે.GUJCET 2026 Medium
- ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં, \(q\) વિદ્યુતભાર અને \(2 m\) દળ ધરાવતા કણને તીવ્રતા E ના સમાન વિદ્યુતક્ષેત્રમાં સ્થિર મૂકવામાં આવે છે. જ્યારે વિદ્યુતભારને મુક્ત કરવામાં આવે છે, ત્યારે \(n\) સેકન્ડ પછી તેની ઝડપ __________ છે.GUJCET 2025 Hard
- આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એ પરિપથનો એક ભાગ છે. (બેટરીનો અવરોધ અવગણ્ય છે).

કોઈ એક ક્ષણે પ્રવાહ I = 2A હોય અને તે \(10^2 As ^{-1}\) ના દરથી ઘટતો હોય, તો B અને A બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ?GUJCET 2015 Hard - એક ટાંકીને 16 cm સુધી પાણીથી ભરવામાં આવેલી છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતાં કેટલી હશે ?(પાણીનો વક્રીભવનાંક \(\mu_w=\frac{4}{3}\) લો.)GUJCET 2021 Easy
- 250 V અને 100 W રેટિંગ ધરાવતા બે વિદ્યુત બલ્બને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં 250 V ના સપ્લાય સાથે જોડવામાં આવે છે. આ દરેક કિસ્સામાં વપરાતો કુલ પાવર અનુક્રમે _______ હશે.GUJCET 2009 Medium
More PYQs from GUJCET
- એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિનની શોધ દરમિયાન કયાં બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ?GUJCET 2023 Medium
- કૉલમ-I અને કૉલમ-II ને યોગ્ય રીતે મેચ કરો.
કૉલમ-I કૉલમ-II 1. પેક્ટીનેઝ (A) દર્દીઓની રક્ત વાહિનીઓમાંથી ગંઠાવાનું દૂર કરવું 2. સ્ટેટિન્સ (B) સ્પષ્ટ ફળોના રસને બોટલમાં પેક કરો 3. સાયક્લોસ્પોરીન-A (C) અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડતો કારક 4. સ્ટ્રેપટોકાઈનેઝ (D) રક્ત કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2024 Medium - જો \(y=3 \sin ^{-1} x+\sin ^{-1}\left(3 x-4 x^3\right)\) તમામ \(x \in[-1 / 2,1 / 2]\) માટે હોય, તોGUJCET 2025 Hard
- \(\sqrt[4]{\left(\frac{d^3 y}{d x^3}\right)^5}=\sqrt[3]{\left(\frac{d^2 y}{d x^2}\right)^4}\) વિકલ સમીકરણ ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _________ અને _________ થાય.GUJCET 2023 Easy
- પ્રક્રિયા \(2 A \rightarrow B +3 C\), શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો \(K=3.5 \times 10^{-4}\) લિટર -1' સેકન્ડ -1' હોય, તો નીપજ 'C'નો ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે ?GUJCET 2024 Hard
- તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા __________ હશે.GUJCET 2026 Hard